- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષપૂર્ણ ફેસબુક લાઈવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું એક રસ્તા પરથી જઈ રહ્યો છું ત્યાં એક રસ્તામાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને સરકાર ઈચ્છે છે કે કોઈની ગાડી ઠોકાઈ જાય તો લોકોને જીવ બચવો જોઈએ, તો એના માટે થઈ સરકારે પ્રયત્ન કર્યા છે કે લોકોની ગાડીને કોઈ નુકસાન ન થવું જોઈએ ભલે બ્રિજ તૂટી જાય. માટે બ્રિજ બનાવવા માટે એમણે એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું છે. બ્રિજ…
‘૩જું વિ.યુ. શરૂ થઈ ગયું છે, માત્ર વ્યાપની તીવ્રતા ઓછી છે’ અરબી સમુદ્રમાં ‘અબ્રાહમ લિંકન’ તરફ આવતું ઇરાનનું ‘ડ્રોન’ વિમાન તોડી પડાયું યુ.એસ.એ. સેન્ટ્રલ કમાન્ડના F-35-C વિમાને ઇરાનના ‘શાહેદ ૧૩૯’ પ્રકારના ડ્રોનનો ખાતમો કર્યાે : શાંતિ- મંત્રણાને હવે અવકાશ નહીં રહે સોક્રેટિસે કહ્યું છે : ‘વન હુ કેન નોટ રીઝન, ઇઝ એ ફૂલ, વન હૂ વૂડનોટ રીઝન ઇઝ એ બિગર, બટ હુ કેર્સ નોટ રીઝન ઇઝ એ સ્લેવ : ઇરાનના શાસક વર્ગને આ ત્રણે લાગુ પડે છે તેઓ તર્ક કરી શકતા નથી, તર્ક કરવા તૈયાર નથી તર્ક કરવાની હિંમત પણ તેમનામાં દેખાતી નથી.’હજી પણ ઇસ્મહાનની ખિલાફતના દિવા-સ્વપ્નોમાં રાચતા તેમના સર્વાેચ્ચ…
ભારતીય વાયુસેનાએ ફયુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી જામનગર એરફોર્સ સ્ટેશન પર દક્ષિણ કોરિયાના વાયુસેનાના વિમાનોનું લેન્ડિંગ બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ લડાકુ વિમાનો અને ૧ ટ્રાન્સપોર્ટ વિમાનનું સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે ટ્રાન્ઝિટ રોકાણ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ કોરિયાની વાયુસેનાના વિમાનોએ સુરક્ષિત લેન્ડિંગ કરીને આંતરરાષ્ટ્રીય સૈન્ય મૈત્રીની પરંપરાને જીવંત રાખી છે. સાઉદી અરેબિયામાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો ૨૦૨૬માં સહભાગી થઈને પરત ફરી રહેલા આ સૈન્ય દળને ભારતીય વાયુસેના દ્વારા જામનગર રનવે પર ઉતરાણ કરવા સહિતની તમામ ટેકનિકલ સહાય અને મંજૂરીઓ પૂરી પાડવામાં આવી હતી.દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ T ૫૦ B લડાકુ વિમાનો અને ૧…
કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો ર્નિદેશ સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ SIR મામલે ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી રજૂઆત કરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. મમતા બેનરજીએ આ કેસમાં ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી પશ્ચિમ બંગાળમાં મતદારોને પડી રહેલી હાલાકી અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, નામના સ્પેલિંગમાં સાધારણ મિસ-મેચ જેવી તાર્કિક વિસંગતતાઓના પગલે નોટિસો આપવામાં આવે છે. સ્પેલિંગ મિસ-મેચ જેવા કિસ્સામાં ચૂંટણી પંચના અધિકારીઓને સંવેદનશીલ રહીને કાર્યવાહી…
પોપ્યુલર એન્થોલોજીની ત્રીજી સીઝન આવશે લસ્ટ સ્ટોરીઝ થ્રીમાં અદિતી રાવ હૈદરી, રાધિકા આપ્ટે, કોંકણા દેખાશે કિરણ રાવ, વિક્રમાદિત્ય મોટવાને અને વિશાલ ભારદ્વાજ જુદા જુદા એપિસોડનું ડિરેક્શન કરશે પોપ્યુલર બનેલી ઓટીટી એન્થોલોજી સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ’ની ત્રીજી સીઝન આવી રહી છે. આ સીઝનમાં જુદા જુદા એપિસોડમાં અદિતી રાવ હૈદરી, રાધિકા આપ્ટે તથા કોંકણા સેન શર્મા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. આ સીઝનના ચાર એપિસોડનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાને, શકુન બત્રા, વિશાલ ભારદ્વાજ અને કિરણ રાવ કરવાના છે. રાધિકા આપ્ટે અને કોંકણા સેન શર્મા વિક્રમાદિત્ય મોટવાનેના એપિસોડમાં કામ કરશે. શકુન બત્રાના એપિસોડમાં રાધિકા મદાન અને અલી ફઝલ દેખાશે. કિરણ રાવના એપિસોડમાં ન્યૂ કમર…
