- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
Author: garvigujrat
સુપરસ્ટાર ચિરંજીવીએ ગુડ ન્યુઝ શેર કરી અભિનેતા રામ ચરણ અને ઉપાસનાના ઘરે ફરી પારણું બંધાયું રામ ચરણ અને ઉપાસના વર્ષાેથી મિત્રો હતા. ડેટિંગ કર્યા પછી આ કપલએ જૂન ૨૦૧૨ માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ામ ચરણ અને ઉપાસના કામિનેની હવે ત્રણ બાળકોના માતા-પિતા છે. આ દંપતીએ શનિવારે જાેડિયા બાળકોનું સ્વાગત કર્યું, એક છોકરો અને એક છોકરી. સુપરસ્ટાર ચિરંજીવી એ ટ્વિટર પર ચાહકો સાથે દાદા બનવાનો આનંદ શેર કર્યાે હતો. સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું, “અપાર આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે રામ ચરણ અને ઉપાસનાના ઘરે જાેડિયા બાળકો…
વર્ષાે પછી અભિનેત્રીએ મૌન તોડ્યું ગોવિંદા અને નીલમ કોઠારી વચ્ચે ખરેખર અફેર હતું? નીલમના મતે, તે સમયે સોશિયલ મીડિયા નહોતું કે કોઈ સ્પષ્ટતા કરી શકાય, અને જે છપાતું તે લોકો સાચું માની લેતા બોલીવુડમાં કલાકારો પચાસ પછી ૬૦-૭૦ વર્ષના પછી અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં ૬૩ વર્ષના ગોવિંદા માટે હવે નવી વાત જાણવા મળી છે. પોતાની ફિલ્મો અને ડાન્સથી લોકોની દિલમાં જગ્યા બનાવનાર ગોવિંદા પાછલા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યા છે. એક તરફ તેમની પત્ની સુનીતા આહુજાના નિવેદનો ચર્ચામાં રહે છે, ત્યારે બીજી તરફ ૯૦ના દાયકાની ફેમસ એક્ટ્રેસ નીલમ કોઠારી સાથેના તેમના જૂના અફેરની…
ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ સોશિયલ મીડિયા પર ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’એ કેમ ધૂમ મચાવી રહી છે? માત્ર ૯૦ મિનિટની આ ફિલ્મમાં જાેવા મળે છે કે કેવી રીતે આ બંને પાત્રો એકબીજાના ‘સોલમેટ’ હોવા છતાં આધુનિક જીવનશૈલીને કારણે ગૂંચવાયેલા છે આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે, ત્યારે ‘ચલચિત્ર ઓરિજિનલ્સ’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ૨૫ ડિસેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ વૈભવ મુંજલ દ્વારા ર્નિદેશિત છે. આ કોઈ મોટા બજેટની મસાલા ફિલ્મ નથી, પરંતુ તે આજના યુવાનોના ‘મોડર્ન રિલેશનશિપ’ અને…
૧૦ લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો દેશભરની ૧૫,૦૦૦ ઉચ્ચતર માધ્યમિક અને ૫૦૦ કોલેજાેમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (છફય્ઝ્ર) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે. બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર માટે ૧૦ લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ…
*પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડો શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! તબીબી ખર્ચ પરનો TCS પણ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરાયો, જેનો અર્થ છે કે વિદેશમાં સારવાર થોડી સસ્તી થશે. નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૬ રજૂ કરતી વખતે એક મોટી જાહેરાત કરી. તેમણે વિદેશમાં અભ્યાસ પરના ટેક્સમાં રાહત આપી. શિક્ષણ અને આરોગ્ય પરનો TCS ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનાથી માતા-પિતાના હજારો રૂપિયાની બચત થાય છે. આ ટેક્સ ૧૦ લાખ રૂપિયાથી વધુ મોકલવા પર લાદવામાં આવે છે. વધુમાં તબીબી ખર્ચ પરનો TCS પણ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનો અર્થ…
અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદ વધ્યો ! અમેરિકાએ અરબ સાગરમાં યુદ્ધ જહાજાે તહેનાત કરતા ખામેનેઈ નારાજ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે. અમેરિકા-ઈરાન વચ્ચે દિવસે ને દિવસે વિવાદ વધારો થઈ રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો ર્નિણય કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસૈની ખામેનેઈ આક્રમક બની ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે કે, ‘જાે અમેરિકા કોઈપણ હુમલો…
કરદાતાઓ માટે સૌથી મોટી ખુશીના સમાચાર હવે ઈન્કમ ટેક્સ ચોરી પર નહીં થાય જેલ, સરકારે કરી મોટી જાહેરાત નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હવે કરદાતાઓ પર વિશ્વાસ કરવાની નીતિ અપનાવી રહી છે જાે તમે કડક આવકવેરાના નિયમો અને ચકાસણી પ્રક્રિયાઓથી ડરતા હતા, તો ૨૦૨૬-૨૭નું બજેટ રાહતનો શ્વાસ લઈને આવ્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હવે કરદાતાઓ પર વિશ્વાસ કરવાની નીતિ અપનાવી રહી છે. સૌથી મોટી જાહેરાત એ છે કે આવકવેરો છૂપાવવાથી હવે જેલની સજા થશે નહીં. વધુમાં, વિદેશ યાત્રાથી લઈને મિલકત ખરીદી સુધીના દરેક વસ્તુને આવરી લેતા નિયમો સામાન્ય માણસના ખિસ્સા…
સમજાે પૂરું ગણિત ઈન્કમ ટેક્સમાં રાહત ન મળી, છતાં તમારા ખિસ્સાનો ભાર ઓછો થશે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ માત્ર ટેક્સને ઘટાડવાનો નથી પરંતુ તેને ભરવાની રીત પણ સરળ બનાવવાનો છે. બજેટ ૨૦૨૬ને લઈને હાલ દરેક જગ્યાએ ચર્ચા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર હાલ આ વર્ષના બજેટને લઈને અલગ અલગ મીમ્સ જાેવા મળી રહ્યા છે. જાેકે સરકારે આ વખતે બજેટમાં ટેક્સ ભરવાના નિયમો એટલા સરળ બનાવી દીધા છે કે ટેક્સ ભરવો કોઈના માટે પણ માથાનો દુખાવો નહીં રહે. ટેક્સ પર છૂટની સીમા અને સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. સરકારનો ઉદ્દેશ માત્ર ટેક્સને ઘટાડવાનો નથી પરંતુ તેને ભરવાની રીત પણ સરળ…
माननीय केन्द्रीय रेल एवं जल शक्ति राज्य मंत्री श्री वी. सोमन्ना ने 31 जनवरी 2026 को इंदौर प्रवास के दौरान इंदौर रेलवे स्टेशन का निरीक्षण एवं निर्माण कार्यों की समीक्षा की तथा रतलाम मंडल द्वारा किये जा रहे निर्माण कार्यों एवं यात्री सुविधा से संबंधित कार्यों को प्राथमिकता से करने हेतु निर्देशित किया। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार, कंस्ट्रक्शन कार्यालय में आयोजित बैठक में इंदौर स्टेशन रीडेवलपमेंट सहित क्षेत्र में चल रहे विभिन्न रेलवे विकास एवं निर्माण कार्यों पर पावर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से विस्तृत जानकारी दी गई।…
પ્રોફેસરને રજા પર ઉતારી દેવાયા ચાંદખેડામાં આવેલી એમ કે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ આ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તિર્થ પટેલ સામે માનસિક અત્યાચારના આરોપ લગાવાયા શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ કે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતા ડોકટરોએ તેઓના પ્રોફેસર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રોફેસર માનસિક ત્રાસ આપતા હોવાના અને સ્ટાફ અને દર્દીઓ સામે ધમકાવતા હોવાના આરોપ લગાવ્યા છે. જેને લઇ કોલેજ પ્રસાશન દોડતું થઈ ગયું છે. હાલ આ ઘટનાને પગલે તપાસ કમિટીની રચના કરી દેવાઈ છે તેમજ જેઓની સામે આક્ષેપ કરાયા છે તેઓને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા છે. અમદાવાદની સ્દ્ભ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


