- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा आयोजित तीन दिवसीय अंतर्राष्ट्रीय साहित्य अधिवेशन के दूसरे दिन नैनी, प्रयागराज (उत्तर प्रदेश) में स्थित जगतपिता ब्रह्मदेव धर्मशाला, देवरख में ‘हिन्दी संगोष्ठी’ एवं ‘सम्मान समारोह’ आयोजित किया गया, जिसमें कोंकण रेलवे के अध्यक्ष एवं प्रबंध निदेशक तथा सुप्रसिध्द कवि सन्तोष कुमार झा को उनके नेतृत्व में किये जा रहे उत्कृष्ट राजभाषा कार्यान्वयन हेतु “राजभाषा सम्मान– 2024” से गौरवान्वित किया गया। समारोह के मुख्य अतिथि मंडलायुक्त डॉ. सुरेंद्र कुमार पांडेय ने कहा कि संस्कृत और हिन्दी एक ही सांस्कृतिक परंपरा की भाषाएँ हैं। अंग्रेज़ी जानना आवश्यक है, पर हिन्दी की कीमत पर नहीं। विशिष्ट…
ડિગ્રી વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો.બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી એસઓજીએ રૂ.૧૬ હજારથી વધુની એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યા.સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા…
વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ચીનનો હિસ્સો આશરે ૬૭ ટકા છે.ભારતમાં ઈવી સબસિડી મુદ્દે ચીને WTO માં ફરિયાદ દાખલ કરી.સ્થાનિક ઉદ્યોગોને પ્રતિસ્પર્ધાત્મક લાભ આપતી ભારતની નીતિથી વિદેશી કંપનીઓને નુકસાન થતું હોવાનો ચીનનો દાવા.ચીને ભારત વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં ફરિયાદ દાખલ કરી છે. ભારત દ્વારા ઈલેટ્રિક વ્હીકલ્સ (ઈવી) અને બેટરી ઉત્પાદન સંલગ્ન સબસિડીના મુદ્દે આ ફરિયાદ કરાઈ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં દાવો કર્યાે હતો કે, ભારતની આ નીતિ સ્થાનિક ઉદ્યોગોને ખોટી રીતે પ્રતિસ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે અને તેનાથી ચીનના આર્થિક હિતોને નુકસાન પહોંચે છે. ભારતે ડબલ્યુટીઓના કેટલાક પાયાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. ચીન હવે તેના અધિકારો અને હિતોના…
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત બ્રિક્સ રાષ્ટ્રો તૂટી રહ્યા હોવાનો દાવો કર્યો.‘બ્રિક્સ’ રાષ્ટ્રોના યુએસ ડોલર પરના હુમલાને ટેરિફથી રોક્યો: ટ્રમ્પ.ટ્રમ્પે વૈશ્વિક સ્તરે થતા વેપારમાં ડોલરને બદલીને અન્ય ચલણને મહત્વ આપવા સામે ટેરિફનું હથિયાર ઉગામ્યું હતું.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશોના બનેલા સંયુક્ત સમૂહ બ્રિક્સ સામે વધુ એક વખત પોતાનો અણગમો વ્યક્ત કર્યાે છે. યુએસ પ્રમુખે પોતાની ટેરિફ નીતિનો બચાવ કરતા જણાવ્યું કે, બ્રિક્સ બ્લોક યુએસ ડોલર પર હુમલો હતો જેને ટેરિફથી રોકવામાં સફળતા મળી હતી. યુએસ રાષ્ટ્રપતિના મતે ટેરિફની ધમકી આપ્યા બાદ બ્રિક્સ દેશો તૂટી રહ્યા છે અને તેના સભ્ય રાષ્ટ્રો એક…
મૂળ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.‘દે દે પ્યાર દે ૨’ ટ્રેલર રિલીઝ, અજય દેવગણ અને માધવનની જાેડીએ ધૂમ મચાવી.‘દે દે પ્યાર દે ૨’ ફિલ્મમાં રકૂલ પ્રીત સિંહ તેની કો સ્ટાર છે. રકૂલ અજય દેવગણ કરતાં ૨૧ વર્ષ નાની છ.પાછલાં કેટલાંક વર્ષાેમાં ફલોપ ફિલ્મોનો ખડકલો કરી દેનારો અજય દેવગણ હવે કોઈ ળેશ સબ્જેક્ટ કે નવો સ્ટોરી આઇડિયા અજમાવતાં ડરી રહ્યો છે. આ કારણથી જ તે વારાફરતી એક પછી એક ળેન્ચાઈઝી ફિલ્મોની લાઈન લગાડી રહ્યો છે. તેની આવી વધુ એક ફિલ્મ ‘દે દે પ્યાર દે ટુ’ આગામી નવેમ્બરમાં રિલીઝ થવાની છે.આ ફિલ્મમાં રકૂલ પ્રીત સિંહ તેની કો સ્ટાર છે. રકૂલ અજય દેવગણ…
દરેક પરિસ્થિતિનો એકલા મુકાબલો કરવાના બદલે મદદ માગી લેવી જાેઈઅ.મેન્ટલ હેલ્થ માટે જરૂર પડે ત્યારે ધીમા પડો અને રડી લો: સારા.સારાના મતે, સમય અને સંજાેગો પ્રમાણે પીછેહઠ કરવામાં કે અન્યની મદદ લેવામાં નાનમ રાખવી જાેઈએ નહીં.દરેક ફિલ્મ સાથે ભાગ્યમાં ઉથલ-પાથલ લાવી દેતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ટકી રહેવાનું ખૂબ અઘરું છે. સ્ટારડમની સાથે એક્ટિંગમાં પણ જાેર લગાવવાના દબાણ વચ્ચે ઘણાં એક્ટર્સ મેન્ટલ હેલ્થને જાેખમમાં મૂકે છે. સારા અલી ખાનનું માનવું છે કે, મેન્ટલ હેલ્થ માટે જરૂર પડે ત્યારે ધીમા પડો, રડી લો અને ઊંડા શ્વાસ લેવું જાેઈએ. તે પોતે પણ આવું કરી જ રહી છે. દરેક પરિસ્થિનો મુકાબલો એકલા કરવાના બદલે કોઈની…
