- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
મૌની રોયે ફરી એકવાર ફ્રેન્ચ રિવેરાને પોતાના પર્સનલ રનવેમાં ફેરવી દીધો હતો. સ્ટ્રાઈકિંગ બ્લેક હોલ્ટર-નેક બોડીકોન સિલ્વેટ સાથે શિયર સ્ટોકિંગ્સ, પોઇન્ટેડ બૂટ્સ અને ખભા પરથી સરકતો ઓવરસાઇઝ્ડ કોટ પહેરી મૌનીએ એવો લૂક આપ્યો કે જેમાં રિવેરા નોઇર અને મોડર્ન ફેમ ફેટાલ બંનેનો અહેસાસ થયો. કાનના દરિયાકિનારા પાસે મૌનીએ અન્ડરસ્ટેટેડ ડ્રામાનો અદ્ભુત અંદાજ રજૂ કર્યાે અને ફરી સાબિત કર્યું કે કન્ટ્રોલ્ડ ગ્લેમરનું મહત્વ તે બીજા ઘણાં લોકો કરતાં વધુ સારી રીતે સમજે છે.તેના સ્લીક બેક બન, મિનિમલ એક્સેસરીઝ અને મોનોક્રોમ પેલેટે આઉટફિટની શાર્પ ટેલરિંગ અને સલ્ટ્રી સ્ટ્રક્ચરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જાેકે ફ્રેન્ચ રિવેરામાં મૌનીનો આ પહેલો દિવસ હતો અને હજુ…
હીરમાં એક પ્રકારની બેફિકરી છે.‘હીર સારા ઔર પોંડિચેરી’ ફિલ્મમાં બે છોકરીઓનાં બાઇક પ્રવાસની રોમાંચક વાર્તા.કાર્તિક ચૌધરી દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ બે મહિલાઓની વાર્તા કહે છે, જે પોંડિચેરી સુધીની બાઈક યાત્રા પર નીકળે છે.માનવી ગગરૂ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ અને ટ્રિપલિંગ જેવા શોમાં પોતાની યાદગાર ભૂમિકાઓ માટે જાણીતી છે, હવે પાત્રલેખા સાથે ‘હીર સારા ઔર પોંડિચેરી’માં જાેવા મળશે, જે ૨૯ મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. કાર્તિક ચૌધરી દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ બે મહિલાઓની વાર્તા કહે છે, જે પોંડિચેરી સુધીની બાઈક યાત્રા પર નીકળે છે અને આ સફર તેમને સ્વતંત્રતા, પોતાની જાતને ફરી શોધવાની અને પોતાની જાત માટે ફરી ઉર્જા મેળવવા…
મને રોમકોમ્સ કરવી બહુ ગમતી હતી ‘રોમકોમ’ ભારતીય સિનેમાનો નિષ્ફળ પ્રયોગ હોવા છતાં મને ગમે છે : સૈફ અલી ખાન ટેકનિકલી રોમકોમમાં એવો સુવિધાઓ વચ્ચે જીવતો માણસ હોય છે, જેને બધું મળ્યું છે છતાં પણ તે મુંઝવણમાં છે. સૈફ અલી ખાન લાંબા સમયથી બોલિવૂડની સૌથી લોકપ્રિય રોમેન્ટિક કોમેડી ફિલ્મો સાથે જાેડાયેલો રહ્યો છે. જાેકે હવે તેનું માનવું છે કે પરંપરાગત રોમકોમ શૈલી આજના દર્શકો સાથે પહેલા જેવી રીતે જાેડાઈ શકતી નથી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સૈફે ભારતીય સિનેમામાં બદલાતા રોમેન્ટિક કોમેડીના ટ્રેન્ડ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સમજાવ્યું કે કેમ તેને લાગે છે કે આ શૈલી ધીમે ધીમે દર્શકોને પસંદ નથી…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 23 મે, 2026 ના રોજ સવારે 11.00 કલાકે વીડિયો કોન્ફરસિંગ મારફતે રેલવે સહિત વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી નિમણૂંક મેળવનારા 51,000 થી વધારે યુવાનોને નિમણૂંક પત્રનું વિતરણ કરશે. આ અવસર પર તેઓ નિમણૂંક મેળવનારા લોકોને સંબોધિત પણ કરશે. આ 19મો રોજગાર મેળો દેશભરના 47 સ્થળોએ આયોજિત કરવામાં આવશે. આ નિમણૂંકો સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં થઈ રહી છે. દેશભરથી પંસદ કરાયેલા નવા કર્મચારીઓ રેલવે મંત્રાલય, સંદેશાવ્યવહાર મંત્રાલય (પોસ્ટ વિભાગ), રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં સામેલ થશે. રોજગાર મેળો, રોજગાર સૃજનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે.…
