Author: Garvi Gujarat

હજારો કર્મચારીઓને થશે અસર એક અન્ય ટેક કંપની IBM પણ કરી છટણીની જાહેરાત આ પગલું તેના બિઝનેસ મોડલને સોફ્ટવેર અને સર્વિસ સેક્ટર પર કેન્દ્રિત કરવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે દુનિયાની ટેક ઈન્ડસ્ટ્રી આ સમયે ભારે ઉથલ-પાથલના સમયથી પસાર થઈ રહી છે. છટણીની ખબરો હવે રોજબરોજનો ભાગ બની ચૂકી છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે IBM (ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પ)એ પણ છટણીની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, હજારો કર્મચારીઓ આ છટણીની ઝપેટમાં આવી શકે છે. કંપનીનું કહેવું છે કે, આ પગલું તેના બિઝનેસ મોડલને સોફ્ટવેર અને સર્વિસ સેક્ટર પર કેન્દ્રિત કરવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. IBM…

Read More

બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જાેતી પર ગંભીર આક્ષેપ કર્યો બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જાેતી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, નિગાર જુનિયર ખેલાડીઓને માર મારે છે. જાે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ આરોપોને ફગાવી દીધા છે. આલમે ગતવર્ષે ડિસેમ્બરમાં આર્યલેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ મેચ રમી હતી. તેણે બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાને એક ઈન્ટરવ્યૂમાં આ પ્રકારનો આરોપ મૂક્યો હતો. તેણે કહ્યું કે, આ કોઈ નવી વાત નથી, કેપ્ટન સુલ્તાના જુનિયર્સને…

Read More

IANS MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે થશે આ સર્વે અુસાર ,૧૫૩માંથી ૧૬૪ બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે ૬ નવેમ્બરે ગુરૂવારે થશે. તેની પહેલાં હાથ ધરાયેલા IANS MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે અુસાર ,૧૫૩માંથી ૧૬૪ બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે. તેજસ્વી યાદવની લીડરશીપની આરજેડીને માત્ર ૭૬થી ૮૭ બેઠક મળવાની ભવિષ્યવાણી થઈ છે. આ સર્વેમાં અનેક દાવાઓ વચ્ચે એક મહત્ત્વની ભવિષ્યવાણી પણ થઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ચિરાગ…

Read More

શું બંને ધૂરંધર દેશના ટ્રેડ વોરનો અંત? ચીને અમેરિકા સામેનો ૨૪% ટેરિફ હટાવ્યાની કરી જાહેરાત ચીનમાં આવતી તમામ અમેરિકન વસ્તુઓ પરનો પોતાનો ૨૪% ટેરિફ એક વર્ષ માટે ટાળી દેશે ચીને અમેરિકન સામાન પર લગાવેલો ૨૪% ટેરિફ હટાવી દીધો છે અને તેને એક વર્ષ માટે સ્થગિત કરવાનો ર્નિણય કર્યો છે. તાજેતરમાં દક્ષિણ કોરિયામાં થયેલી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ જ્યાં ેંજી એ ચીન ટેરિફમાં ૧૦%નો ઘટાડો કર્યો હતો, ત્યાં હવે ડ્રેગને પણ મોટો ર્નિણય લેતા અમેરિકાને રાહત આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાતની મોટી અસર હવે જાેવા મળી રહી છે અને US-CHINA…

Read More

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો દાવો હરિયાણામાં એક યુવતીએ નામ બદલી-બદલીને કુલ ૨૨ વખત મત આપ્યા રાહુલ ગાંધીએ આ યુવતીનો નકલી ફોટો પણ જાહેર કર્યો હતો, જે બ્રાઝિલની મોડલનો ફોટોગ્રાફ હતો કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ‘ૐ ફાઈલ્સ’ નામે વિવિધ પુરાવા રજૂ કરીને હરિયાણામાં વોટ ચોરીનો દાવો કર્યો છે. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલની એક મોડલનું નામ હોવાનો દાવો થતાં જ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં અનેક ફરિયાદોના આધારે શંકા થઈ હતી કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. આ દિશામાં તપાસ કરતાં વોટ ચોરીના પુરાવા મળ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે,…

