- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સુરતમાં ફોરેન કરન્સીના આપવાના બહાને વેપારીના ૧૮.૬૫ લાખની લૂંટ સસ્તા ભાવે ડૉલર આપવાની લાલચે રાંદેરના વેપારીને કારમાં બેસાડી લઈ ગયા અને લૂંટી હજીરા-સાયણ હાઈવે ઉપર ફેંકી લૂંટારા ફરાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સીના બહાને એક વેપારી સાથે ¹ ૧૮.૬૫ લાખથી વધુની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા ધોડદોડ રોડ પર “સિક્યોર વર્લ્ડ સર્વિસિસ” નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે. ગત ૧૫ મેના રોજ વેપારી અબ્દુલ રહેમાન પર વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં સામાવાળા વ્યક્તિએ ૭,૦૦૦ અમેરિકન ડૉલર એક્સચેન્જ કરાવવાની વાત…
કૂતરા પ્રેમીઓની જવાબદારી હવે નક્કી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે હડકવા અને ગંભીર રીતે બીમાર કૂતરાઓને મારી નાખવાની મંજૂરી આપી રખડતા કૂતરાઓની વધતી વસ્તીને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નક્કર પ્રયાસોના અભાવ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગેના પોતાના અગાઉના આદેશને ઉલટાવી દેવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ, કોર્ટના ર્નિણયને ઉલટાવી દેવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના પુનર્વસન અને નસબંધી અંગેના પોતાના ૭ નવેમ્બર, ૨૦૨૫ના આદેશમાં ફેરફાર અથવા તેને પાછો ખેંચવાની માંગ કરતી બધી અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ…
ક્રૂડ તેલનો વાયદો રૂ.139 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.226 અને ચાંદીના વાયદામાં રૂ.3401ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.26902 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.160788 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18588 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38660 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.187690.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26902.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.160788.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 38660 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2147.33 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18588.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.158974ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160378 અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં મોંધવારીનો મહારાક્ષક અટ્ટહાસ્ય સાથે પ્રજાને આર્થિક રીતે ગળી જવા તૈયાર છે.ત્યારે જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ મોંઘીદાટ થઈ રહી છે. ગત માર્ચ માસમાં આ ચીજ વસ્તુઓનો જે ભાવો હતા એમાં એપ્રિલ માસ માં ભયંકર વધારો થઈ ગયો હતો. અને વર્તમાન મે માસમાં પણ આ ભાવ વધારાની રોકેટગતિ જારી જ છે ત્યારે દેશના કરોડો સામાન્ય નાગરિકોનું જીવન દિનપ્રતિદિન વધુને વધુ કપરૂ થઈ રહ્યું છે. અને આગામી દિવસો કેવા જશે એની કલ્પના પણ ધ્રુજાવી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે એવી આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી કે તેલ અને ગેસની અછતને કારણે આવનારા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજકાલ દેશમાં સરકાર, મીડિયા, પોલીસ, બેન્કો વારંવાર જનતાને જાગૃત કરી રહ્યા છે એ છતાંય ડિજિટલ સાયબર સ્કેમમાં હજી પણ કેમ રકમો ગુમાવી રહ્યા છે લોકો? આવો જ કિસ્સો સામે આવ્યો છે દક્ષિણ મુંબઈમાં બ્રીચ કેન્ડી નજીક રહેતા ૪૧ વર્ષના ગુજરાતી મહિલા મોબાઈલ ફોન દ્વારા રેપિડો કંપનીનો નંબર શોધવા ગયા એમાં રૂપિયા ૫૦,૦૦૦/- તેમના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા. આ મામલે ગામદેવી પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પર્સનાલીટી ટ્રેઈનર મહિલાના પિતા ૧૩ એપ્રિલે પોતાનો મોબાઇલ ફોન રેપિડો કેબમાં ભૂલી ગયા હતા. પિતાને મદદ કરવા મહિલાએ ગૂગલ પર રેપિડો નો કસ્ટમર કેરનો નંબર સર્ચ…
