
KKR vs DC: IPLની 17મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ KKR ટીમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થઈ હતી. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેમાં KKR ટીમનો વિજય થયો હતો.






