- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
ફિલ્મ લગભગ બે મહિના પાછળ ઠેલાઈ ઈન્દ્રકુમાર ઈરાનીએ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી અનન્યા પાંડે તથા લક્ષ્ય લાલવાણીની ચાંદ મેરા દિલ સાથે ટક્કર ટાળી : ફિલ્મ આગામી ૩૧મી જુલાઈએ રજૂ થશે બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ સર્જક ઈન્દ્રકુમાર ઈરાનીએ તેમના દીકરા અમનની ડેબ્યૂ ફિલ્મ ‘તેરા યાર હું મૈ’ની રીલિઝ બે મહિના પાછળ ઠેલી છે. આ ફિલ્મ આ મહિનાની બાવીસમી તારીખે રીલિઝ થવાની હતી. જાેકે, તે જ દિવસે લક્ષ્ય લાલવાણી તથા અનન્યા પાંડેની ‘ચાંદ મેરા દિલ’ પણ રજૂ થવાની છે. બંને ફિલ્મો લાઈટ રોમાન્ટિક ફિલ્મ હોવાથી બોક્સ ઓફિસ પર પરસ્પરને નુકસાન કરે તેમ હતી. હવે ઈન્દ્રકુમારે આ…
હજુ પાંચ-છ વર્ષ પછી પર્સનલ લાઈફનું વિચારશે શ્રીલીલા નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી થોડા સમય પહેલાં શ્રીલીલા તથા તેનો પરિવાર તિલક વર્માની મેચ વખતે ઉપસ્થિત જાેવા મળ્યાં હતાં શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની વાત તેની માતા ડો.સ્વર્ણલતાએ નકારી કાઢી છે. તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ એમબીબીએસની પદવી મેળવનારી શ્રીલતા હવે નીટ પીજીની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે શ્રીલીલાનાં ડેટિંગની વાતોમાં કોઈ તથ્ય નથી. તે પોતાની પર્સનલ લાઈફ બાબતે આગામી પાંચ-છ વર્ષ પછી ર્નિણય કરશે. અત્યારે તો તે એક્ટિંગની કેરિયર અને અભ્યાસ બંને વચ્ચે સંતુલન સાધી રહી છે. દેખીતી રીતે…
‘જિંદગી વન્સ મોર’ ફિલ્મથી ધર્મા પ્રોડક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે ધર્મા પ્રોડક્શન અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ બનાવશે ફિલ્મમાં સિદ્ધાર્થ ઉપરાંત, ‘જિંદગી વન્સ મોર’માં આરતી પટેલ, દીપ ધોળકિયા, જાહ્નવી ઢાકન અને અન્ય કલાકારો પણ હશે કરણ જાેહરનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ હિન્દી ફિલ્મો પછી સાઉથની ફિલ્મ પ્રોડ્યુસ કરતું હતું, હવે તે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરશે. તેણે મરાઠી અને પંજાબી ફિલ્મો પણ પ્રોડ્યુસ અને રિલીઝ કરી છે, અને હવે તેણે ગુજરાતી સિનેમા તરફ નજર કરી છે. એવી ચર્ચા છે કે ધર્મા પ્રોડક્શન્સ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ને પ્રસ્તુત કરશે.ગુજરાત આધારિત એક એક્ઝિબિટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “જિંદગી વન્સ મોર પિતા…
રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે આજે રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રીના ‘ઈંધણ બચાવો’ અભિયાનને પ્રોત્સાહન આપવાનો અને મેટ્રો સ્ટેશનની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા દેશમાં ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલા આહવાનને ધ્યાનમાં રાખીને ઓફિસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓને પોતાના વાહનોના બદલે વધુમાં વધુ મેટ્રો ટ્રેન સહિતની જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ. રાજ્ય પોલીસ વડાએ સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, સીસીટીવી કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનું બારીકાઈથી અવલોકન કર્યું…
How Air Conditioning Affects Skin, Hair and Health: Dryness, Acne, Ageing and Protection Tips Daily!
Air conditioning: how does it affect the skin? Air conditioners have seen a significant surge in recent years, particularly in countries with hot climates like India. In our increasingly climate-controlled world, air conditioning has evolved from a luxury into a near necessity. In the scorching heat of summer and the heatwave which breaks the spirit of even most fans of the summer season, air conditioning seems like a blessing. When the temperature is unbearable, often exceeding 40 °C, the easiest resort is to switch on the AC and relax in the cool air. High temperatures combined with humidity can be dangerous, leading to dehydration, heat…
મોંઘવારીનો વધુ એક ઝટકો! પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ બ્રેડ પણ મોંઘી થઇ બ્રિટાનિયા અને વિબ્સ જેવી અન્ય મોટી બ્રાન્ડ્સ પણ ટૂંક સમયમાં જ કિંમતોમાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે રોજિંદા જીવનમાં સામાન્ય માણસની સવારની શરૂઆત જેનાથી થાય છે તે બ્રેડ હવે વધુ મોંઘી થઈ ગઈ છે. પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવમાં ઝીંકાયેલા વધારા બાદ હવે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) માં બ્રેડના ભાવમાં સીધો ૧૨ ટકા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બ્રેડ બનાવવા માટે વપરાતા કાચા માલ જેવા કે ઘઉંનો લોટ, મેંદો, દૂધ તેમજ પેકેજિંગ મટીરિયલ અને ટ્રાન્સપોર્ટ કોસ્ટ (પરિવહન ખર્ચ) માં સતત…
ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતથી ભારતને મોટો ફાયદો આ ર્નિણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ ર્નિણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે. અમેરિકન નાણા મંત્રી સ્કોટ…
Rahul Gandhiનો આરોપ: પેટ્રોલ-ડીઝલ મોંઘવારી મુદ્દે કેન્દ્ર પર નિશાન, “મોટો આર્થિક ફટકો ગરીબો પર પડશે”
પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર જિંદગીમાં જાેયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી કોઈ ફરક પડવાનો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલ‘ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની…
ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ ૪ નવા ખેલાડીઓને તક અપાઈ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ, વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે. ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ ૪ નવા ખેલાડીઓને તક અપાઈ છે. તેમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમનું આઈપીએલમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની આ સિરીઝમાં કુલ ૪ નવા ચહેરાને તક…
માલ પરિવહન અને સામાન્ય બજેટ પર સીધી અસર પાંચ દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો મુંબઈમાં, પેટ્રોલનો ભાવ ૯૧ પૈસાના વધારા સાથે ૧૦૭.૫૯ પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૯૪ પૈસાના વધારા સાથે ૯૪.૦૮ પ્રતિ લિટર થયો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. મંગળવારે, તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે ૯૦ પૈસાનો વધારો કર્યાે હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ફક્ત એક અઠવાડિયામાં આ રીતે બીજી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પાંચ દિવસના સમયગાળામાં, ભાવમાં પ્રતિ લિટર આશરે ૪ રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા ૧૫ મેના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


