- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
આ બધા સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ છે કોકટેલ ટૂમાં ગીતની ઉઠાંતરીના આરોપ થતાં પ્રીતમ છંછેડાયો સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટમાં બંને ગીતોની એક પછી એક ક્લિપ રજૂ કરી બંને વચ્ચે બેહદ સામ્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો ‘કોકેટલ ટુ’ ફિલ્મનું ‘માશૂકા’ ગીત ૧૯૯૩નાં એક ઈટાલિયન ગીતની કોપી છે તેવા આક્ષેપો થતાં સંગીતકાર પ્રીતમ નારાજ થયો છે. પ્રીતમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે મારું એક ગીત પણ રીલિઝ થાય કે તરત જ કેટલાક સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ્સ એક્ટિવ થઈ જાય છે. આ તબક્કે તો મારે આ લોકોને એટલું જ કહેવું છે કે તમે બધા મારી અનપેઈડ પીઆર ટીમ છો. સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટમાં…
કિંગમાં જાેવા મળશે સ્ટાર્સનું રીયુનિયન શાહરૂખ વર્ષો પછી અનિલ કપૂર, રાની અને જેકી શ્રોફ સાથે જાેવા મળશે શાહરૂખ ખાન અને રાની મુખર્જી છેલ્લે કરણ જાેહરની ‘કભી અલવિદા ના કહેના’ (૨૦૦૬)માં સાથે જાેવા મળ્યાં હતાં શાહરૂખ ખાનના ૬૦મા જન્મદિવસે ‘કિંગ’નો ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ થયા પછી લગભગ છ મહિના વીતી ગયા છે. છતાં ફિલ્મને લઈને ઉત્સાહ યથાવત રહ્યો છે. જાેકે, તેની રિલીઝમાં હજુ લગભગ સાત મહિના બાકી છે. તાજેતરમાં એક એસઆરકે ફેનની ટ્વીટ વાયરલ થઈ છે, જેમાં એક રસપ્રદ અવલોકન કરવામાં આવ્યું હતું, એ મુજબ શાહરુખ ‘કિંગ’ની એન્સેમ્બલ કાસ્ટના ઘણા સભ્યો સાથે લાંબા ગાળાના અંતર પછી કામ કરી રહ્યો છે. જ્યારે…
રકુલપ્રીતે પાર્ટનર દ્વારા થતી છેતરપિંડી વિશે વાત કરી ‘જીવન એટલું લાંબું છે કે એક ભૂલ માટે માફ ન કરવું યોગ્ય નથી’ : રકુલપ્રીત તાજેતરમાં રકુલ, સારા અલી ખાન અને આયુષ્યમાન ખુરાના સાથે એક યુટ્યુબ શોના એપિસોડમાં જાેડાઈ હતી જેકી ભગનાનીએ જ્યારે રકુલ સાથેનાં પોતાનાં લગ્નને “સિચ્યુએશનશિપ” ગણાવ્યાં હતાં, ત્યારે તેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો હતો. હવે રકુલે પણ સંબંધોમાં વિશ્વાસઘાત અંગે ખુલીને વાત કરી છે. તેણે સ્વીકાર્યું કે કેટલીક વખત એક વખત થયેલી ‘ભુલ’ને માફ કરી શકાય છે.તાજેતરમાં રકુલ, સારા અલી ખાન અને આયુષ્યમાન ખુરાના સાથે એક યુટ્યુબ શોના એપિસોડમાં જાેડાઈ હતી, જ્યાં તેમણે સંબંધોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી ક્યારેય યોગ્ય…
લોકો તમારા કામને યાદ રાખે એ જરૂરી છે સ્ટારડમ એટલે દર્શકો સાથેનું જાેડાણ, વિશ્વાસ અને પ્રેમ : પંકજ ત્રિપાઠી પંકજ ત્રિપાઠીએ ગેંગ્સ ઓફ વાસેપુર, મિર્ઝાપુર, સ્ત્રી અને બરેલી કી બરફી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી ફિલ્મો અને ઓટીટી શોમાં નાના રોલ્સથી શરૂઆત કરીને આજે ઇન્ડસ્ટ્રીના સૌથી માનનીય અભિનેતાઓમાં સ્થાન મેળવનાર પંકજ ત્રિપાઠીએ ગેંગ્સ ઓફ વાસેપુર, મિર્ઝાપુર, સ્ત્રી અને બરેલી કી બરફી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. જાેકે, તાજેતરમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે તેઓ હજુ પણ પોતાને સ્ટાર માનતા નથી, ભલે તેમનું બેંક બેલેન્સ કંઈક બીજું કહેતું હોય.સ્ટારની પોતાની વ્યાખ્યા વિશે વાત કરતાં પંકજે કહ્યું, “મારા…
માનસ રત્નાવલીનાં સાતમા દિવસની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, તુલસી અને રત્નાવલી બંનેની વચ્ચે જડતાં નથી, પરંતુ એક પ્રવાહ છે. બંનેનાં સંગમનું અને બંનેના વિયોગનું કારણ પણ એક પ્રવાહ છે, અને એ પ્રવાહ યમુનાજીનો છે. યમુના એ તુલસી અને રત્નાજી નો સંગમ છે, એક પ્રકારનો સેતુ છે. બે ચેતના વચ્ચે જ્યારે જડતા સેતુ બને, ત્યારે બંને ચેતના પરમ તત્વની યાત્રાથી દૂર રહે છે, પરંતુ અહીં સેતુ યમુનાનાં રૂપમાં પ્રવાહમાન છે. યમુનાજી ત્રણ વસ્તુ પ્રદાન કરે છે, અને ત્રણ વસ્તુનો નાશ કરે છે. એવો આ યમનાનો પ્રવાહ ખૂબ જ પ્રેરણાપદ છે, માર્ગદર્શક છે. આ પ્રવાહને કારણે તુલસી અને રત્નાવલી…
