- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
- ચૈતર વસાવાના સમર્થનમાં એક લાખ હસ્તાક્ષર સાથે AAPની રાજપીપળામાં રેલી, આવેદનપત્ર અપાશે
- જંતર-મંતર વિવાદ પર રાજનાથનો વિપક્ષ પર હુમલો, કહ્યું- વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવ્યા
- જંતર મંતર વિવાદ બાદ દિલ્હી પોલીસનો આદેશ, ડ્યુટી દરમિયાન સાદા કપડાં નહીં માત્ર યુનિફોર્મ ફરજિયાત
Author: garvigujrat
છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન‘ની પોલ ખૂલી.સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો હોબાળા.બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.છોટાઉદેપુર તાલુકામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘ન્યુ ગુજરાત પેટર્ન‘ યોજના હેઠળના કૃષિ વૈવિધ્ય પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી આપવામાં આવેલી બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.છોટાઉદેપુર તાલુકામાં ૧૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી ૫૦૦ રૂપિયાનો ફાળો લઈને તેમને ખાતર, બિયારણ અને દવાની કીટ વિતરણ કરવામાં આવી હતી. જાેકે, પાધરવાંટ ગામના ખેડૂતોએ જ્યારે આ કીટ ખોલીને જાેઈ તો મકાઈનું બિયારણ સડેલી…
મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં વિવાદ.શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી.વાસ્તવમાં મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલની આજે યોજાયેલી ચૂંટણીમાં અનેક ઠેકાણે ઈવીએમ ખોટવાઈ ગયા હતા.મહારાષ્ટ્રમાં ૨૪૬ નગર પરિષદ અને ૪૨ નગર પંચાયત માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે એક મતદાન કેન્દ્ર પર એકનાથ શિંદે અને અજિત પવારના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં મહાયુતિ ગઠબંધન શિંદેની શિવસેના અને અજિતની એનસીપી સામેલ છે, જાેકે રાયગઢ જિલ્લામાં બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં રાયગઢ જિલ્લાના મહાડ મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન અહીં શિંદે જૂથના વિકાસ ગોગાવલે અને અજિત જૂથના…
ચાંદીના વાયદામાં ઊંચા મથાળેથી રૂ.2080નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.471ની નરમાઇઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.38556.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.91585.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31561.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31061 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.130156.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.38556.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.91585.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.12.59 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..88 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31061 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2086.1 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31561.71 કરોડનાં કામકાજ…
કોહલીના વન-ડે ભવિષ્ય સામે કોઈ સવાલ જ ઊભો નથી થતો: કોટક.કોહલી જેવો વર્લ્ડ ક્લાસ ખેલાડી લય મેળવે પછી રોકવો મુશ્કેલ: યાનસેન.કોહલીએ રાંચીમાં આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં ૧૨૦ બોલમાં ધમાકેદાર ૧૩૫ રનની ઈનિંગ્સ રમી હતી.પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમના ઓલરાઉન્ડર માર્કાે યાનસેને રાંચીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલીની બેટિંગના વખાણ કર્યા છે. યાનસેનના મતે કોહલી જેવો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન જ્યારે પોતાની લય મેળવે છે ત્યારબાદ તેને રોકવો મુશ્કેલ છે. કોહલીએ રાંચીમાં આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં ૧૨૦ બોલમાં ધમાકેદાર ૧૩૫ રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ કોહલીએ વન-ડેમાં ૫૨મી સદી ફટકારી હતી અને ભારતના જ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો…
વક્ફ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટે ૬ મહિનાનો સમય અપાયો હતા.વક્ફ પ્રોપર્ટી નોંધણી માટે સમયમર્યાદા લંબાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર.કોઈ કારણે નોંધણી ના થઈ શકતી હોય તો વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ માંગ કરી શકાશે: સુપીમ કોર્ટ.સુપ્રીમ કોર્ટે ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની સમયમર્યાદા લંબાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યાે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાે કોઈ કારણોસર રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી તો સમયમર્યાદા લંબાવવાની માંગ વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ કરી શકાશે. વિવિધ વક્ફ ટ્રસ્ટોના વ્યવસ્થાપકો કરેલી અરજીમાં કહેવામાં આવ્યું કે, ઉમ્મિદ પોર્ટલ પર વક્ફ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટે ૬ મહિનાનો સમય અપાયો હતો. પરંતુ વક્ફ એક્ટ પર વચગાળાનો ચુકાદો આવવામાં પાંચ મહિનાનો સમય લાગી ગયો. હવે એવામાં…
