
ઠંડીની ઋતુમાં ગરમાગરમ ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. આ સિઝનમાં કેટલીક વસ્તુઓ ખાસ ખાવાની પસંદ હોય છે. અહીં જુઓ સ્ટ્રીટ ફૂડના નામ જે શિયાળામાં વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે, જેને જોઈને તમારા મોંમાં પાણી આવી જશે.
સ્ટ્રીટ ફૂડ
ગરમ ખોરાકનો સ્વાદ અલગ હોય છે. ખાસ કરીને ઠંડા વાતાવરણમાં ગરમ મસાલેદાર ખોરાક સારો લાગે છે. અહીં અમે એવા જ કેટલાક સ્ટ્રીટ ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જેને ખાવાની મોટા ભાગના લોકોને તલબ હોય છે.