
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને ઈટાલીના મુક્તિ દિવસ પર મેલોનીને શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય પીએમ મોદીએ મેલોનીને આ વર્ષે જૂનમાં યોજાનારી G7 સમિટમાં આમંત્રિત કરવા બદલ આભાર માન્યો હતો.