કાશ્મીરના કેટલાંક ભાગોમાં બરફવર્ષા થઇ.આગામી ત્રણ મહિના મધ્ય, ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશ.રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા તથા મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ૪-૫ દિવસ કોલ્ડ વેવની આગાહી.શિયાળાની ત્રણ મહિનાની આ ઋતુ દરમ્યાન સમગ્ર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના દ્વિપકલ્પિય પ્રદેશોમાં સામાન્યથી લઇને સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાઇ શકે છે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું.હિમાલયનો પશ્ચિમ ભાગ, હિમાલયની તળેટી, પૂર્વાેત્તરના રાજ્યો અને પૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાંક પ્રદેશોમાં સામાન્ય કરતા પણ વધુ નીચું તાપમાન જાેવા મળશે એમ હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ આજે યોજાયેલી ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન, ઉત્તર…
નવેમ્બર માસમાં UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડ વૃદ્ધિ …!!.ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થતા ડિજિટલ વ્યવહારોમાં નવેમ્બરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. ૨૮ નવેમ્બર સુધીના આંકડા અનુસાર, યુપીઆઈ દ્વારા ૧૯ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે, જેઓનો કુલ મૂલ્ય રૂ.૨૪.૫૮ લાખ કરોડ છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જાહેર કરાયેલા આ ડેટા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં મહત્વપૂર્ણ વધારો દર્શાવે છે. નવેમ્બર ૨૦૨૪માં યુપીઆઈ પર રૂ.૨૧.૫૫ લાખ કરોડના ૧૫.૪૮ અબજ વ્યવહારો થયા હતા. ડેટા મુજબ, ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં નવેમ્બર ૨૦૨૪ની તુલનામાં લગભગ ૨૩% વૃદ્ધિ થઈ છે,જ્યારે કુલ મૂલ્યમાં લગભગ ૧૪% વધારો નોંધાયો છે.છેલ્લા બે વર્ષ દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં લગભગ ૭૦% અને તેમના…
UCC કમિટીને પડકારતા સિંગલ જજના ચુકાદા સામેની અપીલ નકરાઈ.”રાજ્યના એક્ઝિક્યુટિવ કાર્યોનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે નહીં, રાજ્ય સરકાર પાસે કમિટી રચવાનો પાવર” : HC.ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી ેંઝ્રઝ્ર કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ કરી હતી. જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં જુલાઈ મહિનામાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી હતી. જેથી આ ચુકાદા સામે અરજદારે હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. આજે આ મુદ્દાની સુનવણીમાં હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે કમિટીની રચના કરવી તે સંપૂર્ણ પણે…
“ધુરંધર”, ૫ ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મની રિલીઝ પહેલા જ ધૂમ.“ધુરંધર” ના એડવાન્સ બુકિંગ કલેક્શન વિશે,ડેટા અનુસાર, ફિલ્મને તેના શરૂઆતના દિવસે ભારતભરમાં અંદાજે ૨,૨૪૧ શો ફાળવવામાં આવ્યા.રણવીર સિંહ ‘ધુરંધર’ સાથે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી આ ફિલ્મે ખૂબ જ ચર્ચા જગાવી છે. આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ એક અઠવાડિયા પહેલા જ શરૂ થઈ ગયું છે, અને પ્રી-ટિકિટ વેચાણ પહેલાથી જ સફળ રહ્યું છે. રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ “ધુરંધર” તેના શક્તિશાળી ટ્રેલર અને “કારવાં” અને “ગહરા હુઆ” ગીતોને કારણે નોંધપાત્ર ચર્ચા જગાવી રહી છે. આદિત્ય ધર દ્વારા…
કેટરિના કૈફે ફિલ્મ ‘બૂમ‘ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.કેટરિના કૈફની ફિલ્મે જેકી શ્રોફને સાવ કંગાળ બનાવી દીધો.જેકી શ્રોફે રામ લખન, આજ કા દૌર, ત્રિમૂર્તિ, બોર્ડર અને બંધન સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.જેકી શ્રોફને હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોમાંના એક માનવામાં આવે છે. જાેકે તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે એક ફિલ્મે તેમને નાદાર બનાવી દીધા. કેટરિના કૈફ અભિનીત ફિલ્મને કારણે તેમને પોતાનો પલંગ પણ વેચવો પડ્યો હતો.જેકી શ્રોફે રામ લખન, આજ કા દૌર, ત્રિમૂર્તિ, બોર્ડર અને બંધન સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તે નાની ભૂમિકાઓમાં પણ જીવંતતા લાવે છે. તેણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



