- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
માછલી ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમેદરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વારગુજરાતમાં ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે : ગુજરાતમાં આશરે ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો છેદર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ગૌરવપૂર્ણ બની જાય છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે,…
નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો.નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, ૧૦મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ.પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય પક્ષોના અસંખ્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.નીતિશ કુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે ગુરુવારે રેકોર્ડ ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશના નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અને વિજય સતત બીજા કાર્યકાળ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટેજ પર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા…
લોકોમાં ભયનો માહોલ.ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા.ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિમી દૂર નોંધાયું, ભૂકંપમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૧૯ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા(SIR)મુજબ, ગીર સોમનાથના તાલાલામાં ગત ૧૯ નવેમ્બરે, સવારે ૦૬:૧૨ વાગ્યે ૨.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે બીજી દિવસે એટલે કે ૨૦…
ગૌતમ ગંભીર ખેલાડીઓનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહ્યો છે , દ. આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો દાવો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 30 રનથી હારી ગઈ હતી. હાર બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો અને હાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હી દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચની ભારે ટીકા થઈ, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોનો પણ સમાવેશ થાય છે. પિચ અસમાન ઉછાળો દર્શાવતી હતી, જે ઝડપી બોલરોને અનુકૂળ હતી અને સ્પિનરોને ટર્ન આપતી હતી. આઠ વિકેટ લેનારા સિમોન હાર્મરે ભારતની હાર પર મહોર મારી…
મહિન્દ્રા XUV700 ફેસલિફ્ટથી લઈને નવી Tata Sierra સુધી , 4 નવી SUV લોન્ચ થવાની તૈયારીમાં નવી SUV ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. આગામી થોડા મહિનામાં ભારતમાં ચાર નવી મધ્યમ કદની SUV લોન્ચ થવાની તૈયારીમાં છે. મહિન્દ્રા , ટાટા , રેનો અને નિસાન નવા વાહનો બજારમાં રજૂ કરશે. આ વાહનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવી દિલ્હી જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો , તો સારા સમાચાર છે. આગામી મહિનાઓમાં ભારતમાં ચાર નવી મધ્યમ કદની SUV આવવાની તૈયારીમાં છે. આ વાહનો IC એન્જિન (પેટ્રોલ/ડીઝલ) દ્વારા સંચાલિત હશે, અને તેમની લોન્ચ તારીખો પુષ્ટિ થઈ ગઈ છે. મહિન્દ્રા , ટાટા…
એપલના ભારતીય વપરાશકર્તાઓ માટે ખાસ યોજના, આઇફોન તૂટે કે ચોરાઈ જાય તો ખાસ વીમા ક્વચ શું તમારી પાસે તમારો iPhone છે? શું તમે હંમેશા તમારા ફોનનો ઉપયોગ આ ડર સાથે કરો છો કે તે તૂટી જશે ? હવે એવું નથી રહ્યું, કારણ કે એપલે ભારત માટે એક નવો એપલ કેર પ્લસ પ્લાન રજૂ કર્યો છે. તે હવે ₹ 749 થી શરૂ થાય છે નવી દિલ્હી એપલ આઈફોન ફક્ત મોંઘા જ નથી હોતા , જો તે તૂટે તો તેને રિપેર કરવાનું પણ ખૂબ મોંઘુ પડી શકે છે. જોકે, એપલે હવે ભારતીય આઈફોન વપરાશકર્તાઓ માટે આ ચિંતાનો અંત લાવી દીધો છે. એપલે…
કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી?ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો હવે ગોથે ચડ્યાંકામગીરીમાં વિલંબ અને અન્ય ફરિયાદો જાેવા મળી રહી છગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) પૂરજાેશમાં ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જાેવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે, જેના પુરાવા તરીકે કુટુંબ રજિસ્ટરને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે. ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજાેની જે યાદી તૈયાર કરી છે, તેમાં કુટુંબ રજિસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ…
GSRTC પાસથી નોકરિયાતોને મોટી રાહત.૧૮ દિવસનું ભાડું અને ૩૦ દિવસની મુસાફરી.નવસારીના રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાતો માટે GSRTC ની અનોખી યોજના આશીર્વાદ સાબિત થઈ રહી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આપવામાં આવતો જી્ મુસાફરી પાસ રાજ્યભરના નિયમિત મુસાફરો માટે અગત્યની સુવિધા છે. આ પાસ વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને સિનિયર સિટિઝન્સ સહિત અનેક કેટેગરી માટે ઉપલબ્ધ છે, જે મુસાફરીને સસ્તી અને વધુ અનુકૂળ બનાવે છે. નવસારી ST ડેપોમાંથી રોજ હજારો મુસાફરો સુરત સહિતના શહેરોમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે અપ-ડાઉન કરે છે. ટિકિટના વધતા દરો અને રોજ ટિકિટ ખરીદવાની મુશ્કેલીના કારણે, નોકરિયાત વર્ગ માટે દર મહિને મુસાફરી ખર્ચ વહન કરવો…
નેટ યુઝર્સની ડિજિટલ સિક્યોરિટી સામે પ્રશ્નાર્થ સર્જાયો૩૫૦ કરોડ યુઝર્સના પાસવર્ડ અને ઇ-મેઇલ લીક થતા હોબાળો.મેટાને આઠ વર્ષ પહેલાં સિસ્ટમની ખામીની જાણ હોવા છતાં પગલાં ન લેતાં અબજાે લોકોની ડિજિટલ સિક્યોરિટી ભયમાં મૂકાઈ.ટેકનોલોજીની દુનિયામાં ડિજિટલ ઓળખ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ સંજાેગોમાં જાે ૩૫૦ કરોડ યુઝર્સ એટલે કે વિશ્વની અડધી વસ્તીના યુઝર્સના પાસવર્ડ અને ઇ-મેઇલ લીક થવાના પગલે ખળભટ મચી ગયો છે. તેમાં બે અબજથી પણ વધુ ઇ-મેઇલનો અને ૧.૩ અબજથી વધારે પાસવર્ડ લીક થયેલા હોવાનું સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ સિન્થિયન્ટે જણાવ્યું છે. સાઇબર થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સિન્થિયન્ટે ઓપન અને ડાર્ક વેબ પર વ્યાપકપાયા પર તપાસ અભિયાન ચલાવીને લીક્ડ થયેલા ઇ-મેઇલ્સ એડ્રેસીસ અને…
CBSEએ જાહેર કરી ધો. ૧૦ બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન.બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઘણી શાળાઓ ગુણ અપલોડ કરતી વખતે ઉતાવળ અથવા બેદરકાર હોય છે, જેના કારણે ભૂલો થાય છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી ૨૦૨૬ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ નોટિસમાં વિવિધ વિષયો માટે થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને ઇન્ટરનલ એસેસમેન્ટ (IA) ના ગુણની સંપૂર્ણ પેટર્ન સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. આ સૂચના નવા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે હવે સ્પષ્ટ કરે છે કે દરેક વિષયમાં ૧૦૦ ગુણ કેવી રીતે વિભાજિત કરવામાં આવશે અને દરેક વિભાગ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


