- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
મીઠાઈ-ફરસાણ એસોસિએશનના પ્રમુખનો ઘટસ્ફોટ.ગુજરાતમાં આવતું ૯૨ ટકા પનીર ડુપ્લિકેટ છે.લોકોને આ મિલાવટવાળું પનીર ન ખાવાની અપીલ કરી.ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થતા નુકસાન પર ચર્ચા થઈ હતી. પ્રમુખ કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે અમદાવાદ સહિતની હોટેલોમાં લોકો જે પનીર હોંશે હોંશે ખાય છે, તે મોટા ભાગે નકલી હોય છે. તેમણે કહ્યું કે, મીઠાઈ-ફરસાણનો ધંધો ૩૫ થી ૪૦ ટકા જેટલો નફાકારક હોવા છતાં, કેટલાક લોકો માત્ર પૈસાની લાલચમાં ભેળસેળ કરે છે, જે ખૂબ જ દુ:ખદ બાબત છે. બેઠકમાં ફૂડ…
નયનની હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું પ્રથમવાર સામે આવ્યું CCTV ફૂટેજ.પેટના ભાગે છરી વાગી હોવા છતાં નયન ચાલતા જ બપોરે ૧૨:૫૩ કલાકે શાળામાં પ્રવેશ કરે છે.અમદાવાદના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ કેમ્પસમાં ૧૯ ઓગસ્ટના રોજ ધોરણ ૯ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. નયન પર તેના ક્લાસમેટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પ્રથમ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હુમલા પછીની પરિસ્થિતિ દર્શાવે છે. નયન પર હુમલો બપોરે ૧૨:૫૩ કલાકે થયો હતો. સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે પેટના ભાગે ગંભીર…
BCCI ર્નિણયને કારણે થયો વિવાદ.વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી.મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી.ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલીએ યુકેમાં પોતાની ફિટનેસ ટેસ્ટ આપવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિશેષ પરવાનગી લીધી…
મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી.દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર!.અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે : ટેરિફ બોમ્બથી સ્થિતિ વધુ વણસી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકાના માથે જ ફૂટ્યો હોવાનો દાવો હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે. મૂડીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકા ગંભીર મંદીની કગાર પર પહોંચ્યું છે. અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બથી અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ વણસી છે. મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઈકોનોમિસ્ટ માર્ક જેન્ડીએ અમેરિકાને ચેતવણી આપી છે કે, રાજ્ય સ્તરીય આંકડાઓ સંકેત આપી રહ્યા છે…
ભાગદોડ પર ૩ મહિના બાદ કોહલીએ તોડ્યું મૌન.કોહલીએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને જવાબદારીપૂર્વક આગળ વધવાનું વચન આપ્યું.વિરાટ કોહલીએ કહ્યું, જીવન ક્યારેય તમને ૪ જૂને બનેલી આવી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ૪ જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી જ્યારે ઇઝ્રમ્એ ૧૮ વર્ષની લાંબી રાહ જાેયા પછી RCB ટ્રોફી જીતી હતી. ઉજવણીની આ ક્ષણ થોડી જ ક્ષણોમાં શોકમાં ફેરવાઈ ગઈ. ઇઝ્રમ્એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ…
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ૨૦૨૪ સુધી આવેલા લોકોને ભારતમાં રહેવાની મંજૂરી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને પાસપોર્ટ કે અન્ય યાત્રા દસ્તાવેજાે વગર પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાછલા વર્ષે લાગૂ થયેલ નાગરિકતા (સંશોધન) અધિનિયમ (ઝ્રછછ) અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ કે તે પહેલા ભારત આવેલા આ અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તાજેતરમાં લાગુ કરાયેલા…
સોનાનો વાયદો રૂ.1,06,450ના ઓલ ટાઇમ હાઇના સ્તરેઃ ચાંદીનો વાયદો રૂ.224 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.19752.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92795.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15175.03 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24871 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.112549.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19752.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92795.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24871 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1642.28 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…
‘રાહુલ દ્રવિડને જાણીજાેઈને હટાવાયો’.રાહુલ દ્રવિડને લઈને એબી ડિવિલિયર્સે કર્યો ખુલાસો.ટીમ ઈન્ડિયાએ ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ સાઉથ આળિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દ્રવિડે ભલે નવી જવાબદારી લેવાની ના પાડી હતી, પણ એવુ લાગે છે કે તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સાઉથ આળિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે તેની યૂટ્યૂબ ચેનલના લાઇવ સેશન દરમિયાન કહ્યું, ‘ફૂટબોલ લીગમાં પણ એવું થાય છે કે જ્યારે ટીમ જીતી નથી શકતી ત્યારે કોચ…
સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છતાં સાગઠિયાને જેલમાંથી મુકિત નહી મળ.રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાગઠિયાને સુપ્રીમની રાહત : જામીન મંજૂર,અપ્રમાણસર મિલકત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ અપ્રમાણસર મિલકત અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.રાજકોટમાં કાલાવડ રોડ ઉપર…
‘ધ બંગાળ ફાઇલ્સ’ની રિલીઝ પહેલા.વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ખાસ અપીલ કરી.વિવેકનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં ઘણા ડિસ્ટ્રિબ્યૂટર રાજકીય દબાણને કારણે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાથી ડરી રહ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી હવે તેની નવી ફિલ્મ ‘ધી બંગાલ ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં પલ્લવી જાેશી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. જણાવી દઈએકે આ ફિલ્મ રિલીઝ થાય તેની પહેલા જ ફિલ્મ ખૂબ જ વિવાદમાં રહી છે. હાલમાં જ દિગ્દર્શકે પશ્ચિમ બંગાળના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



