- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
જેક્લિને કાશીને કલ્પનાથી પણ સુંદર અને શાંત ગણાવ્યું જૅક્લિન ફનાર્ન્ડિસે વારાણસી પ્રવાસ દરમિયાન ચાટ ખાવાની ઈચ્છા પૂરી કરી સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી અભિનેત્રી જૅક્લિન ફનાર્ન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન જૅક્લિને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી. બ્લશ-પિંક રંગના સલવાર-સૂટ સાથે હળવા મેકઅપમાં જૅક્લિન ફોટોમાં પાઉટ કરતી જાેવા મળે છે. આ તસવીરને તેણે “વારાણસી” લખી અને તેની સાથે સફેદ દિલનું ઇમોજી મૂક્યું હતું.તેનાં કપાળ પર…
ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી દેશભરમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ ટોળકીએ દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી સાયબર માફિયાઓ દ્વારા જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી સાયબર ઠગાઈ આચરવામાં આવે છે. ઠગાઈથી મેળવેલા નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવા માટે નજીવા કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. આવી જ એક ટોળકી ઝડપાઈ છે, જેણે દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી હતી. આ રકમને બાદમાં દુબઈ મારફતે રોકડમાં ફેરવી લેવાઈ હોવાનું…
સપ્ટેમ્બર ૨૦૨૨માં મહિલા પર આરોપીએ પ્રથમ વખત બળાત્કાર ગુજાર્યાે હતો સંમતિથી બંધાયેલા સંબંધોમાં બળાત્કારની ફરિયાદ રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ લગ્નની લાલચ આપી જાતીય સંબંધો બાંધવાના મામલે દરેક કેસમાં બળાત્કારનો ગુનો ગણી શકાય નહીં: સુપ્રીમનું અવલોકન લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવાના કેસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાના ર્નિદેશ આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, પ્રસ્તુત કેસમાં સંમતિથી બંધાયેલા સંબંધોમાં આવેલી કટુતા સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે. સર્વાેચ્ચ અદાલતે અગાઉ આપેલા ચુકાદાનો સંદર્ભ આપ્યા હતા, જેમાં નિષ્ફળ અથવા ભગ્ન સંબંધોમાં અપરાધનો રંગ ઉમેરવામાં આવ્યો હતો. છત્તીસગઢ હાઈકોર્ટે ગત વર્ષે માર્ચ મહિનામાં આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુનાવણી જસ્ટિસ…
IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે આ સેન્ટર આઈઆઈટી ગાંધીનગરના કલાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની ટીમ તૈયાર કરાયેલા રિસર્ચ અને મળેલ પેન્ટના આધારે ઊભુ કરવામા આવ્યુ IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જાેખમ ખૂબ જ…
મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરાર અંગે ચર્ચા ફરી શરૂ પાકિસ્તાનની ગેમ બગાડવા માટે ભારત એક્ટિવ થયું એપ્રિલ ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યાે હતો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) માટેની વાતચીત ફરી શરૂ થવા જઈ રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (ઈેં) અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) સાથે મહત્વપૂર્ણ વ્યાપારિક કરારો કર્યા છે.ય્ઝ્રઝ્ર એ છ ખાડી દેશોનું સંગઠન છે, જેમાં સઉદી અરેબિયા, યુએઈ, કતાર,…
ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની કુટી મસ્જિદ સ્થાનિકોની વહારે આવી મસ્જિદના વહીવટકર્તાઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપી હત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જાેવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાળઝાળ ગરમી અને પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની ‘કુટી મસ્જિદ‘ સ્થાનિકોની વહારે આવી છે. વિસ્તારમાં પાણી ન હોવાથી હિન્દુ સમાજના લોકો માટે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાહત અનુભવી હતી. આ ઘટનાએ ફરી…
રાજકોટમાં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ આ ત્રણ બસો જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય રૂટ પર દોડશે રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભરતા ત્રણ નવી અત્યાધુનિક વોલ્વો બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બસો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ ટેકનોલોજી અને આરામનો સુભગ સમન્વય છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી હાઈટેક સુવિધાઓ રજૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી રાજ્યની કોઈ પણ ખાનગી કે સરકારી બસમાં ઉપલબ્ધ નહોતી. આ બસ ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને સુવિધા બંનેને…
યોગી સરકારનો મોટો ર્નિણય ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવેથી ચાઈનીઝ દોરીના કારણે થતા મોતને માત્ર અકસ્માત નહીં, પરંતુ હત્યા ગણવામાં આવશે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે પોલીસ તંત્રને સવાલ કર્યો છે કે જ્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે, તો પછી…
શું બિહારમાં ફરી યોજાશે વિધાનસભા ચૂંટણી? પ્રશાંત કિશોરની પાર્ટી પહોંચી સુપ્રીમ કોર્ટ, ચૂંટણી રદ કરવાની માંગ પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમણે ગુરુવારે (૫ ફેબ્રુઆરી, ૨૦૨૬) એક અરજી દાખલ કરી હતી, જેમાં ખાસ કરીને બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાને પડકારવામાં આવી હતી. તેમનો આરોપ છે કે સરકારે આદર્શ આચારસંહિતા દરમિયાન ૨૫-૩૫ લાખ મહિલાઓના ખાતામાં ?૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ આ યોજનામાં નવા લાભાર્થીઓ પણ સ્કીમમાં જાેડ્યા હતા અને આ ગેરકાનૂની છે. તેમણે કોર્ટને અનુરોધ કર્યો કે તે ચૂંટણી પંચને તેઓ ચૂંટણી…
आम आदमी पार्टी के विसावदर के विधायक गोपाल इटालिया ने अपनी यात्रा के दौरान एक फेसबुक लाइव कर निर्माणाधीन ब्रिज में इस्तेमाल किए जा रहे हल्के दर्जे के मटीरियल पर कटाक्ष किया था। इस व्यंग्यात्मक फेसबुक लाइव में विधायक गोपाल इटालिया ने कहा कि मैं एक रास्ते से जा रहा हूं, वहां सड़क पर ब्रिज का काम चल रहा है और सरकार चाहती है कि अगर किसी की गाड़ी टकरा जाए तो लोगों की जान बचनी चाहिए, इसलिए सरकार ने ऐसा प्रयास किया है कि लोगों की गाड़ियों को कोई नुकसान न हो, भले ही ब्रिज टूट जाए। इसी कारण…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


