- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
UPI PIN માટે નવો નિયમ લાગુ – UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી પેમેન્ટ થશે – આ પગલું RBI ના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે, જે એક વૈકલ્પિક ઓથેંટિકેશનની મંજૂરી આપે છે દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી લેવડ-દેવડ કરનારા યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI PIN નાખવાની જરૂર નહીં રહે. તેના બદલે હવે તમારું ચહેરું અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી શકશો. આ નવી સુવિધા ૮ ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહી છે. આ પગલું RBIના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે, જે એક વૈકલ્પિક…
NBFC પાસેથી ૬૦ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી: શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ; રૂ.૬૦ કરોડની છેતરપિંડી મામલે ૫ કલાક પૂછપરછ પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ પોલીસને તેની જાહેરાત કંપનીના બેન્ક ખાતામાં થયેલા કથિત વ્યવહારો વિશે માહિતી આપી હતી. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસના રડાર પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસની ઈએફઆઈ ટીમ સોમવારે (૬ ઓક્ટોબર) શિલ્પાના ઘરે પહોંચી હતી અને પાંચ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. પોલીસે આ કેસમાં બંનેના નિવેદનો નોંધ્યા હતા. પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ તેની જાહેરાત કંપનીના બેન્ક ખાતામાં થયેલા કથિત વ્યવહારો વિશે માહિતી…
ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું, બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ – આ સાથે જ વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો બેઠકોની વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ જશે, તો ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ફરી એકવાર NDA સામે બળવો કરી શકે છે. આ સાથે જ વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે તેવી અટકળોએ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. બિહાર ભાજપના…
EPFOમાં મોટા ફેરફારની શક્યતા: લઘુત્તમ પેન્શન રકમ ₹1,000 થી વધારીને ₹2,500 કરવાની ચર્ચા શક્ય ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શન રકમ વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેંગલુરુમાં તા. ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ બેઠક થવાની છે. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં લઘુત્તમ પેન્શન રકમ ₹1,000 થી વધારીને ₹2,500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. EPFO હેઠળની કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ હાલ લઘુત્તમ પેન્શન ₹1,000 છે, જે 2014માં નક્કી કરવામાં આવી હતી…
રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે ગઈ કાલે વિવિધ વિભાગોમાં વર્ગ-૪ના કર્મચારીઓને ૭ હજારની મર્યાદામાં એડહોક બોનસ ચૂકવવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ ૨૦૨૫થી આપવાનો ર્નિણય કર્યો છે.મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી ર્નિણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના…
વિજયને અકસ્માત નડ્યો હોવાથી ફેન્સ ચિંતિત હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર અભિનેતા વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત અભિનેતા વિજય દેવરકોંડા સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી. હૈદરાબાદ: સાઉથની લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાને અકસ્માત નડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જાેગુલાંબા ગડવાલ જિલ્લામાં વિજય દેવરકોંડાનો કાર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર તેની ગાડીને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી હતી. જાે કે, જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળ્યાં નથી. માત્ર વિજય દેવરકોંડાની કારને સામાન્ય નુકસાન થયું છે.મળતી વિગતો પ્રમાણે વિજય દેવરકોંડા પુટ્ટપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યો હતો. રવિવારે જાેગુલંબા ગડવાલ જિલ્લાના ઉંડાવલ્લી મંડલમાં વારસિદ્ધિ વિનાયક લીફ મિલ…
ભત્રીજાએ બતાવ્યો અરીસો મીકા સિંહને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું સિંગર મીકા સિંહે સુલતાન ફિલ્મનું “૪૪૦ વોલ્ટ” અને “જુમ્મે કી રાત” જેવા બ્લોકબસ્ટર ગીતો ગાયા છે મીકા સિંહે બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે સલમાન ખાન માટે પણ અનેક ગીતો માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું હતું. જાેકે, ભાઈજાન માટે મીકાનો અવાજ પસંદ કરવો એ સરળ કાર્ય નહોતું. મીકા સિંહે પોતે એક વાર ખુલાસો કર્યાે હતો કે મારી કારકિર્દીની શરૂઆતમાં સલમાનને મળવું મારા માટે ખૂબ જ અપ્રિય અનુભવ હતો. હકીકતમાં, જ્યારે સલમાને મારો અવાજ સાંભળ્યો, ત્યારે તેમણે પહેલી વાર મને ના પાડી દેતા રિજેક્ટ કરી…
કોમેડિયને આપી જબરદસ્ત પ્રતિક્રિયા તન્મય ભટ્ટની ૬૬૫ કરોડની નેટવર્થના દાવા પર ધમાલ તન્મય ભટનું નામ સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક તરીકે જાણીતું છે, લોકોને તેમના વીડિયો પણ ખૂબ ગમે છે. જાણીતા હાસ્ય કલાકાર તન્મય ભટ્ટને લઈને ઘણી ચર્ચા થઈ છે. એક રિપોર્ટમાં તન્મય ભટ્ટની નેટવર્થ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં, તે સૌથી મોંઘા યુટ્યુબર્સની યાદીમાં ટોચ પર છે. આ રિપોર્ટ આવ્યા પછી તન્મય ભટનું નામ ચર્ચામાં છે, પરંતુ હવે તન્મયની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેને લોકો ખૂબ જ માણી રહ્યા છે.તન્મય ભટનું નામ સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક તરીકે જાણીતું છે, લોકોને તેમના…
હર્ષ લિંબાચિયા સાથે શેર કર્યા ખુશખબર કોમેડિયન ભારતી સિંહ ફરીવાર માતા બનશે ભારતી સિંહ હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં છે, જ્યાંથી તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કર્યા છે. કોમેડિયન અને ટીવી હોસ્ટ ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે વારંવાર પોતાના વિશે અપડેટ્સ ઓનલાઈન શેર કરે છે. આ દરમિયાન ભારતી સિંહે તેના ચાહકો સાથે કેટલીક સારી ખબરો શેર કરી છે. ભારતી સિંહ ફરીથી બાળકની અપેક્ષા રાખી રહી છે, એક પોસ્ટ તેણે શેર કરી છે. આ સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ ખુશ થયા છે.ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ…
‘એનિમલ’માં રણબીરના પરિવર્તને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.‘એનિમલ’ માટે રણબીરે કોઈ શોર્ટ કટ ન અપનાવ્યો.તાજેતરમાં, રણબીર કપૂરના ટ્રેનર, શિવોહમ ભટ્ટ સાથેનો એક ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો.‘એનિમલ’માં રણબીર કપૂરે પોતાના અભિનય અને પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેના ટ્રેનરે તેની વજન વધારવાની યાત્રાની સંપૂર્ણ વાર્તા જાહેર કરી છે. રણબીર કપૂરે હંમેશા પોતાના શક્તિશાળી અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ‘એનિમલ’માં તેના નોંધપાત્ર પરિવર્તને ચાહકો સહિત દરેકને સ્તબ્ધ કરી દીધા. હવે, અભિનેતાના ટ્રેનર, શિવોહમ ભટ્ટે આ રહસ્ય ખોલ્યું છે.રણબીર કપૂરની દરેક ફિલ્મ અને દરેક પાત્ર હંમેશા રસપ્રદ રહ્યું છે. તેણે હંમેશા પોતાના બધા પાત્રોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ ‘એનિમલ’માં તેનો અભિનય સંપૂર્ણપણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