પંચાયતના સચિવજી તરીકે જાણીતા થયેલા.જિતેન્દ્ર કુમારે કમ્ફર્ટ ઝોન છોડ્યો: ‘ભાગવત ચેપ્ટર ૧ : રાક્ષસ’માં અલગ અવતારમાં દેખાશે.મને ખરેખર એક ક્રાઇમ થ્રિલર કરવાની ઇચ્છા હતી અને કોઈ એવું પાત્ર કરવું હતું જેના અનેક ચહેરા હોય : જિતેન્દ્ર.પહેલા જીતુભૈયા અને પછી પંચાયતના સચિવજી તરીકે જાણીતા થયેલા કલાકાર જીતેન્દ્ર કુમાર હાલ વિવિધ પ્રકારના રોલના પ્રયોગો કરી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં ‘મિરઝાપુર’ ફિલ્મના સેટ પરથી તેમની તસવીરો વાયરલ થઈ હતી. હવે તેણે ક્રાઇમ થ્રિલર ‘ભાગવત ચેપ્ટર ૧ – રાક્ષસ’માં પોતાના રોલ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે આ રોલમાં તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તક મળી.આ ફિલ્મમાં જિતેન્દ્ર એક આકર્ષક કોલેજ પ્રોફેસર…
સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1,129 અને ચાંદીનો વાયદો રૂ.2,264 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.27ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.46570.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189075.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.41802.00 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30534 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.235650.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.46570.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189075.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 30534 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2488 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.41802.00…
દિવાળીના તહેવારો ટાણે પોલીસે દરોડા પાડ્યાં.મહેસાણા પાસે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો ૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ.પોલીસે શીવાન ફૂડ પ્રોડક્ટસ ફેકટરીને સીલ મારી દીધી ફૂડ અધિકારીએ ઘીના ૧૭ જેટલા નમૂના ચકાસણી માટે મોકલ્યાં.મહેસાણાના ગિલોસણ ગામની સીમમાં યુક્રેન એસ્ટેટમાં આવેલી શિવાન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી તાલુકા પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેતાં ફૂડ વિભાગ દ્વારા ૧૮ જેટલા નમૂના લઈને રૂ.૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના પર્વમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ વધતું હોય છે ત્યારે લેભાગુ તત્ત્વો વધુ નાણાં કમાઈ લેવાની લાલચમાં માવો, મીઠાઈ, ફરસાણ વગેરે ખાદ્ય સામગ્રી પણ બનાવટી કે ભેળસેળવાળી સસ્તી સામગ્રીમાંથી બનાવીને લોકોના આરોગ્ય સાથે બિન્દાસ્ત ચેડાં કરતા હોય…
પર્વતીય વિસ્તારોમાં વધુ બરફવર્ષા અને વારંવાર કોલ્ડવેવની શક્યતા.લા નિનાને કારણે સમગ્ર દેશમાં આકરી ઠંડી પડવાની આગાહી.લા નીના એક વ્યાપક હવામાન પેટર્ન છે, જેને અલ નીનો-સધર્ન ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે.શિયાળાનું સત્તાવાર આગમન ન થયું હોવા છતાં ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે લા નીનાને કારણે દેશના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ લા નીનાથી ભારતના ઘણા વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર ભારતમાં શિયાળામાં કડકડતી ઠંડી પડી શકે છે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વારંવાર ઠંડીના મોજા આવી શકે છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



