
લોકોએ અમારા વિઝનને જાેઈ અમને બહુમતી આપી : પીએમબિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની દમદાર જીતજનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું : હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે : વડાપ્રધાનબિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, “આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.”
પ્રધાનમંત્રી મોદીએ તમામ NDA પક્ષોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “NDA એ રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને જાેઈ અમને પ્રચંડ બહુમતી આપી છે. હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા NDA પરિવારના સાથીઓ ચિરાગ પાસવાનજી, જીતન રામ માંઝીજી અને ઉપેન્દ્ર કુશવાહાજીને આ શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
પીએમ મોદીના અનુસાર, જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. તેમણે કહ્યું, “હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા અને અમારા વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને જાેરદાર જવાબ આપ્યો. હું હૃદયથી તેમની પ્રશંસા કરું છું.”
પીએમ મોદીએ બિહારના લોકોને વિવિધ ક્ષેત્રોમાં વધુ પ્રગતિની ખાતરી આપી. તેમણે કહ્યું, “આગામી વર્ષોમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.”
પીએમ મોદી અનુસાર જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું. તેમણે કહ્યું- હું એનડીએના પ્રત્યેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરુ છું, જેણે અથાગ પરિશ્રમ કર્યો છે. તેમણે જનતાની વચ્ચે જઈ અમારા વિકાસના એજન્ડાને સામે રાખ્યો અને વિપક્ષના દરેક જૂઠનો મજબૂતીથી જવાબ આપ્યો. હું દિલથી તેમની પ્રશંસા કરુ છું.
પીએમ મોદીએ કહ્યુ કે બિહારની જનતાએ અલગ-અલગ ક્ષેત્રોમાં વધુ સારૂ કામ કરવાનો ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું- આવનાર સમયમાં અમે બિહારના વિકાસ, અહીંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે આગળ વધી કામ કરીશું. અમે તે ખાતરી કરીશું કે યુવા શક્તિ અને નારી શક્તિને સમૃદ્ધ જીવન માટે ભરપૂર તક મળે.બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, “આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.”પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં,NDA બહુમતી માટે ૧૨૨ બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં ૨૦૦ થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીમાં ૯૧ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. JDU ૮૩ બેઠકો, LIP(R) ૧૯, HAM ૫ અને RLM ૪ બેઠકો જીતવાનો અંદાજ છે. સર્વે એજન્સી એક્સિસ માય ઈન્ડિયાએ એનડીએને ૧૨૧થી ૧૪૧ બેઠકો મળવાની અને મહાગઠબંધનને ૯૮થી ૧૧૮ બેઠકો મળવાના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ ઉપરાંત સર્વે એજન્સી ટુડેઝ ચાણક્યએ એનડીએને ૧૪૮થી ૧૭૨ બેઠકો અને મહાગઠબંધનને ૬૫થી ૮૯ બેઠકો મળવાનો અંદાજ આપ્યો હતો. આ વખતે માત્ર એક સર્વે એજન્સી પોલ ડાયરીનો એક્ઝિટ પોલ સૌથી વધુ સચોટ સાબિત થયો છે. પોલ ડાયરીએ NDA ને ૧૮૪-૨૦૯ બેઠકો અને મહાગઠબંધનને ૩૨-૪૯ બેઠકો મળવાની આગાહી કરી હતી. જાેકે બંને એજન્સીઓના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. પરિણામોમાં એનડીએ ૧૯૯ બેઠકો પર અને મહાગઠબંધન માત્ર ૪૧ બેઠકો પર આગળ છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. ૨૦૦થી વધુ બેઠકો પર બઢત જાળવી રાખવાને કારણે BJP અને JDU બંનેમાં ઉત્સાહનો માહોલ છે. જાેકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીનું પદ કોણ સંભાળશે? આ સવાલનો જવાબ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. મ્ત્નઁના મહાસચિવ વિનોદ તાવડેના નિવેદનના કારણે નીતિશ કુમારને ફરી CM બનાવવાની શક્યતા પર સસ્પેન્સ વધી ગયું છે.
વિનોદ તાવડેએ કહ્યું કે, અમે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી છે. પરંતુ CM કોણ હશે તેનો ર્નિણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે. NDAમાં BJP અને JDU ઉપરાંત જીતન રામ માંઝીની પાર્ટી હમ (HAM), ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએમએલ (RML), ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆર (LIP-R) સામેલ છે.




