- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
લોકોને હોટલમાં ખસેડ્યા સુરતમાં મેટ્રોની ટનલને લીધે ૪ બિલ્ડિંગના પાયા હચમચ્યાં સિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડિંગમાં તમામ ફ્લેટ ખાલી કરાવાયા અને બિલ્ડિંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઇબ્રેશનની તપાસ કરાવાઇ રહી છે. ચોકબજારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBM ના વાઇબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં ૩ બિલ્ડિંગ નીચે…
સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ ‘ચુકાદો તો દૂર.. અમે આ કોર્ટને જ નથી માનતા’ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી. જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ન્યાયાલયના ચુકાદાને ભારતે ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ કોર્ટ જ ગેરકાયદે છે. કાયદાની નજરે આ કોર્ટનું કોઈ અસ્તિત્વ નથી. એક સંપ્રભુ રાષ્ટ્ર ભારતની કોઈ પણ કાર્યવાહીની તપાસ કરવાનો આ કોર્ટને…
ભારત આ વર્ષે ગ્રેમીમાં કંઈ જીતી શક્યું નથી આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ ૯૦ વર્ષની ઉંમરે ગ્રેમી એવોર્ડ જીત્યો બોંબ સાયક્લોન, કાતિલ ઠંડી અને હિમવર્ષાનો પ્રકોપથી જનજીવન ખોરવાયું અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોત: ૨૦ કરોડથી વધુ લોકોને અસર ૨૩થી ૨૬ જાન્યુઆરી દરમિયાન આ શિયાળુ તોફાને અમેરિકાના લગભગ બે તૃતિયાંશ ભાગમાં અસર કરી હતી, જેમાં ભારે હિમવર્ષા, વરસાદ અને કડાકાની ઠંડીનો સમાવેશ થાય છે અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતાં ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા આ શક્તિશાળી તોફાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સીબીએસ ન્યૂઝે…
સોશિયલ મીડિયા તેમના લગ્નની અફવાઓથી ભરેલું છે મારા લગ્નની તારીખ હું જ જાહેર કરીશ: અભિનેત્રી રશ્મિકા મંદાન્ના વિજય અને રશ્મિકાના લગ્ન માટે સોશિયલ મીડિયા પર ફક્ત એક જ નહીં, પરંતુ બીજી તારીખ સામે આવી છે દક્ષિણ ભારતીય ઉદ્યોગના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાન્ના હાલમાં સમાચારમાં છે. સોશિયલ મીડિયા તેમના લગ્નની અફવાઓથી ભરેલું છે. કેટલાક તારીખ જાહેર કરી રહ્યા છે, તો કેટલાક સ્થળ. આ વાયરલ અફવાઓથી પરેશાન, રશ્મિકાએ હવે આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તેણીએ ખુલાસો કર્યાે છે કે તેણી અને વિજય ક્યારે લગ્ન કરશે તે પોતે જ જાહેર કરશે.હકીકતમાં, એક પ્રભાવશાળી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ…
ગીતના સફળતાનું શ્રેય ફ્લિપરાચીએ ધુરંધરને આપ્યું ધુરંધરના કારણે ફ્લિપરાચીનાં FA9LA ને ગિનેસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે ૧૪ માર્ચે બેંગલુરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે બાહરીનના રેપર ફ્લિપરાચીનું ૨૦૨૪માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં લેવાયા બાદ દુનિયાભરમાં આ ગીત ભારે હિટ થઈ ગયું છે. ખાસ કરીને ફિલ્મમાં અક્ષય ખન્નાના આઇકોનિક એન્ટ્રી સીન દરમિયાન આ ગીત ઉપયોગમાં લેવાતા જ તે વાયરલ થયું હતું. તેની એનર્જેટિક બીટ્સ અને આકર્ષક હુક સ્ટેપ્સના કારણે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.હવે ‘FA9LA’એ એક સાથે સૌથી વધુ બિલબોર્ડ ચાર્ટ્સ પર…
દુનિયાની તકલીફ એ છે કે સંદેશ રસ્તામાં જ ભ્રષ્ટ થઈ જાય છે રહેમાને વિવાદ પછી કહ્યું મારી વાત લોકો સુધી પહોંચતા દુષિત થઈ ગઈ તાજેતરમાં અદિતિ રાવ હૈદ્રી, વિજય સેતુપતિની ફિલ્મ ગાંધી ટોક્સ રિલીઝ થઈ છે, જે કિશોર પાંડુરંગ બેલેકરે ડિરેક્ટ કરી છે ગયા મહિને બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કોમવાદી નિવેદનને લઇને સંગીતકાર એ આર રહેમાન વિવાદમાં ફસાયા હતા. તેણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષાેમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી વધુ કોમવાદી બની ગઈ છે. આ અંગે તેમણે સ્પષ્ટતા કરી છે કે લોકોએ તેમની વાતને ખોટી રીતે લીધી છે. રહેમાને એવું પણ કહ્યું કે ગણગણાટની રમતો ટીવી શો પર કેવી…
डोगरा वेलफेयर एसोसिएशन, दिल्ली एनसीआर द्वारा राजेंद्र भवन में आयोजित वार्षिक मेल-मिलाप कार्यक्रम में डोगरी–पहाड़ी भाषा और संस्कृति के संरक्षण, संवर्धन और एकता का स्वर ज़ोरदार तरीके से गूंजा। कार्यक्रम को संबोधित करते हुए जम्मू-कश्मीर के सदर-ए-रियासत यह चुके पूर्व केंद्रीय मंत्री डॉ. कर्ण सिंह ने कहा कि डोगरा समाज को कांगड़ा और चंबा जैसे पड़ोसी पहाड़ी-भाषी क्षेत्रों के साथ मिलकर अपनी सांस्कृतिक एकता को मज़बूत करना चाहिए। उन्होंने कहा कि बहुभाषिक होना समय की ज़रूरत है, लेकिन मातृभाषा की अनदेखी नहीं की जा सकती। यदि नई पीढ़ी को डोगरी बोलने के लिए प्रेरित नहीं किया गया तो यह भाषा…
A strong call for the unification, protection and promotion of the shared Dogri–Pahari language and cultural heritage resonated at the annual Mel Milaap of the Dogra Welfare Association, Delhi NCR, held at Rajendra Bhavan. Addressing the gathering, former Union Minister and former Sadr-e-Riyasat of Jammu and Kashmir, Dr Karan Singh, urged the Dogra community to forge wider unity with neighbouring Pahari-speaking regions such as Kangra and Chamba, so that the community’s collective strength is enhanced and its identity safeguarded. While advocating multilingualism, Dr Singh cautioned that one’s mother tongue must never be neglected. He warned that unless the younger generation…
ગેમ મારફતે પશ્ચિમ બંગાળના યુવક સાથે મિત્રતા થઈ હતી અમદાવાદમાં રહેતી સગીરાને ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી આરોપી યુવક બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો બાદમાં તેને ભગાડીને લઈ ગયો. અમદાવાદ સગીરાને ફ્રી ફાયર ગેમ મારફતે પશ્ચિમ બંગાળના યુવક સાથે મિત્રતા થઈ હતી. વાતચીતમાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં કેળવાઈ હતી. જાેકે યુવક સગીરાના પ્રેમનો ફાયદો ઉઠાવી તેની હવસની ભૂખ સંતોષવા લાગ્યો અને સગીરાના ઘરે આવી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ભગાડીને લઈ ગયો હતો. સગીરાના માતા-પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે. અમદાવાદમાં રહેતી સગીરાને ફ્રી…
દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


