
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. તેમણે હસીનાને ફરીથી જનાદેશ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન એરફોર્સ ચીફ ચૌધરીએ બાંગ્લાદેશના વડાપ્રધાનને ચાલી રહેલા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વિશે પણ માહિતી આપી હતી.
બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘એર ચીફ માર્શલ વીઆર ચૌધરી બાંગ્લાદેશના માનનીય વડાપ્રધાનને મળ્યા.