
કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં દરોડા.વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાય.મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.વાપીની પેપર મિલોમા IT સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગજાનંદ પેપર મિલમાં IT સર્ચ ઓપરેશન કરાયું છે. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.
વાપી સહિત મુંબઈ અને પુણેમાં પણ IT સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલાના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાપીમાં ૨૫થી વધુ સ્થળોએ ૈં્ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.
વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વાપીમાં ૨૫થી વધુ સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. વાપીની ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં દરોડા પાડ્યા છે. વાપી સહિત મુંબઈ અને પૂણેમાં પણ આઈ.ટી નું સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.વાપી સહિત મુંબઈ અને પૂણેમાં પણ આઈ.ટી નું સર્ચ કરવામાં આવી રહ્યું છે.
વાપીમાં ૨૫ થી વધુ અને મુંબઈ, પૂણે માં ૧૦ થી ૧૨ જેટલી જગ્યાએ સર્ચ હાથ ધરાયું છે. આઈ.ટી ના સુરત અને વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોના ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.




