- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
પાસામાં બંધ ટિકટોક ગર્લને મોટો ઝટકો.વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ.વધુ એક વેપારી અલ્પેશ ડોંડાએ સોશિયલ મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી.ખંડણીખોર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર સુરતની લસકાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા અને ચર્ચામાં રહેતી પાસામાં બંધ કિર્તી પટેલને મોટો ઝટકો મળ્યો છે. વધુ એક વેપારીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરની કુખ્યાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી અને સોશિયલ મીડિયા પર લોકોને…
૨૦ ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ.ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી!.૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ.રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યોનો ભાર હવે વધુ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ ‘પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ’ (PM-FCT) પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત.ગુજરાતમાં બનશે ૧૦ હજાર નવી આંગણવાડી.યશોદાથી કમ નથી આંગણવાડી બહેનો : મુખ્યમંત્રી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં ૧૦,૦૦૦ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે આજે ૯ હજાર આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતાં જણાવ્યું હતું કે, “આટલી બધી બહેનો બેઠી છે છતાંય એક અવાજ નથી આવતો. આ સૌથી આનંદની વાત છે. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય કે બહેનો કેમ આટલી બધી શાંત છે.” તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું કે,…
TMC ધારાસભ્યને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનારા ધારાસભ્ય સસ્પેન્ડ.ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે. જેના પગલે તૃણમૂલ કોંગ્રેસે (TMC) પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. આ કારણસર તૃણમૂલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં ટીએમસી મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે અમે અગાઉ પણ હુમાયુ કબીરને ચેતવણી આપી ચૂક્યા હતા. તેમ છતાં તે વારંવાર ભૂલ…
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
BLO ના મોત બાદ ગુજરાત સહિતની સરકારોને આદેશ.સુપ્રીમે વધારાના અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યા.CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ.બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો ર્નિણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે. પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. જાેકે, દબાણને કારણે, ઘણી જગ્યાએથી BLO ના મૃત્યુના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પછી, ચૂંટણી પંચે SIR કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય લંબાવ્યો, પરંતુ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. હવે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રવેશ કર્યો…
વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ૨૦૨૪ માં માતાપિતા બન્યા.પુરુષો ગમે તે કરે, તે સ્ત્રીઓ જે કરી શકે તેના કરતા ઓછું છે: વિક્રાંત મેસી.વક્રાંત મેસીએ ખુલાસો કર્યો કે પત્ની શીતલ ઠાકુર પુત્ર વરદાનના જન્મ દરમિયાન ૩૦ કલાક સુધી પ્રસૂતિ પીડા સહન કરી હતી.વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ૨૦૨૪ માં માતાપિતા બન્યા. તાજેતરમાં, વિક્રાંતે ખુલાસો કર્યાે કે તેમની પત્નીએ તેમના પુત્રની ડિલિવરી દરમિયાન જે પીડા સહન કરી તે હજુ પણ તેમને હચમચાવે છે.વિક્રાંત મેસીએ ખુલાસો કર્યાે કે પત્ની શીતલ ઠાકુર પુત્ર વરદાનના જન્મ દરમિયાન ૩૦ કલાક સુધી પ્રસૂતિ પીડા સહન કરી હતી.તેમણે કહ્યું કે પુરુષો તો આવી કલ્પના પણ કરી શકે નહી.વિક્રાંત…
અલગ પ્રકારની સ્પાય ફિલ્મ ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થશે.આમિરે વીર દાસ સાથે સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરી.વીડિયોમાં આમિર ખાન વીર દાસને પૂછે છે કે એક્શન ફિલ્મ કેવી હોવી જાેઈએ, તેમાં રોમાન્સ અને આઇટમ નંબર પણ હોવા જાેઈએ.આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા એક ક્વર્કી સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વીર દાસ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વીર દાસ અને મોના સિંહ લીડ રોલમાં જાેવા મળશે. જેવું આ ફિલ્મનું અલગ નામ છે, એ જ રીતે આ ફિલ્મ અનાઉસ કરવા માટે મેકર્સ દ્વારા એક અલગ પ્રકારનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં આમિર અને વીર દાસ વાતો…
હાલ અલ્લુ અર્જૂન અટલીની સાઇ ફાઇ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.લોકેશ કનગરાજની આગામી ફિલ્મમાં અલ્લુ અર્જૂન દેખાશે.હાલમાં અલ્લુ અર્જૂન અટલીની એએ૨૨એ૬માં કામ કરી રહ્યો છે, તેઓ બંને આ ફિલ્મ માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે.અલ્લુ અર્જૂન લોકેશ કનગરાજની ફિલ્મ ‘ઇરુમ્બુ કઈ માયાવી’માં કામ કરવાનો હોવાની ચર્ચા છે. જાેકે, આ મુદ્દે હજુ લોકેશ કનગરાજ કે અલ્લુ અર્જૂન કોઈ તરફી કશું જાહેર કરવામાં આવ્યું નથી. તેમની વચ્ચે આ વિશે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો છે, તેનાથી અલ્લુ અર્જૂનના ફૅન્સ ખુશ થઈ ગયાં છે.એવા અહેવાલો છે કે મેકર્સ લોકેશ કનગરાજ ડિરેક્ટ કરે છે અને કેવીએન પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરે છે એવી આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


