અમદાવાદ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા, પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ વિગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.June 26, 2026

સુરત ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.June 26, 2026