
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની વનડે પછી હવે ટૂંકા ફોર્મેટનો વારો છે. પ્રથમ T20 મેચ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે મોકલ્યું હતું.
ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરી હતી
સિકંદર રઝાએ સૌથી વધુ રન બનાવ્યા હતા