- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
- NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો દાવો: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવાશે
- વાહન માલિકી તબદીલી અને NOC માટે આધાર લિંક ફરજિયાત, પરિવહન પોર્ટલ પર નવી વ્યવસ્થા લાગુ
- વૈજ્ઞાનિક અભ્યાસનો ખુલાસો: મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થવાના કોઈ પુરાવા મળ્યા નથી
- સરકારનો સંસદમાં જવાબ: E20 પેટ્રોલથી એન્જિન નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઈરાન-અમેરિકા અથડામણથી ક્રૂડ ઓઈલ 88 ડોલરને પાર
Author: garvigujrat
હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા.ટ્રમ્પની ટેરિફની કાયદેસરતા અંગે ેંજી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી ટેરિફની કાયદેસરતા અંગે યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ થયો છે. અમેરિકાની સર્વાેચ્ચ અદાલત આ હાઇ પ્રોફાઇલ કેસમાં શુક્રવારે ચુકાદો આપવાની હતી, પરંતુ હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આપે તેવી શક્યતા છે. આ ચુકાદાથી અમેરિકાના અર્થતંત્ર ઉપરાંત વિશ્વભરના દેશોને અસર થશે.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે. નેશનલ ઇમર્જન્સીના બહાને ટ્રમ્પને આવી ટેરિફ…
યુઝર્સે સિવિક સેન્સ પર ઉઠાવ્યા સવાલ.‘ધ રાજાસાબ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફેન્સે લગાવી આગ.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.બે વર્ષના બ્રેક બાદ પ્રભાસ ફરીથી ફિલ્મી પડદે જાેવા મળ્યો છે. પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મ થિએેટરમાં રિલીજ થઈ ચૂકી છે. પહેલા દિવસે આ ફિલ્મને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ ઉત્સાહ એટલી હદે વધી ગયો હતો કે, ઓડિસાના એક થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ફેન્સે આગ લગાવી દીધી હતી.ઓડિશાના અશોક થિએટરમાં પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઓડિયન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આવા સમયે કેટલાક…
આ એક ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મ હશે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશે.અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશેબોલિવૂડના ‘ખિલાડી’, અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આ યાદીમાં ‘ભૂત બાંગ્લા’, ‘હૈવાન’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’નો સમાવેશ થાય છે. પરંતુ આજે, અમે તમને અક્ષય કુમારની આગામી મોટી ફિલ્મ વિશે જણાવીશું, જેમાં તે ત્રણ હિરોઈનોની સામે…
હાલ આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.યામી ગૌતમ આનંદ એલ રાયની હોરર કોમેડીમાં લીડ રોલ કરશે.તાજેતરમાં જ આનંદ એલ.રાયની તેરે ઇશ્ક મેં આવી છે, જેમાં ક્રિતિ સેનન અને ધનુષ લીડ રોલમાં હતા.યામી ગૌતમ અત્યાર સુધી સરકારી અધિકારી કે વકીલ પ્રકારના પાવરફુલ રોલમાં જાેવા મળી છે, હવે તે આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મમાં લીડ રોલ કરવાની છે. આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાની ચર્ચા છે. ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, જેમાં યામી પહેલી વખત આનંદ એલ.રાય સાથે કામ કરશે. જાેકે, આ ફિલ્મ કે યામીના રોલ વિશે કોઈ કન્ફર્મેશન…
રાજાસાબના અંતે પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી.રાજાસાબની સરપ્રાઇઝ: પ્રભાસની ફિલ્મમાં નવા યુનિવર્સના દરવાજા ખૂલ્યા.આ ફિલ્મના નામથી વધુ ડરામણી, સર્કસની વાર્તા સાથે ૧૯૩૦ના જમાનાની વાર્તા હશે એવું જાણવા મળે છે.પ્રભાસની રાજાસાબ રિલીઝ થઈ ચુકી છે અને ફિલ્મ દર્શકો માટે મોટી સરપ્રાઇઝ લઇને આવી છે અને ફિલ્મના અંતે જાહેર કરી દેવાયું છે કે આ વાર્તા અહીં અટકતી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ફિલ્મના મેકર્સે જાહેર કર્યું છે કે રાજાસાબ ૨ – સર્કસ ૧૯૩૫માં ફિલ્મની પ્રીક્વલ આવશે.રાજાસાબ એક મોટા સ્કેલ પર બનેલી વૈભવી હોરર કોમેડી ફિલ્મ છે, ત્યારે ફિલ્મના અંતે મોટા યુનિવર્સ માટેના દરવાજા ખુલે છે. આ ફિલ્મને સર્કસ ૧૯૩૫ નામ અપાયું…
सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत मंदिर परिसर में प्रतिदिन रात को आयोजित होने वाले सांस्कृतिक कार्यक्रमों की श्रृंखला में 9 जनवरी की रात सागर, सोमनाथ तथा संगीत का एक अनोखा एवं अलौकिक समन्वय स्थापित हुआ । सागर की लहरों की गर्जना, सोमनाथ महादेव की पावन उपस्थिति और संगीत की मधुर सुर लहरों ने पूरे परिसर को आध्यात्मिक और सांस्कृतिक ऊर्जा से भर दिया । इस भव्य सांस्कृतिक संध्या में प्रसिद्ध गायक कीर्ति सागठिया तथा लोकप्रिय लोक गायक करसन सागठिया की जोड़ी ने महादेव के भावपूर्ण भजन, विभिन्न गरबा और लोकप्रिय गीतों की मनमोहक प्रस्तुति दी। संगीत की ताल पर श्रोता झूम…
‘सोमनाथ स्वाभिमान पर्व’ में ‘एक भारत-श्रेष्ठ भारत’ की विभावना को चरितार्थ करते हुए शंख सर्कल से हमीरजी सर्कल तक शौर्य यात्रा मार्ग पर कुल लगभग 20 मंचों पर कर्नाटक, पश्चिम बंगाल सहित विभिन्न राज्यों की सांस्कृतिक प्रस्तुतियां दी जा रही हैं। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के आगमन से पूर्व शौर्य यात्रा मार्ग पर राज्य भर के कलाकारों द्वारा यक्षगान, कुचिपुड़ी नृत्य, मणियारो रास, भरतनाट्यम सहित विविधता में एकता को दर्शाने वाले कार्यक्रम प्रस्तुत किए गए। इन अलग-अलग सांस्कृतिक कार्यक्रमों को देखने के लिए श्रद्धालुओं व स्थानीय नागरिकों की भारी भीड़ उमड़ पड़ी।
अश्विनी वैष्णव ने आज नई दिल्ली स्थित यशोभूमि में 101 रेलवे अधिकारियों को अति विशिष्ट रेल सेवा पुरस्कार 2025 तथा विभिन्न श्रेणियों में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले 26 जोनों को शील्ड प्रदान की इस अवसर पर उन्होंने प्रधानमंत्री श्री नरेंद्र मोदी के 2047 के विकसित भारत के सपने को पूरा काटने में रेल के योगदान सुनिश्चित करने के लिए रेलकार्मियों को 6 संकल्प दिलाये 👉🏻 रेलवे में नवाचार (innovation )को बढ़ावा देने का संकल्प। सभी रेलकर्मी नवाचार अपनाएं और बढ़ावा दें 👉🏻सुधारों पर जोर। उस बर्ष 52 सप्ताहों में 52 संस्थागत सुधार(reforms) 👉🏻ट्रैक मेंटेनेंस पर जोर देना और उसमे नई…
વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો.AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ બાનમાં.ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ શહેર આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ આ ‘વિકાસ‘ની દોટમાં શહેરનું આયોજન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે શરૂ કરવામાં આવેલી કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને…
દર ૧૦ કિ.મી.એ એક ફાયર સ્ટેશન બની શકે.અમદાવાદમાં ત્રણ નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળી.દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને ફાયર જવાનોની નિષ્ઠાપૂર્વકની ફરજ છુપાયેલી છે.ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને ૨૪ કલાક માનવજીવનની રક્ષા કરે છે. વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન ફાયર વિભાગે માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ સંકટમાં ફસાયેલા નાગરિકોને જીવનદાન આપવાની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કૂલ ૬,૪૪૧ ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં ૨,૮૩૫ આગના કેસ તેમજ ૩,૬૦૬ રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



