Browsing: National News

કહ્યું- ભાજપની જેમ તેમણે પણ દગો કર્યો.ઉદ્ધવ ઠાકરે સેનાએ આપ્યો કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો.શવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ પ્રહાર કરતા…

અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશસુપ્રીમ કોર્ટે નવેમ્બરના પોતાના જ ર્નિણય ઉપર લગાવ્યો સ્ટે.ચીફ જસ્ટિસે કહ્યું કે અરવલ્લી પહાડો…

આઈઆઈટી બોમ્બેના ટેકફેસ્ટમાં જમાવટ.અક્ષય ખન્નાનાં ટ્રેન્ડિંગ સોંગ પર હ્યુમનોઈડ રોબોટનો અદ્દલ ડાન્સ.અક્ષય ખન્ના જેવાં ડાન્સ મૂવ્ઝ પર નેટિઝન્સ ફિદા રોબોટિક્સની…

કાતિલ ઠંડીમાં પ્રવાસીઓની ભારે ભીડ.માઉન્ટ આબુની હોટલોમાં ભાડુ સાતમા આસમાનેહવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે, જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ…

ગુજરાત-મહારાષ્ટ્ર પાછળ છોડી આસામ આગળ.આસામ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ટોપ ઉપર.તમિલનાડુએ ૩૯%નો ગ્રોથ નોંધાવ્યો : GSDP ૧૨.૪ લાખ કરોડ…

નીતા અંબાણીએ સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ જીવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા…

નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના.ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ.૧૦૦ ટકા ઇથેનોલ અને CNG…

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી કહ્યું.ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયારવડાપ્રધાને રવિવારે ‘મન કી બાત’ના…

રસ્તા પર ઊતરશે કોંગ્રેસ, સરકારનો કરશે વિરોધ.૫ જાન્યુઆરીથી મનરેગા બચાઓ આંદોલન શરૂ થશે.કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે VB-G RAM G…

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત.પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર.તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો, તેણે લાકડીથી મગરને પહેલા…