સોનાના વાયદામાં રૂ.703 અને ચાંદીના વાયદામાં રૂ.3700ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.250 તેજ કોમોડિટી વાયદાઓમાં રૂ.26216.95 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.148851.57 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16208.80 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.175068.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26216.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.148851.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2282.45 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16208.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.159900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159992 અને નીચામાં રૂ.159105ના સ્તરને સ્પર્શી, રૂ.160006ના આગલા બંધ સામે રૂ.703 ઘટી રૂ.159303ના સ્તરે પહોંચ્યો હતો.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેરમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ત્યારે એકાદ માસ પછી ચોમાસાની સીઝન શરૂ થઈ જશે. એ સમયે આપણે વાત કરવી છે. શહેરમાં જેટલી ખાનગી કે સરકારી ઈમારતો આવેલી છે. અને જે ભયજનક દશામાં છે એવી મિલકતોના માલિકોને માત્ર નોટિસો પાઠવી બેસી રહેવાથી કંઈ દહાડો વળશે નહીં. એવા મકાન માલિકો હોય કે ટ્રસ્ટીઓ હોય એમની ઉપર કડક કાર્યવાહી કરીને પ્રજાના જાનનું જોખમ ઓછું કરવું જરૂરી છે. હમણાં આશરે બે માસ પહેલા કરવા રોડની એક જર્જરિત મિલકતનો ત્રીજો માળ એકાએક ધડાકાભેર વહેલી સવારે 3:45 થી 4:00 વાગ્યા દરમ્યાન તૂટી પડયો હતો.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ દેશ હવે ક્યાં જઈ રહ્યો છે? એ કહેવું તો દીઠ વિચારવું પણ વિચારવા જેવુ છે. કારણ એક બાજુ મહિલા સુરક્ષા, મહિલા આરક્ષણ અને મહિલાઓની સલામતી ની હવા હવાઈ જેવી હવા ભરેલા ફુગ્ગા જેવી વાતો અને બીજી બાજુ કાયદાની વિદ્યાર્થીની પર બળાત્કારના આરોપી હિન્દુ યુવા વાહિનીના પૂર્વ સભ્ય સુશિલ પ્રજાપતિ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેમનું ફૂલોની માળાથી સ્વાગત કરવામાં આવ્યું. અને હીરો જેવુ સ્વાગત કરીને આરોપીને સન્માન આપવામાં આવ્યાનો એક વિડીયો બનાવ્યો હતો. જામીન ઉપર મુકત થયા પછી તરત જ સફેદ પોશાક પહેરેલા અને ગલગોટાની માળા પહેરેલા બળાત્કારના આરોપીએ રોડ શો કર્યો. જેનાથી…
કાર ખરીદવા ૩ મહિનાનું વેઇટિંગ EV વાહનોની ડિમાન્ડમાં ૫૦%નો તોતિંગ ઉછાળો હાલમાં જાે કોઈ ગ્રાહક EV કાર બુક કરાવે છે, તો મોડેલના આધારે ૧ થી ૩ મહિના સુધીનું લાંબુ વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યું છે અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે લોકોમાં અભૂતપૂર્વ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને વાહનોના રોજના વધતા જતા મેન્ટેનન્સ ખર્ચથી કંટાળીને હવે અમદાવાદીઓ ઝડપથી ઈકો-ફ્રેન્ડલી અને ખિસ્સાને પરવડે તેવા EV ઓપ્શન તરફ વળી રહ્યા છે. તાજેતરના માર્કેટ સર્વે મુજબ, શહેરમાં EV વાહનોની ડિમાન્ડમાં સીધો ૫૦ ટકાનો જંગી વધારો નોંધાયો છે, જેમાં ઇલેક્ટ્રિક કાર અને ટુ-વ્હીલર (સ્કૂટર-બાઇક) બંનેનો સમાવેશ થાય છે.…
નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ NEET એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને નબળા પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ નીટ-યુજી રી-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજીને કડક સૂચનાઓ આપી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને નબળા પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ સરકારે સોશિયલ મીડિયા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