Read More

નુપુર ખૂબ જ શાંતિપૂર્ણ અને સંતોષી જીવન જીવે છેગ્લેમરની દુનિયા છોડીને, નુપુર અલંકાર ગુફામાં સ્થાયી થઈ વિતાવે છે જીવન૨૦૨૨ માં, નુપુરે મનોરંજન જગતને કાયમ માટે અલવિદા કહી દીધું, સન્યાસ લીધો અને “પિતામ્બર મા” નામ અપનાવ્યુંપ્રખ્યાત ટીવી અભિનેત્રી નુપુર અલંકાર “અગલે જનમ મોહે બિટિયા હી કીજાે” અને “ઘર કી લક્ષ્મી બેટિયાં” જેવા લોકપ્રિય શો માટે જાણીતી છે. પરંતુ હવે તે પિતાંબર મા બની ગઈ છે. ૨૦૨૨ માં, તેણીએ સાંસારિક જીવનનો ત્યાગ કરીને અને સંન્યાસ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. મનોરંજન ઉદ્યોગમાં સફળ કારકિર્દી પછી, તેણીએ સંપૂર્ણપણે આધ્યાત્મિક જીવન અપનાવવાનું નક્કી કર્યું.નુપુરે તે પરિસ્થિતિઓ સમજાવી જેના કારણે તેણીને આ કઠોર પગલું ભરવાની…

Read More

માહી અને જયના લગ્ન ૨૦૧૧માં થયા હતામાહી વિજ જય ભાનુશાળી પાસેથી એક પૈસો પણ નહી લેમાહી ટૂંક સમયમાં “સહર હોને કો હૈ” શોમાં જાેવા મળશે. તે ૯ વર્ષના વિરામ પછી પુનરાગમન કરી રહી છેમાહી વિજ પતિ જય પાસેથી ભરણપોષણ નહીં લે તેવી જાહેરાત કરી છે. ટીવી કપલ માહી વિજ અને જય ભાનુશાળી છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટાછેડાની અટકળોને કારણે સમાચારમાં છે. તેમના અલગ થવા અને ભરણપોષણની માંગણી અંગે વિવિધ અટકળો ફેલાઈ રહી છે. હવે, માહીએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.માહી વિજના એક નજીકના મિત્રએ કહ્યું, “માહી ભરણપોષણ નહીં માંગે. તે ખરેખર ઈચ્છે છે કે જય તેના જીવનમાં આગળ વધે.” તે…

Read More

એક્ટરની પત્ની સુનીતાનું દર્દ છલકાયુંગોવિંદા મને પૈસા નથી આપતો, પૂજા પર લાખો રૂપિયા ખર્ચે છેગોવિંદાને તેના નજીકના લોકો કાન ભંભેરણી કરે છે અને તેને પાયાવિહોણી સલાહ આપે છે : સુનીતાગોવિંદાની પત્ની સુનિતીએ હાલમાં જ પારસ છાબડાના પોડકાસ્ટમાં ગેસ્ટ બની હતી. અહીં સ્ટારપત્નીએ પતિને લઈને મોટો ખુલાસા કર્યા હતા. ગોવિંદાના અફેર અને છૂટાછેડાના સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી. સુનિતાએ ગોવિંદાના અનુયાયીઓને પણ ઠપકો આપ્યો. સુનિતાએ કહ્યું કે, ગોવિંદા તેને એનિમલ શેલ્ટર ખોલવા માટે પૈસા આપતો નથી, પરંતુ પૂજા પર લાખો ખર્ચ કરવા તરત તૈયાર થઈ જાય છે.સુનિતા કહે છે, ‘ અમારા ઘરમાં પણ એક ગોવિંદાનો પૂજારી છે. તે કહે છે, ‘આ…

Read More

સલમાનની ફિલ્મનું શૂટ ડિસેમ્બરમાં પૂરું થવાનો અંદાજ.સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મ જૂન ૨૦૨૬માં રિલીઝ થશઆ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંઘ લીડ રોલમાં છે, સલમાન તેમાં કર્નલ બિક્કુમ્મલા સંતોષ બાબુનો રોલ કરી રહ્યો છેસલમાન ખાન પોતાના સોશિયલ પર ‘બેટલ ઓફ ગલવાન’ની તૈયારીની તસવીરો પોસ્ટ કરતો રહે છે. આ ફિલ્મ વિશે ચર્ચા ખતી રહી છે. ત્યારે હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થવામાં છે. સલમાન આ ફિલ્મમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય એવા અવતારમાં જાેવા મળશે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક થોડાં વખત પહેલાં લોંચ કર્યાે હતો. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે ચર્ચાઓ અને ધારણાઓ શરૂ થઈ ગઈ હતી. સુત્રો દ્વારા મળતી…

Read More

હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારહવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશેનવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ બાદ ૪૮ કલાકનો લુક-ઇન સમયગાળો મળશે, જે દરમિયાન તેઓ કોઈપણ નોંધપાત્ર ફી લીધા વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે.જાે તમે હવાઈ મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે પણ કોઈપણ વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત…

Read More