ત્રિપુરા ૫ કરોડ કેશ વાયરલ વીડિયો ભગવાન સામે ૫ કરોડ કેશ રાખીને મહિલા કોન્સ્ટેબલે પૂજા કરી આ મામલે ત્રિપુરા પોલીસે એક મહિલા કોન્સ્ટેબલ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના એક જવાનની ધરપકડ કરાઈ ત્રિપુરામાં રવિવારે (૧૭ મે, ૨૦૨૬) એક વીડિયો વાયરલ થયા પછી ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં એક ઘરની અંદર પૂજાના રૂમમાં ભગવાન સામે નોટોના બંડલ જાેવા મળી રહ્યાં છે. તેની સામે એક મહિલા પલાંઠી વાળીને બેઠેલી છે. વીડિયોમાં એક અન્ય મહિલાનો પણ અવાજ આવી રહ્યો છે, જે કદાચ વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસ સફાળી જાગી છે. આ મામલે ત્રિપુરા પોલીસે…
ઈરાન સરકાર શાંતિ કરાર કરવા આતુર : ટ્રમ્પ ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે અને ઓઇલના ભાવ નીચે આવી જશે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આખી દુનિયા હાલમાં ભારે ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ વૈશ્વિક સ્તરે મોંઘવારીનું જાેખમ વધાર્યું છે, જેની માઠી અસર બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી જાેવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $110 ડૉલર પ્રતિ બેરલ ચાલી રહી…
જાેતાં જ ખુશ થઈ ગયા ઇટાલીના PM મોદીએ મેલોનીને ગિફ્ટ કર્યું મેલોડી ચોકલેટનું પેકેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીની મુલાકાતે છે, જ્યાં રાજધાની રોમમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીની મુલાકાતે છે, જ્યાં રાજધાની રોમમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ચોકલેટનું પેકેટ ગિફ્ટ કર્યું હતું. મેલોનીએ પોતે પીએમ મોદી તરફથી મળેલી આ ખાસ ભેટ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે ગિફ્ટ માટે PM મોદીનો આભાર માન્યો…
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની જૂનમાં G7 સમિટ દરમિયાન સંભવિત મુલાકાત, ફ્રાન્સે ભારતને આમંત્રણ આપ્યું
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૂનમાં દરમિયાન મળી શકે છે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની આવતા મહિને થશે મુલાકાત ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે : આ બેઠક ૧૫થી ૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને મળી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે. આ બેઠક ૧૫થી ૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે. ૧૬ મહિનાથી વધુ સમયમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની આ પહેલી મુલાકાત હોઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ફ્રાન્સની મુલાકાત લેવાના છે. એજન્સી…
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સરકારી કર્મચારીઓને પ્રમોશન માંગવાનો કોઈ અધિકાર નથી કોર્ટે કહ્યું કે સરકારને પ્રશાસનિક સુધારાઓ માટે નિમણૂક પ્રક્રિયા અને સેવા નિયમોમાં ફેરફાર કરવાી પૂરી શક્તિ છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ પાસે જૂના સેવા નિયમો હેઠળ પદોન્નતિ (પ્રમોશન) માંગવાનો કોઈ નિહિત (સહજ) અધીકાર હોતો નથી. ચુકાદામાં કોર્ટે કહ્યું કે જગ્યા જૂના સેવા નિયમો સમયે ખાલી પડી હતી તેના કારણે થઈને સરકારી કર્મચારીઓને એ આધાર પર પ્રમોશનનો હક મળતો નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સરકાર કઈ પણ ચરણમાં નવા સેવા નિયમ લાવીને પસંદગી અને પદોન્નતિની પદ્ધતિ અને પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે સક્ષમ છે, પણ શરત એ કે તે…
રાહુલ ગાંધીના તીખા પ્રહાર આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે : રાહુલ ગાંધી કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ‘મેલોડી’ ટૉફી મામલાને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, આર્થિક તોફાન માથા પર છે, અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે અને ભાજપના નેતાઓ તાળીઓ પાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