વિદેશ પ્રવાસ નહીં કરવાની અપીલનું પીએમ પોતે જ પાલન નથી કરતા ભારત પર મોટું આર્થિક વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: રાહુલ ગાંધી અમેરિકા, ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધને પરિણામે વિશ્વમાં ઓઈલ પરિવહન માટેનો મહત્વનો હોર્મુઝની ખાડીનો માર્ગ અવરોધાયો છે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્વિક અરાજકતાને પરિણામે ભારત પર મોટું આર્થિક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોવાની ચેતવણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉચ્ચારી છે. આ સાથે જ ઈંધણની કટોકટીને પગલે દેશના લોકોને વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી સ્વયં વિદેશ જવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. રાહુલે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશમાં સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી…
પ્રીતિનો બિગ સ્ક્રીનનો વનવાસ પૂર્ણ ૮ વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જાેકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની મેચ વખતે ટીવી પર કાયમ હાજરી પુરાવે છે પ્રીતિ ઝિન્ટાની આઠ વર્ષ પછી એકસાથે બે ફિલ્મો નજીકનાં સમયગાળામાં રીલિઝ થવાની છે. તેની સની દેઓલ સાથેની ‘લાહોર ૧૯૪૭’ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. તે પછી હવે કુણાલ ખેમુનાં દિગ્દર્શન હેઠળની ‘વાઈબ’ ફિલ્મ આગામી ૧૮મી સપ્ટેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ એક્ટર તરીકે પણ દેખાશે. લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જાેકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની…
ફિલ્મ લગભગ બે મહિના પાછળ ઠેલાઈ ઈન્દ્રકુમાર ઈરાનીએ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી અનન્યા પાંડે તથા લક્ષ્ય લાલવાણીની ચાંદ મેરા દિલ સાથે ટક્કર ટાળી : ફિલ્મ આગામી ૩૧મી જુલાઈએ રજૂ થશે બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ સર્જક ઈન્દ્રકુમાર ઈરાનીએ તેમના દીકરા અમનની ડેબ્યૂ ફિલ્મ ‘તેરા યાર હું મૈ’ની રીલિઝ બે મહિના પાછળ ઠેલી છે. આ ફિલ્મ આ મહિનાની બાવીસમી તારીખે રીલિઝ થવાની હતી. જાેકે, તે જ દિવસે લક્ષ્ય લાલવાણી તથા અનન્યા પાંડેની ‘ચાંદ મેરા દિલ’ પણ રજૂ થવાની છે. બંને ફિલ્મો લાઈટ રોમાન્ટિક ફિલ્મ હોવાથી બોક્સ ઓફિસ પર પરસ્પરને નુકસાન કરે તેમ હતી. હવે ઈન્દ્રકુમારે આ…
હજુ પાંચ-છ વર્ષ પછી પર્સનલ લાઈફનું વિચારશે શ્રીલીલા નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી થોડા સમય પહેલાં શ્રીલીલા તથા તેનો પરિવાર તિલક વર્માની મેચ વખતે ઉપસ્થિત જાેવા મળ્યાં હતાં શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની વાત તેની માતા ડો.સ્વર્ણલતાએ નકારી કાઢી છે. તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ એમબીબીએસની પદવી મેળવનારી શ્રીલતા હવે નીટ પીજીની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે શ્રીલીલાનાં ડેટિંગની વાતોમાં કોઈ તથ્ય નથી. તે પોતાની પર્સનલ લાઈફ બાબતે આગામી પાંચ-છ વર્ષ પછી ર્નિણય કરશે. અત્યારે તો તે એક્ટિંગની કેરિયર અને અભ્યાસ બંને વચ્ચે સંતુલન સાધી રહી છે. દેખીતી રીતે…
‘જિંદગી વન્સ મોર’ ફિલ્મથી ધર્મા પ્રોડક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે ધર્મા પ્રોડક્શન અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ બનાવશે ફિલ્મમાં સિદ્ધાર્થ ઉપરાંત, ‘જિંદગી વન્સ મોર’માં આરતી પટેલ, દીપ ધોળકિયા, જાહ્નવી ઢાકન અને અન્ય કલાકારો પણ હશે કરણ જાેહરનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ હિન્દી ફિલ્મો પછી સાઉથની ફિલ્મ પ્રોડ્યુસ કરતું હતું, હવે તે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરશે. તેણે મરાઠી અને પંજાબી ફિલ્મો પણ પ્રોડ્યુસ અને રિલીઝ કરી છે, અને હવે તેણે ગુજરાતી સિનેમા તરફ નજર કરી છે. એવી ચર્ચા છે કે ધર્મા પ્રોડક્શન્સ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ને પ્રસ્તુત કરશે.ગુજરાત આધારિત એક એક્ઝિબિટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “જિંદગી વન્સ મોર પિતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


