- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
CSK ને મોટો ફટકો! ટીમ માટે સૌથી વધુ રન આયુષ મ્હાત્રેને ગંભીર ઈજા આયુષની મ્હાત્રેને હેમસ્ટ્રિંગ ટિયર છે : બેટિંગ કોચ હસી IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ટીમને મોટો ફટકો લાગ્યો છે. જેમાં સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ગંભીર ઈજા પહોંચી છે, જેની જાણકારી ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આપી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈજાગ્રસ્ત હોવાના કારણે એકપણ મેચ રમી શક્યા નથી. જ્યારે હવે બેટર આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધ્યું છે. ચેન્નઈની છેલ્લી મેચ ગત ૧૮ એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન આયુષ બેટિંગ કરતી વખતે પીડામાં હોવાનું જણાયું હતું. તેણે…
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું હતું ફાયરિંગ અંધાધૂંધ ફાયરિંગ છતાં “દેશ ગરીમા” હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે, પરંતુ અત્યાર સુધીમાં ૧૦ ભારતીય જહાજાે ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન, એક ભારતીય ધ્વજવંદન તેલ ટેન્કર સફળતાપૂર્વક મહત્વપૂર્ણ જળમાર્ગ પાર કરી ગયું, જ્યારે ઓછામાં ઓછા ચાર અન્ય જહાજાે પાછા ફર્યા. શિપ મોનિટરિંગ ડેટા અનુસાર, “દેશ ગરીમા” નામનું તેલ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SCI) ની માલિકીનું આ ટેન્કર, માર્ચની શરૂઆતથી આ રૂટ પર પહોંચનાર ૧૦મું ભારતીય ધ્વજવંદન જહાજ છે. મરીનટ્રાફિક અનુસાર, શનિવાર સાંજ…
બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપનો દાવ પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર ભારત અને બાંગ્લાદેશ પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને…
દિલ્હીની તીસ હજારી કોર્ટનો ૨૬ વર્ષ બાદ ન્યાય કોર્ટે CBI ના જાેઈન્ટ ડાયરેક્ટર અને DP ના નિવૃત્ત ACP ને જાહેર કર્યા દોષિત બંને મારપીટ, ગુનાહિત અતિક્રમણ કેસમાં દોષિત દિલ્હીની તીસ હજારી કોર્ટે ૨૬ વર્ષ પછી બે મોટા અધિકારીઓને એક મામલામાં દોષિત ઠેરવ્યા છે. તેમાં સીબીઆઈના વર્તમાન જાેઈન્ટ ડિરેક્ટર અને દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી સામે છે. બંનેને હુમલો, ગુનાહિત અતિક્રમણ સહિતના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે સજા પર દલીલો સાંભળવા માટે ૨૭ એપ્રિલના રોજ કેસની સુનાવણી નક્કી કરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ સંબંધિત એક મહત્વપૂર્ણ ર્નિણયમાં તીસ હજારી કોર્ટે શનિવારે સીબીઆઈના વર્તમાન સંયુક્ત નિર્દેશક અને દિલ્હી પોલીસના…
“થેન્ક્યુ બેટા, તેં મને ભાવુક કરી દીધો” બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ઇમોશનલ થયા વડાપ્રધાન મોદી નાનો બાળક પોતાની સાથે વડાપ્રધાન અને તેમની માતાની તસવીર લઈને આવ્યો હતો : માતાની તસવીર જાેઈને તેઓ ભાવુક થઈ ગયા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક છે. એવામાં રાજકીય પક્ષોની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. તેમણે પુરુલિયામાં જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક જાેવા મળ્યા હતા. પીએમ મોદીએ પુરુલિયામાં પોતાનું ચૂંટણી ભાષણ રોકીને એક નાના બાળક સાથે વાત કરી હતી. મીડિયાને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં બાળક અને તેની માતાએ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવાય છે કે “નેકી કર દરીયા મે ડાલ” અર્થાત કોઈ પણ પશુ, પક્ષી કે ગરીબ ગુરબા માનવીને તમે મદદ કરો અને એનું કોઈ અભિમાન કે વળતર ની કોઈ અપેક્ષા ના રાખો તો એ જ સાચું દાન કહેવાય છે. અર્થાત એ નિ:સ્વાર્થ સેવા કહેવાય અને એ નિ: સ્વાર્થ સેવાથી કરેલા કર્મ ના કારણે ભલભલા પાષાણ (પથ્થર દિલ) હ્રદયના માનવી ને પણ નમ્ર બનાવી તમારી સાથે એક આત્મીતા નો નાતો બાંધવા એ મજબૂર બને છે. પછી ભલે એ ખૂંખાર જંગલી જાનવર પણ કેમ ના હોય? અહીં એક એવા જ કિસ્સાનિ વાત છે જ્યાં રોજ વાંદરાને ખાવાનું ખવડાવતી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેર અને એની આજુબાજુના વિસ્તારોમાં ઊભા થતાં અને થઈ ગયેલા પ્રોજેકટોમાં ધરમ-વીરૂ ની જુગલ જોડી એવી પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી જેવી રીતે ધરમ-વીરૂ બુલેટ ગાડી ઉપર એમની મિત્રતાનો અહેસાસ કરાવતા હતા એવા જ અહેસાસ કરાવતી આ પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી માર્કેટોના પ્રોજેકટો જે સારોલી થી લઈને ગોડાદરા, રિંગરોડ ઉપરની માર્કેટો જે બિલ્ડરો ધ્વારા બનાવવામાં આવતા પ્રોજેકટો ઘણા લાંબા સમયથી કામો પૂર્ણ થયા નથી અને ઘણી બધી માર્કેટો જે ઘણા લાંબા સમયથી ખંડેર હાલતમાં છે. એ પૂરા થવાના પણ નથી. એવા પ્રોજેકટોમાં બ્રોકરોના માધ્યમ થી બુકિંગના સમયે જરૂરિયાત મંદોને દુકાન કે ગોડાઉન માટે ૩૦%-૪૦% પેમેન્ટ આપી બુક કરાવેલા એ…
તમિલનાડુમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે પીએમ મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત : લડાઈ હજુ પૂર્ણ નથી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે મહિલા અનામત બિલને લઈને વાત કરી હતી. આ ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) અને તેના અમલીકરણ માટે જરૂરી સીમાંકન પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત. આ લડાઈ હજુ પૂર્ણ…
અમદાવાદ પ્લેન ક્રેશમાં પરિવાર ગુમાવ્યો હતો યુકે સરકારે ગુજરાતી યુવકને ભારત તગેડવાનો આદેશ આપ્યો વડોદરાના યુવકે યુકે સરકારના વિઝાના કાયદા સામે લડાઈ આપવાનું મન બનાવી લીધું, હવે કોર્ટ કેસ કરશે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. જેમાં વડોદરાના રહેવાસી યુવકે મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલાએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને બે વર્ષની માસુમ દીકરી ગુમાવી હતી. પરંતું યુકે સ્થાયી થયેલા ગુજરાતી યુવક પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, બ્રિટનની સરકારે તેને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આખરે શું છે આ મામલો જાણીએ. વાત એમ છે કે, મૂળ વડોદરાના મહંમદ શેઠવાલા હાલ ૨૮ વર્ષના છે. પાંચ વર્ષ…
તમિલનાડુ રેલીમાં રાહુલ ગાંધીનો આક્ષેપ: મહિલા અનામત બિલ પાછળ દક્ષિણના પ્રતિનિધિત્વ ઘટાડવાની વ્યૂહરચના
રાહુલે તમિલનાડુના પોન્નેરીમાં જનસભાને સંબોધી અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જાેડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે. તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


