- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
પડોશી દેશોમાં અશાંતિનું વાતાવરણ પ્રવર્તે છે પાડોશી દેશોનું બગડ્યુ બજેટ, LPG અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ફુગાવો ૩૦ થી ૫૦ ટકા સુધી વધ્યો છે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટની ગંભીર સ્થિતિ પેદા કરી છે. આ યુદ્ધ જેવી પરિસ્થિતિની સૌથી માઠી અસર દક્ષિણ એશિયાઈ દેશો પર પડી છે, જ્યાં ઈંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારત માટે રાહતની વાત એ છે કે અહીં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવ હજુ નિયંત્રણમાં છે, પરંતુ આપણા પડોશી દેશોમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. બાંગ્લાદેશ:પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ૯૫% આયાત પર ર્નિભર…
તેમનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૭ સુધી હતો AIR INDIA ના સીઈઓ કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપ્યું વિલ્સનનો આ ર્નિણય વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણો સાથે જાેડાયેલો માનવામાં આવે છે AIR INDIA ના સીઈઓ કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૭ સુધી નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેમણે પદ છોડવાનો ર્નિણય લીધો, જેના કારણે એવિએશન ક્ષેત્રમાં ચર્ચા તેજ બની છે.કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિલ્સનનો આ ર્નિણય વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણો સાથે જાેડાયેલો માનવામાં આવે છે. જાેકે, તેમના અચાનક રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તેમના નેતૃત્વ હેઠળ એર ઇન્ડિયામાં…
હોર્મુઝ પર દુનિયાની નજર ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જાેવા મળી રહી છે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઈનના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ૩ ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા…
શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજાેરી ભરીશ ટ્રમ્પે યુદ્ધને આર્થિક નફા-નુકસાનના ગણિત સાથે જાેડ્યું જેના કારણે તેમનો બિઝનેસ માઇન્ડસેટ ઉજાગર થાય છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા હવે ઈરાનના તેલ સંસાધનો પર કબજાે કરી શકે છે. એક બિઝનેસમેન તરીકેની પોતાની ઓળખ આપતા તેમણે આ લશ્કરી કાર્યવાહીને આર્થિક નફાના દૃષ્ટિકોણથી મૂલવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તેલ ભંડારને સુરક્ષિત કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જાે તેમની પાસે પસંદગી હોય તો તેઓ ચોક્કસપણે ઈરાનનું તેલ…
સોનામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવાનો ઉદ્દેશ સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી ઓળખ નંબર ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ આપવામાં આવશે. જે ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં. આનાથી ગ્રાહકોને અસલી અને સાચી શુદ્ધતાવાળું સોનું મળવામાં મદદ મળશે. હાલમાં દેશનાં ૪૦૦ જિલ્લાઓમાં…
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જાેવા મળ્યું હતું મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જાેખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જાેવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. બોઈંગ ઈ-૪મ્ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં…
અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલના સીઈઓનું નિવેદન હોસ્પિટલોમાં રેડિયોલોજિસ્ટની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરાશે એક્સરે, સીટી સ્કેન, અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ ઘટાડશે, ઘણા કેસમાં તેમની જગ્યા લેશે અમેરિકાની મોટી હોસ્પિટલ સિસ્ટમ એનવાયસી હેલ્થ એન્ડ હોસ્પિટલ્સના સીઈઓએ કહ્યું કે, એઆઈ ભવિષ્યમાં રેડિયોલોજિસ્ટ્સનું કામ કરશે. આ સિવાય એઆઈ એક્સરેનું નિદાન પણ કરશે. ન્યૂ યોર્ક બિઝનેસ કોન્ફરન્સમાં સીઈઓ મિશેલ કેટ્સે કહ્યું કે, જાે સરકાર મંજૂરી આપે તો એઆઈ એક્સરે, સીટી સ્કેન અને અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ હળવું કરી શકે છે અને ઘણા કેસમાં તેમને બદલી પણ શકે છે. એઆઈ પહેલા સ્કેનને તપાસશે અને કોઈ ગડબડ લાગશે તો હ્યુમન ડોક્ટરનો સંપર્ક કરશે.…
ગરમીની મોસમમાં પણ ડેન્ગ્યુનાં કેસ વધ્યા શહેરમાં ખાણીપીણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો તાજેતરમાં જ પિકનિક હાઉસ, ગર્લ્સ હોસ્ટેલ વગેરે જગ્યાએ જ ઝાડા ઊલટીનાં ૧૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે શહેરમાં ગરમીની મોસમ તેમજ ભેળસેળયુક્ત અને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્યપદાર્થાેનાં ધૂમ વેચાણને પગલે તથા પ્રદૂષિત પાણીનાં કારણે ઝાડા ઊલટી, ટાઇફોઇડ જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે, પરંતુ મ્યુનિ. હેલ્થ ખાતાનાં ચોપડે કોઇ અકળ કારણોસર ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે.શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાણીપીણીનો ધંધામાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ, ફાસ્ટફૂડની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, આ સિવાય ખાણીપીણીની ચીજવસ્તુઓનાં ઉત્પાદકો પણ વધ્યા છે.…
એક પરકોલેટીંગ વેલ પાછળ સરેરાશ ૧૦ લાખ જેટલો ખર્ચ શહેરમાં ચોમાસા પહેલાં ૧૦૦૦ પરકોલેટીંગ વેલ કાર્યરત થઇ જશે રાજ્ય સરકાર અને મ્યુનિ.નાં ખર્ચે ખાનગી સોસાયટીઓમાં ભૂગર્ભ જળસંચય યોજનાનો પૂરજાેશમાં અમલ શહેરમાં આગામી ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળસંચય અભિયાન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનાં પ્રોજેક્ટ અંતર્ગત સાત ઝોનમાં એક હજાર જેટલાં પરકોલેટીંગ વેલ કાર્યરત કરી દેવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.મ્યુનિ.ઇજનેર ખાતામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વર્ષાેથી પીવાનાં પાણી માટે કે ફેક્ટરી ઉપયોગ માટે બોરવેલની મદદથી ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે. નર્મદાનાં નીર ઘર ઘર સુધી પહોંચાડવાનાં દાવા છતાં મ્યુનિ.હદમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓ અને ફેક્ટરીઓમાં હજુ પણ હજારોની સંખ્યામાં ખાનગી બોરવેલ…
પીએમ મોદીએ કહ્યું દેશ માટે ‘ગૌરવની ક્ષણ’ ભારતે મોટી પરમાણુ સફળતા હાંસલ કરીને રચ્યો ઈતિહાસ પીએમ મોદીએ પોતે આ રિએક્ટરના ‘કોર લોડિંગ’નું નિરીક્ષણ કર્યું હતું, જેનું પરિણામ આજે ‘ક્રિટીકેલિટી’ સ્વરૂપે જાેવા મળ્યું ભારત સિવિલ ન્યૂક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઈન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ પર પહોંચી ગયું છે. આ સફળતા સાથે જ ભારત રશિયા પછી કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજાે દેશ બનવા જઈ રહ્યો છે.આ રિએક્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની જરૂરિયાત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


