
Hanuman Jayanti 2024 Rashifal: હનુમાન જયંતિનો તહેવાર વર્ષ 2024માં 23 એપ્રિલ મંગળવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે પૂર્ણિમા તિથિ આખો દિવસ રહેશે. તેમજ ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર પણ રહેશે. હનુમાનજીનો જન્મ ચિત્રા નક્ષત્રમાં થયો હતો.
આ 5 રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આજે આ 5 રાશિના લોકો પર હનુમાનજીની કૃપા બની રહેશે. ચાલો જાણીએ કઇ છે તે ભાગ્યશાળી રાશિઓ-