
શું તમે જાણો છો કે એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પોતાની સ્પેશિયલ સ્ટાઈલ મળવા માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમની મીટિંગમાં મુખ્ય ધ્યાન ગહન ચર્ચા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા પર છે. જેફ બેઝોસ મીટિંગની શરૂઆતમાં તમામ સહભાગીઓને 6-પાનાનો દસ્તાવેજ વાંચવા કહે છે. આનાથી દરેકને જરૂરી માહિતી મળે છે અને ચર્ચા માટે મજબૂત આધાર બનાવે છે, પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સ ડીલબુક સમિટ દરમિયાન, તેમણે કહ્યું કે અવ્યવસ્થિત મીટિંગ કરવી વધુ સારું રહેશે. ચાલો જાણીએ કેવી રીતે…