આદિત્ય ધરે યામી ગૌતમનો ખાસ આભાર માન્યો ‘ધુરંધર ૨’ માં રણવીર સામે યામી ગૌતમની એન્ટ્રી! ફિલ્મમાં યામી ગૌતમનો રોલ નાનો છે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેણે તેના ભાગ માટે પાંચ દિવસનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. યામી ગૌતમ ‘ધુરંધર ૨’ માં જાેવા મળશે. બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યા પછી આદિત્ય ધરની તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધુરંધર’ ઓટીટી પ્લેટફોર્મ પર પણ દિલ જીતી રહી છે. હવે, ચાહકો ‘ધુરંધર ૨’ ની સિક્વલની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, જેનું ટીઝર ૩ ફેબ્રુઆરીએ લોન્ચ થયું હતું. જ્યારે આખી દુનિયા આ ફિલ્મ માટે પોતાનો ક્રેઝ બતાવી રહી છે, ત્યારે દિગ્દર્શક આદિત્ય ધારની પત્ની અને…
સંનોજ મિશ્રાએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી મહાકુંભ ગર્લ મોનાલિસાની ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું શૂટિંગ પૂર્ણ મહાકુંભ મેળાના લગભગ એક વર્ષ પછી, મોનાલિસા પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં પરત ફરી રહી છે મહાકુંભ મેળા ૨૦૨૫માં લાખો ભક્તોમાં એક ચહેરો હેડલાઇન્સમાં ચમક્યો હતો અને તે હતો મોનાલિસા. વિવિધ પ્રકારના માળા વેચતી મોનાલિસાની સુંદરતા એટલી લોકપ્રિય થઈ કે ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ તેને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી. હવે, મોનાલિસાએ સનોજ મિશ્રાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જેમાં તે અભિનેતા રાજકુમાર રાવના ભાઈ અમિત રાવ સાથે જાેવા મળશે. મહાકુંભ મેળાના લગભગ એક વર્ષ પછી, મોનાલિસા પ્રયાગરાજમાં…
તાપસી અને અનુભવ સિંહા ફરી એક વખત સાથે મજબુત ફિલ્મ લાવશે તાપસી પન્નુ ‘અસ્સી’માં બળાત્કારનો કેસ લડતી વકીલની ભૂમિકામાં જાેવા મળશે ફિલ્મમાં કની કુસરુતી, મહંમદ ઝીશાન અય્યુબ, રેવતી, કુમુદ મિશ્રા, અને નસીરુદ્દીન શાહ પણ મહત્વનાં રોલમાં તાપસી પન્નુની આવનારી ફિલ્મ ‘અસ્સી’નું ઓફિશિયલ ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તાપસી ફરી એકવાર ડિરેક્ટર અનુભવ સિંહા સાથે કામ કર્યું છે. આ પહેલાં બંનેએ ‘મુલ્ક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ વખતે તાપસી એક એવી વકીલની ભૂમિકા ભજવે છે, જે એક અત્યંત ર્નિદય બળાત્કારની ઘટનામો કેસ લડે છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરે છે. ટ્રેલર અત્યંત કડક,…
Uproar Over Jamnagar’s Burning Zone Changes and “Gold-Making” Schemes from Garbage In India, an agriculture-based nation, reducing agricultural land and changing land-use zones to benefit industries has once again triggered controversy. Recent maneuvers by the Jamnagar Area Development Authority (JADA) regarding zone changes, which have not yet received final approval from the state government, have put various questions that is there any one non government person is involved in alleged financial dealings or not? and is there irregular transactions under pressure ? At the same time, serious concerns have surfaced in Jamnagar regarding the Abellon Clean Energy “Waste to Energy”…
Institute of national importance-ITRA jamnagar enters in new era of Ayurved resaearch, due to visionary Prime Minister Modi sa.,says Director with high regards Government to Establish Regional Medical Hubs to Boost Medical Value Tourism Major Incentives Announced in Union Budget for AYUSH Infrastructure and Global Outreach WHO Global Traditional Medicine Centre, Jamnagar to be Upgraded Union Finance Minister Smt. Nirmala Sitharaman, while presenting the Union Budget on 1st February 2026, announced a series of transformative measures aimed at establishing India as a global hub for Medical Value Tourism (MVT) and strengthening the AYUSH ecosystem with a focus on quality, research,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


