- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
- ચૈતર વસાવાના સમર્થનમાં એક લાખ હસ્તાક્ષર સાથે AAPની રાજપીપળામાં રેલી, આવેદનપત્ર અપાશે
- જંતર-મંતર વિવાદ પર રાજનાથનો વિપક્ષ પર હુમલો, કહ્યું- વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવ્યા
- જંતર મંતર વિવાદ બાદ દિલ્હી પોલીસનો આદેશ, ડ્યુટી દરમિયાન સાદા કપડાં નહીં માત્ર યુનિફોર્મ ફરજિયાત
Author: garvigujrat
કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશ.રાજ્યમાં ૨૧ પ્રજાતિઓના વન્યજીવોની વસતિ ૯.૫૩ લાખથી વધુ નોંધાઈ.ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસતિ નોંધાઈ.વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસતિ નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે.દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ…
કોડ ઉપરાંત ટોલ-ળી નંબર પણ દર્શાવવો ફરજિયાત.મેડિકલ સ્ટોર્સ પરના QR કોડથી હવે દવા અંગે ફરિયાદ કરી શકાશે.૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ ર્નિણય કરાયો હતો. દેશભરમાં હવે દવાઓની તમામ દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આનાથી લોકો દવાઓની આડ અસરોની તાત્કાલિક સીધી ફરિયાદ કરી શકશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાને રિટેલ અને હોલસેલ દવાની દુકાનમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ અને ટોલ-ફ્રી નંબર પ્રદર્શિત કરવામાં આવે તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. CDSCOએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્વદેશીPvPI એડવર્સ…
મોદી-ટ્રમ્પની એકબીજાને ભેટવાની કુટનીતિ ફ્રીઝ થઇ ગઇ છે: કોંગ્રેસ.ભારત-પાક.યુદ્ધ અટકાવવાનું શ્રેય પ્રમુખ ટ્રમ્પને મળવું જાેઇએ:US વિદેશ મંત્રી.ગત ૧૦ મે ના રોજ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઓપરેશન સિંદુર અટકાવી દેવાની ખબર આપનારા સૌ પ્રથમ વ્યક્તિ હતા.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યંત ખતરનાક યુદ્ધ સહિત અનેક દેશો વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધોને અટકાવી દેવા હસ્તક્ષેપ કર્યાે હતો, તેથી અમેરિકાની વિદેશ નીતિને નવેસરથી ઘડવાનું તમામ શ્રેય પ્રમુખ ટ્રમ્પના ફાળે જવું જાેઇએ એમ અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ કહ્યું હતું. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી કેબિનેટની બેઠકને સંબોધતા રૂબિયોએ કહ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં પ્રથમવાર અમેરિકાની વિદેશ નીતિએ આ રાષ્ટ્રને વધુ સુરક્ષિત,…
૭ નક્સલી ઠાર, ૩ જવાનો શહીદ દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન સર્ચ કરી રહેલી ટીમ પર નક્સલીઓનું આડેધડ ફાયરિંગ દંતેવાડા અને બીજાપુરની સરહદને જાેડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. જાેકે આ એન્કાઉન્ટરમાં ડ્ઢઇય્ના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં…
રોહિત શર્માનું નંબર ૧ સ્થાન જાેખમમાં આઈસીસી રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ કોહલી હવે બેટ્સમેનોની ODI રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ વધીને ૭૫૧ પોઈન્ટ થયું છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન ICC એ એક મોટી જાહેરાત કરી છે. ICC એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ICC ODI બેટ્સમેનોની રેન્કિંગમાં અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઝડપથી ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ODIમાં, કોહલીએ ૧૨૦ બોલમાં ૧૩૫ રનની યાદગાગ ઈનિંગ રમી સદી ફટકારી હતી, જેના કારણે તેના ODI રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તાજેતરના ICC રેન્કિંગ…
એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદામાં રૂ.44ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં નરમાઇઃ એલચીના વાયદામાં સુધારો સોનાનો વાયદો રૂ.514 અને ચાંદીનો વાયદો રૂ.436 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30118.73 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57656.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25310.67 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31317 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.87779.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30118.73 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.57656.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31317 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1280.92 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25310.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી…
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે’.સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં આપેલા કલકત્તા હાઈકોર્ટના એ ર્નિણયને રદ કરી દીધો, જેમાં મહિલાને પૂરી રકમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જાેઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ…
હાલ દેશમાં ૧૩,૮૮,૧૮૫ નોંધાયેલા ડોક્ટર છેે: આરોગ્યમંત્રી નડ્ડા.ભારતમાં ૮૧૧ લોકોની સારવાર માટે માત્ર ૧ ડોક્ટર ઉપલબ્ધ : કેન્દ્ર.છેલ્લાં ૧૧ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજની સંખ્યામાં અને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો. ભારતમાં વસ્તી અને ડોક્ટરો વચ્ચેનો ગુણોત્તર ૧:૮૧૧ છે એમ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી. રાજ્યસભામાં પૂછાયેલાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્ય મંત્રી જે.પી નડ્ડાએ કહ્યું હતું કે હાલ દેશમાં ૧૩,૮૮,૧૮૫ નોંધાયેલા એલોપેથિક ડોક્ટર છે જ્યારે મેડિસીનની આયુષ સિસ્ટમમાં ૭,૫૧,૭૬૮ ડોક્ટરો રજિસ્ટર્ડ છે.આયુષ સિસ્ટમ અને રડિસ્ર્ટ્ડ પ્રેક્ટિસનર્સ એમ બંને કેટેગરીના અંદાજે ૮૦ ટકા ડોક્ટરો હાલ ઉપલબ્ધ છે એવું અનુમાન મુકતા એમ કહી શકાય કે દેશમાં ડોક્રટરો અને…
ફોજદારી કેસમાં જામીન માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી.સહ-આરોપીને જામીન મળ્યાના એકમાત્ર આધારે આરોપીને જામીન ન મળે: SC.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર આધારે આરોપીને પણ જમીન આપ્યા હતાં. સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકન જણાવ્યું હતું કે જામીન એક નિયમ છે અને જેલ એક અપવાદ છે, તેવા સિદ્ધાંતનું પાલન કરી અદાલતો જામીન આપતી હોય છે, પરંતુ ફોજદારી કેસોમાં આરોપીને જામીન આપવા માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી. આ અવલોકન કરીને સર્વાેચ્ચ અદાલતે સહ-આરોપીને જામીન મળ્યા હોવાથી આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર…
પ્રધાનમંત્રી કાર્યાલય ધરાવતા આગામી સંકુલનું નામ ‘સેવા તીર્થ‘ રાખવામાં આવશે.પ્રધાનમંત્રી કાર્યાલય ધરાવતું આગામી સંકુલ ‘સેવા તીર્થ‘ નામ આપવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગ રૂપે ડિઝાઇન કરાયેલ આ નવું સંકુલ સરકારના ઉચ્ચતમ સ્તરો પર સંકલનને સુવ્યવસ્થિત કરવા માટે અનેક મુખ્ય કચેરીઓને એક છત નીચે લાવવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોકમાં તેના ૭૮ વર્ષ જૂના સરનામાથી નવા બનેલા, અત્યાધુનિક સંકુલમાં સ્થળાંતર કરીને મોટા પાયે સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યું છે. પીએમઓ સેવા તીર્થ-૧ માંથી કાર્ય કરશે, જે વાયુ ભવનની બાજુમાં સ્થિત એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-૧ ના ભાગ રૂપે બાંધવામાં આવેલી ત્રણ ઇમારતોમાંથી પ્રથમ છે. નવું સંકુલ, જે પૂર્ણતાના અંતિમ તબક્કામાં છે, તેને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



