- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
Author: garvigujrat
ગુજરાતના વાતાવરણમાં પલટા અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને…
ચારેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા .નળસરોવર પાસે પ્લોટની સ્કીમ ઊભી કરી છે કહી ૧૫ લોકો સાથે ૫૦ લાખની ઠગાઈ.મહિને ૫૦૦૦ એમ ૭૨ મહિના સુધી ભર્યા બાદ ૧૫૦ વારનો પ્લોટની માલિકીની સ્કીમ !.નળ સરોવર પાસે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને શરૂ કરવામાં આવેલી સ્કીમમાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નરોડા ગેલેક્ષી રોડ પાસે આવેલા સુહર્દ કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ચાર ગઠિયાએ એક બે નહીં પરંતુ ૧૫થી વધુ લોકો પાસેથી કુલ રૂ.૫૦.૨૧ લાખનું રોકાણ કરાવીને તમામ રકમ ચાઉં કરી લીધા છે. જાે કે આ ચારેય ગઠિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ…
કલાકૃતિઓ ભારતમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતી.અમેરિકા ભારતને કાંસાની ત્રણ પ્રાચીન કલાકૃતિ પરત કરશે.ભારત સરકારે આ ત્રણમાંથી એક શિલ્પને લાંબા ગાળાના ધિરાણ (લૉન્ગ-ટર્મ લોન) પર રાખવા સંમતિ આપી . અમેરિકા ભારતને તેની ત્રણ કાંસાની અતિ પ્રાચીન અને ભવ્ય કલાકૃતિઓને પરત કરી દેશે. આ ત્રણેય કલાકૃતિઓ ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતીવોશિંગ્ટન ડીસી સ્થિત સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે બુધવારે કહ્યું હતું કે ત્રણ કલાકૃતિઓ ભારત સરકારને પરત કરાશે. આ શિલ્પોના મૂળસ્ત્રોતનું ઉંડાણપૂર્વકનું સંશોધન કરતા પૂરવાર થયું હતું કે ત્રણેય શિલ્પો ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવામાં આવ્યા હતા. મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા…
ગૃહ સુરક્ષા વિભાગ માટેના ભંડોળને કાયદાથી અલગ કરવા બન્ને પક્ષોની તૈયારી.ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થતાં અમેરિકામાં આંશિક શટડાઉનનો ખતરો ટળ્યો.યુએસના મિનેપોલિસ રાજ્યમાં ફેડરલ પોલીસ સાથે ઘર્ષણમાં બે દેખાવકારોના મોતની ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે.અમેરિકામાં વધુ એક વખત ટ્રમ્પ સરકાર પર તોળાઈ રહેલો આંશિક શટડાઉનનો ખતરો હાલ પુરતો ટળ્યો છે. ડેમોક્રેક્ટ્સ અને વ્હાઈટ હાઉસે ઇમિગ્રન્ટ્સ પર દરોડા તથા ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ગૃહ સુરક્ષા વિભાગ)ને હંગામી ભંડોળ માટે મહત્વની સમજૂતિ કરી છે. યુએસના મિનેપોલિસ રાજ્યમાં ફેડરલ પોલીસ સાથે ઘર્ષણમાં બે દેખાવકારોના મોતની ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર…
સોશિયલ મીડિયા પર છેડાયું યુદ્ધ.થિયેટર ફિલ્મ ધૂરંધર જાેઈને ખુશ થયેલાં દર્શકો ઓટીટી વર્ઝનથી નાખુશ થયાં.એક તરફ જ્યાં પ્રથમ ભાગના એડિટિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં મેકર્સ આ ફિલ્મના બીજા ભાગની તૈયારીમાં એકદમ વ્યસ્ત છે.થિયેટર્સમાં રીલિઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી અને દર્શકોનો પ્રેમ જીત્યા બાદ આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ આજે એટલે કે ૩૦મી જાન્યુઆરીના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે.નેટફ્લિક્સ પર અડધી રાત્રે આ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેના પછી ચાહકોએ તેને જાેવા માટે પડાપડી કરી હતી. જાેકે, ઓટીટી રિલીઝ સાથે જ એક મોટો વિવાદ પણ ઉભો થયો છે. ચાલો સોશિયલ મીડિયા પર ફેન્સ…
ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહને અનફોલો કર્યો.ડોન ૩ છોડ્યા પછી ફરહાન અને રણવીર વચ્ચે અંતર વધ્યું.ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્શન શ્રેણીઓમાંની એક છે.‘ડોન ૩’ ના કારણે આ દિવસોમાં બોલિવૂડમાં રણવીર સિંહ અને ફરહાન અખ્તરના સંબંધો વિશે ચર્ચાઓ ચાલી રહી છે.રણવીર સિંહના કરિયરની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોમાંની એક ગણાતી આ ફિલ્મમાંથી તેના બહાર નીકળવાના સમાચારે હવે બધાને ચોંકાવી દીધા છે. આ મામલો ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે જાેયું કે ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહને અનફોલો કરી દીધો છે.ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્શન શ્રેણીઓમાંની એક છે. શાહરૂખ ખાન પછી,…
એક્શન સિક્વન્સના શૂટ માટે દરરોજ ૫ કરોડનો ખર્ચ થયો.‘કિંગ’માં એક એક્શન સીન માટે ૫૦ કરોડનો ખર્ચ થયો.ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી પણ મહત્વનાં રોલમાં હશે.સિદ્ધાર્થ આનંદ હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન ડિરેક્ટર્સમાંના એક છે. ‘પઠાન’, ‘બેંગ બેંગ’, ‘વૉર’ અને ‘ફાઇટર’ જેવી મેગા હિટ ફિલ્મો માટે જાણીતા સિદ્ધાર્થ આનંદ હાલ શાહરુખ સાથે ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે ક્રિસમસ ૨૦૨૬ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી સહિતના કલાકારો પણ મહત્વનાં રોલમાં હશે.એવા અહેવાલો છે…
ફિલ્મે ચાલુ દિવસોમાં પણ સ્થિર ગતિ જાળવી રાખીબોર્ડર ૨: બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઇડ ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યાેબોર્ડર ૨ ફિલ્મના શરૂઆતના આંકડાઓએ ૨૦૨૫ની બ્લોકબસ્ટર ‘ધુરંધર’ દ્વારા બનાવાયેલ રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.સરહદ પર દુશ્યનો સામે લડતા વીર જવાનોની કહાની રજૂ કરતી ‘બોર્ડર ૨’એ દર્શકોની દિલને સ્પર્ષવામાં સફળ રહી છે. ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મે ૨૩ જાન્યુઆરીએ જાેરદાર ઓપનિંગ કર્યું હતું અને લાંબા વીકએન્ડ દરમિયાન શાનદાર કમાણી નોંધાવી હતી. જાેકે, અઠવાડિયાના ચાલુ દિવસોમાં કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો, છતાં ફિલ્મ સ્થિર ગતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે. રિલીઝના એક અઠવાડિયા બાદ ટ્રેડ વેબસાઇટ સેકનિકના અહેવાલ મુજબ ‘બોર્ડર…
ફ્લાવર શોની ૮.૪૧ કરોડ રૂપિયાની આવક થઈ ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા ફલાવર શોમાં ૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે ૧૧.૬૧ કરોડની આવક થવા પામી અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે પહેલી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની રજાઓમાં અનેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ વખતના ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતાં.અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે પહેલી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની રજાઓમાં અનેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ વખતના ફ્લાવર શોએ એક સાથે…
દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆત સાંસદ ગેનીબેનના ગામમાં સ્વૈચ્છાએ દારૂ બંધનો ર્નિણય પોલીસ સ્ટેશનમાં ડ્ઢઅજીઁ અને ઁૈંને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વારંવાર દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા રહે છે. તેમના ગામમાં સ્વેચ્છાએ દારૂબંધીનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગામના આગેવાનો સાથે તેમણે ભાભર પોલીસ સ્ટેશનમાં ડ્ઢઅજીઁ અને ઁૈંને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી હતી. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણામાં લોકો દ્વારા સ્વેચ્છાએ દારૂબંધીનો ર્નિણય લેવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેનની આગેવાનીમાં અબાસણા તેમજ ભીમબોરડી ગામના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


