
તા.૮, અમદાવાદ
Gujarat News: આજરોજ ૮મી માર્ચ ૨૦૨૪ “મહાશિવરાત્રી” પર્વ પ્રસંગે મનપસંદ જીમખાના (પ્રા) લિમિટેડે દરિયાપુર ખાતે “ચિત્ર સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા કુલ – ૧૩૦ સ્પર્ધકોએ પણ લીધો હતો. જેમાં ગુપ-A ધો- ૧ થી પની સ્પર્ધાનું આયોજન સવારે-૧૧ થી બપોરે -૨ વાગ્યા સુધી તથા ગ્રુપ-B ધો 5 થીટ ની સ્પર્ધાનું આયોજન બપોરે ૩ થી સાંજે- ૬ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. બન્ને ગ્રુપમાં પ્રથમ પાંચ વિજેતાને રૂ.૧૫૦૦૦/- સુધીના રોકડ પુરરકાર તથા ટ્રોફ્રી એનાયત કરવામાં આવ્યાં હતાં.