- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
LPG અંગે ચિંતાજનક અહેવાલ ભારતમાં થતી આયાતમાં દરરોજ ૪ લાખ બેરલની ઘટથી ટેન્શન એલપીજીની આયાતમાં ૫૦ ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો પશ્ચિમ એશિયામાં તનાવ અને હોર્મુઝમાં રસ્તો બંધ થવાથી સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં એલપીજી એટલે કે રાંધણગેસનું ત્રીજા નંબરનું સૌથી મોટું વપરાશકાર ભારત પ્રતિ દિન ચાર લાખ બેરલની ઘટનો સામનો કરી રહ્યું છે. નિક્કેઈ એશિયાની રિપોર્ટ મુજબ એપ્રિલમાં ભારતની એલપીજી આયાત પ્રતિ દિન ૩.૭૭ લાખ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં ૮.૫ લાખ બેરલ હતી. આ બતાવે છે કે એલપીજીની આયાતમાં ૫૦ ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થયો છે. નિક્કેઈ એશિયાએ કેપ્લરના આંકડાના આધારે આ…
ગોવિંદા બ્યુટી પેજન્ટ ઇવેન્ટમાં પહોંચ્યા હતા ગોવિંદાની ઈવેન્ટમાં બબાલ, એક્ટરે માફી માગ્યાના અહેવાલ મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટ બાદ ગોવિંદાની સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા ગોવિંદા એક કાર્યક્રમ બાદ અચાનક જ વિવાદમાં ફસાઈ ગયો છે. મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટ બાદ ગોવિંદાની સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હોબાળા બાદ સુપરસ્ટારે માફી માંગી હતી. જાેકે, ગોવિંદાના…
સાયબર ઠગો પર Apple ની સર્જિકલ સ્ટ્રાઈક ૨૦૨૫માં ૧૮ હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા કંપનીએ દાવો કર્યો છે કે કાર્યવાહીના પરિણામે લાખો યુઝર્સ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા ટેક જગતની સૌથી મોટી કંપનીઓમાની એક Apple એ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન તેણે પોતાના App Store પર અંદાજે ૨.૨૨ બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ.૧૮ હજાર કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કડક કાર્યવાહીના પરિણામે લાખો યુઝર્સ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે. Apple ના સત્તાવાર અહેવાલ અનુસાર, છેલ્લા છ વર્ષમાં કંપનીએ App…
હાર્દિક પંડ્યાને મેદાન પર બેલ્સ પાડી દેવા બદલ દંડ, IPL આચાર સંહિતા ઉલ્લંઘન કેસમાં મેચ ફીના 10% કપાયા
તેણે વિકેટ પર લાગેલી બેલ્સને નીચે પાડી દીધી હતી હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના ૧૦ ટકાનો દંડ : તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરાયો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચા તેના કોઈ શાનદાર પ્રદર્શનના કારણે નહીં પણ મેદાન પર દેખાડેલી નારાજગીના કારણે થઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં અમ્પાયરના ર્નિણય અથવા પોતાના પ્રદર્શનથી નારાજ દેખાયેલા હાર્દિક પંડ્યા પર IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના ૧૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ તેમના ખાતામાં એક ડિમેરિટ…
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી રનવે સાથે ટકરાયું એર ઇન્ડિયાનું નિમાન, ૧૭૯ યાત્રીઓ હતા સવાર આ ઘટનાને કારણે, બેંગલુરુથી દિલ્હી પરત ફરવાની ફ્લાઇટ AI2652 રદ કરવામાં આવી હતી દિલ્હીથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની હતી. બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ફ્લાઇટ AI2652 ને ટેઇલસ્ટ્રાઇકનો સામનો કરવો પડ્યો હતો. વિમાનનો ટેઇલ સેક્શન અચાનક રનવે સાથે અથડાઈ ગયો હતો. જાેકે, પાઇલટે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને સુરક્ષિત લેન્ડિંગ પૂર્ણ કર્યું. બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ ૧૭૯ લોકોને લઈ જઈ રહી હતી. લેન્ડિંગ દરમિયાન, ભારે ભરેલા આ…
એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર હાઈ-રિસ્ક દેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા મુસાફરોમાં જાે ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દેખાય, તો પર પગલાં લેવા સૂચના દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. DGHS (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ) એ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, ઇબોલા વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાઈ-રિસ્ક (વધુ જાેખમ ધરાવતા) દેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને…
નેપાળી શખ્સની ધરપકડ.નિકોલમાં વોચમેનની રૂમમાંથી ૮૩ હજારનું ચરસ ઝડપાયું.ANTF ગાંધીનગરની ટીમે બાતમીના આધારે નિકોલના ફ્લેટમાં રેડ પાડી ૩૩૩ ગ્રામ ચરસ ઝડપ્યું.શહેરમાં નશીલા પદાર્થાેની હેરાફેરી અને વેચાણ રોકવા માટે એન્ટી નાર્કાેટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ એક મોટી સફળતા મેળવી છે. નિકોલ રોડ પર આવેલા એક ફ્લેટના ચોકીદારની રૂમમાં છૂપી રીતે ચાલી રહેલા ચરસના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યાે છે. પોલીસે સ્થળ પરથી એક નેપાળી મૂળના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ૮૩ હજારની કિંમતનું ૩૩૩ ગ્રામ ગેરકાયદેસર ચરસનો જથ્થો કબ્જે કર્યાે છે. જ્યારે જથ્થો સપ્લાય કરનાર પલાયન થઇ જતા તેની શોધખોળ આદરી છે. ANTF ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલ…
સુપ્રીમે કેન્દ્ર અને રાજ્યોનો જવાબ માગ્યો.ટેટ્રા પેક, સેશે જેવા પેકિંગમાં શરાબનું વેચાણ બંધ કરવા અરજી.ફળોની તસવીર ધરાવતા પેકિંગમાં વેચાતી શરાબ ફ્રૂટ જ્યુસ હોવાનો ભ્રમ પેદા કરે છે: અરજદાર. ટેટ્રા પેક અને સેશે જેવા અસ્પષ્ટ મટીરિયલમાં પેક કરાયેલી શરાબના વેચાણ પર પ્રતિબંધ મુકવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય હિતધારકો પાસેથી જવાબ માગ્યો છે. શરાબના દૂષણો દૂર કરવા કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દાખલ કરાયેલી એક અરજીની સુનાવણી દરમિયાન, જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી તથા વિપુલ એમ. પંચોલીની બેન્ચે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યોના એક્સાઈઝ વિભાગ અને અન્યોને નોટિસ જારી કરી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. અરજદાર તરફથી…
GDP ૧.૬ ટકા વધશે: JPC.‘વન નેશન વન ઈલેક્શન’થી ૭ લાખ કરોડ રૂપિયાની બચત થશે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાયા બાદ ૧૦૦ દિવસમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીની ભલામણ.ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલી જાેઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના ચેરમેને દાવો કરતા જણાવ્યું હતું કે, ‘વન નેશન – વન ઈલેક્શન’થી દેશના સાત લાખ કરોડ રૂપિયા બચી જશે! આ રકમ વિકાસ કામોમાં વાપરી શકાશે.’ એટલું જ નહીં તેના કારણે ભારતના જીડીપીમાં પણ ૧.૬ ટકા જેટલો વધારો થવાનો દાવો પણ કરાયો છે. આ દરખાસ્ત સંદર્ભે જુદા જુદા વિભાગોના ઈનપુટનો રિપોર્ટ આપવા તેમણે ગુજરાતના ચીફ સેક્રેટરીને ર્નિદેશ આપ્યો હતો.જેપીસીના સભ્યોએ ૨૦મી મેના રોજ ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ, સત્તાપક્ષ ભાજપના…
ફિલ્મમાં જાેની લીવરની મુખ્ય ભૂમિકા હશે.જાેની લીવરની ફિલ્મમાં શાહરૂખ સહિતના કલાકારોનો કાફલો.દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો.જાેની લીવરની મુખ્ય ભૂમિકા ધરાવતી એક કોમેડી ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર સહિત કેટલાક જાણીતા કલાકારો કેમિયો કરવાના છે. આ ફિલ્મમાં મનોજ પાહવાની પણ મહત્વની ભૂમિકા હશે. જાેની લીવરની પત્નીના રોલમાં શિલ્પા શિરોડકરને પસંદ કરાઈ છે. દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો. તેમાંથી મોટાભાગના કલાકારોએ જાેનીના સન્માન રુપે સંમતિ દર્શાવી હતી.

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


