
ભારતીય વેપારી જહાજોને ચાંચિયાગીરીથી બચાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર્સિયન ગલ્ફ, સોમાલિયાના કિનારા અને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળના વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે આ જાણકારી આપી.
વાઇસ એડમિરલ ગુરચરણ સિંહે ચાંચિયાગીરી પર વાત કરી હતી