- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
પથ્થરમારો થતાં કાર્યક્રમ અધવચ્ચે રદ.બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટમાં ટોળાનો હુમલો.તાજેતરના સમયમાં, બાંગ્લાદેશના રસ્તાઓ પર કટ્ટરપંથી અને ઉગ્રવાદી ઇસ્લામિક ટોળાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે.બાંગ્લાદેશમાં કલાકારો, પર્ફાેર્મર્સ અને સાંસ્કૃતિક સંસ્થાઓ પર કટ્ટરપંથી હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની ઘટના ઢાકાથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર આવેલા ફરીદપુરની છે, જ્યાં લોકપ્રિય ગાયક જેમ્સનો કોન્સર્ટ હિંસા અને પથ્થરમારાને કારણે રદ કરવો પડ્યો હતો.કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ હુમલોસ્થાનિક અહેવાલો અનુસાર, આ કાર્યક્રમ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે એક શાળાની વર્ષગાંઠ નિમિત્તે યોજાવાનો હતો. પરંતુ તે શરૂ થાય તે પહેલાં જ, બહારથી આવેલા એક જૂથે બળજબરીથી સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે અને ભીડ પર પથ્થરમારો…
અક્ષય ખન્નાના રોલમાં જયદીપની એન્ટ્રીની ચર્ચા.ફિલ્મ ‘દૃશ્યમ ૩’માં અભિનેતા જયદીપ આહલાવતની એન્ટ્રી.પહેલી વખત જયદીપ આહલાવત અજય દેવગન અને તબુ જેવા કલાકારો સાથે કામ કરતો જાેવા મળશે.અજય દેવગનની અતિ લોકપ્રિય ફિલ્મ દૃશ્યમ ૩ની રિલીઝ ડેટની જાહેરાત કરતાં વધુ ચર્ચા આ ફિલ્મ અક્ષય ખન્નાએ છોડી તે મુદ્દે થઈ રહી છે. એવા અહેવાલો છે કે અક્ષય ખન્નાએ છાવામાં ઔરંગઝેબના રોલ અને પછી ધુરંધરમાં કરેલાં રહેમાન ડકૈતના પાત્રને મળેલી સફળતા પછી દૃષ્યમમાં પોલિસ ઇન્સ્પેક્ટરના રોલ માટે મેકર્સ પાસે બે મહત્વની માંગણી કરી હતી. તેણે પહેલાં તો આ ફિલ્મ માટે ૨૦ કરોડ જેવી ફી માગી, જેનાથી ફિલ્મનું બજેટ વધી જાય તેમ નહોતું. બીજું તેણે આ…
લાલો: કૃષ્ણ સદા સહાયતેએ થિએટરમાં ૭૫ દિવસ પૂરા કર્યા.લાલો સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે : ગુજરાતમાં આ ફિલ્મ કમાણીમાં માત્ર પુષ્પા ૨થી જ પાછળ રહી છે.‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ઐતિહાસિક રીતે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ કમાણીમાં પુષ્પા ૨થી પાછળ રહી છે, પરંતુ તેને પુશ્પા કરતાં વધુ લોકોએ જાેઈ હોવાના શક્યતા છે.લાલોએ થિએટરમાં ૭૫ દિવસ પૂરાં કરી નાખ્યા છે અને હજુ પણ દરરોજ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના અગિયારમા અઠવાડિયે પણ પહેલાં પાંચ દિવસમાં જ ૯૦ લાખની કમાણી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મ ૧ કરોડ|ની…
તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી. પછી તેના રોલ સાથે પ્રયોગ કરવાની વાત હોય, ઓન્ટ્રાજના નામે વધતી ટીમની સંખ્યા હોય કે પછી ફ્રેન્ચાઈઝી આધારીત ફિલ્મ બનાવવા પર વધી રહેલી ફિલ્મ મેકર્સની સંપુર્ણ આધારીત થઈ જવાની વિચારસરણી, નવાઝુદ્દીન દરેક વિષય પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં જ તેણે સેટ પર વધી રહેલા સ્ટાર્સના ઓન્ટ્રાજ વિશે વાત…
૧૩ ફેબ્રુઆરીએ થનારી રિલીઝ ૧૦૦૦ કરોડની કમાણીને પાર કરી શકે છે.રણબીર કપૂરની એનિમલ જાપાનમાં રિલીઝ થશેએનિમલ ડિસેમ્બર ૨૦૨૩માં ભારતમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ હિટ રહી હતી.રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ ફરી થિએટરમાં રિલીઝ થઈ રહી છે અને એ પણ એક નવા માર્કેટમાં, ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ એના બે વર્ષ પછી ૧૩ ફેબ્રુઆરીએ હવે જાપાનમાં ‘એનિમલ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ ભદ્રકાલી ફિલ્મ્સે જાપાનમાં રિલીઝ કરવા માટે ફિલ્મનું એક ખાસ પોસ્ટર ડિઝાઇન કર્યું છે, જે એક્સ પર શેર કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર તેના ઇન્ટેન્સ રનવિજય સિંઘ અવતારમાં જાેવા મળે છે. તેને…
સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય.૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું.અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે.ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જાેયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને અધિકૃત રીતે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જાે આપવામાં આવ્યો છે. જી હા…આ સાથે જ ગુજરાત ભારતના વન્યજીવ નકશા પર એક અનોખું સ્થાન ધરાવતું રાજ્ય બની ગયું છે. આ જાહેરાત સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસ સ્થાનમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે…
કોર્ટનો આદેશ – વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે.ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ ૩૦ દિવસ માન્ય.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ર્નિણયમાં સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી. મોટર વાહન કાયદા હેઠળ લાયસન્સની સમાપ્તિ પછી પણ ૩૦ દિવસનો વૈધાનિક ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે, જે દરમિયાન લાઇસન્સ માન્ય રહે છે. જાે આ સમયગાળા દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો વીમા કંપની ફક્ત એટલા માટે વળતરનો ઇનકાર કરી શકતી નથી કે લાયસન્સની સમાપ્તિ થઈ ગઈ છે.…
૭૦૦ કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં.ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ.મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી : તેમણે ટેક્નિકલ અવરોધ દૂર કર્યાં.ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ચાઇના મીડિયા ગ્રુપના અહેવાલ મુજબ, એક ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર બે સેકન્ડમાં ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ગતિ આપીને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ પરીક્ષણ નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (દ્ગેંડ્ઢ્)ની એક સંશોધન ટીમ દ્વારા ૪૦૦-મીટરના મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેસ્ટ ટ્રેક પર કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ સાથે, ચીને સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમમાં વિશ્વની સૌથી ઝડપી ગતિનો…
મધ્યમ વર્ગ માટે મોદી સરકારની મોટી યોજના.સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા વર્ષમાં મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે, જે ટૂંક સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે. આ ૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. આ એવી વ્યક્તિઓ છે, જેમના રોકાણો એપાર્ટમેન્ટ લોન પર ઈસ્ૈં ચૂકવવા છતાં અટકેલા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ફંડ…
તિરુવનંતપુરમમાં વી વી રાજેશને ૧૦૦માંથી ૫૧ વોટ.કેરળમાં ભાજપે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર મેયર પદ કબજે કર્યું.ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.કેરળના રાજકારણમાં શુક્રવારે એક નવો સૂર્યોદય થયો છે. દાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા આ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં ૪૫ વર્ષીય વી.વી. રાજેશને કુલ ૫૧ મતો મળ્યા હતા, જેની સાથે જ ૧૦૦ સભ્યોની હાજરીવાળા ગૃહમાં ભાજપે બહુમતી માટે જરૂરી આંકડો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


