- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
વિયેતનામમાં ૪૧થી વધુના મોતવિયેતનામમાં પૂરથી આફત, ૫૨૦૦૦થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયાવિયેતનામમાં લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છેવિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૪૧ લોકોના મોત થયા છે, જ્યારે ૯ લોકો હજુ પણ લાપતા છે. લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં ૧૫૦ સેન્ટિમીટરથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર…
સિદ્ધારમૈયા CM પદ છોડવા તૈયાર નથી!કર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમારના દિલ્હીમાં ધામાહવે શિવકુમારે પાર્ટી હાઈ કમાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે : તેઓ કેટલાક વિધાયકોની સાથે દિલ્હી પહોંચ્યાકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પર અઢી વર્ષ પૂરા કર્યા બાદ હવે કર્ણાટકમાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાને સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ૨.૫-૨.૫ વર્ષ સીએમ પદનો ફોર્મ્યૂલા આપ્યો હતો. એટલે કે વારા ફરતી બંને નેતા મુખ્યમંત્રી બનશે. જાે કે સિદ્ધારમૈયાએ હજુ સુધી પોતાનું રાજીનામું સોંપ્યું નથી અને તેઓ તેના માટે તૈયાર હોય તેવું પણ જણાતું નથી. ત્યારબાદ…
રાજ્યસભામાં પણ નુકસાનની આશંકાબિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધીરાજ્યસભામાં વર્ષ ૨૦૨૬માં કોંગ્રેસની કુલ આઠ બેઠકો ખાલી થઈ રહી છે : ખડગેનો કાર્યકાળ ૨૬ જૂને સમાપ્ત થાય છબિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે. પાર્ટીને ૨૦૨૬માં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. આ પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તેના ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધન પર પણ ગંભીર અસર પડી શકે છે. વર્ષ ૨૦૨૬માં એપ્રિલ, જૂન અને નવેમ્બર મહિનામાં રાજ્યસભાની કુલ ૭૨ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહેતા ૨૦૨૬ની રાજ્યસભાની ચૂંટણીનો…
જાે કોઈ વેચતા પકડાશે તો કાર્યવાહી થર્શેં ORS નામ પર માર્કેટમાં વેચાતા તમામ ડ્રિંક્સને હટાવવાનો આદેશફૂડ અથવા ડ્રિંક બ્રાન્ડના નામ પર ORS લખવું ખોટી બાબતઠંડા-ઠંડા, મીઠા-મીઠા પીવાના નામ પર જાે આપને પણ ર્ંઇજી લખેલું કોઈ ડ્રિંક દુકાનમાં દેખાય તો હવે સાવધાન થઈ જજાે. બની શકે કે આપને ORS કહીને કોઈ ફળના રસવાળા પેય, એનર્જી ડ્રિંક્સ, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને રેડી ટૂ સર્વ ડ્રિંક્સ વેચી રહ્યા હોય. આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં આવ્યું છે. દેશભરમાં વેચાઈ રહેલા આવા પેય જેને કંપનીઓ ર્ંઇજીના નામ પર વેચી રહી હતી, હવે બજાર અને…
ઈન્ડિયન નેવીએ ખોલી પોલપાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે ચીન, જલદી જ તહેનાતી કરાશેભારતીય નોસેનાના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહી છે : સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવશેનૌકાદળને જાણ થઈ છે કે, ચીન પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે. ભારતીય નોસેનાના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશની સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે. નોંધનીય છે કે, નવી દિલ્હીમાં નવીનતા અને સ્વદેશીકરણ પર સ્વાવલંબન ૨૦૨૫ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં સંજય વાત્સ્યાયે કહ્યું…
સફળતાની સીડીઓ ચઢતી લાલો ફિલ્મ માટે લોકચાહનાવિજાપુર પાસેના લાડોલ ગામના લોકો એકઠા થઈને ટ્રકમાં સવાર થઈને આ ફિલ્મ જાેવા માટે પહોંચ્યા હતા.લાલો ફિલ્મની સફળતાના સોપાન ચઢી રહ્યું છે, ફિલ્મની સફળતાના પડઘમ માત્ર દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વાગી રહ્યા છે. ફિલ્મ જગતના પંડીતોને પણ નવાઈ લગાડે તેવી કમાણી આ ફિલ્મ દ્વારા થઈ રહી છે. આ ફિલ્મ જાેવા માટે તમામ ઉંમરના લોકો થિયેટર સુધી પહોંચી રહ્યા છે. જેમાં વિજાપુરનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ટ્રક ભરીને ગામના લોકો ભેગા થઈને ફિલ્મ જાેવા માટે પહોંચ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે ગામના લોકો એકઠા થઈને લાલો-કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ નિહાળી હતી.…
એક ભૂલ આખા કરિયર અને સ્ટારડમ ને બરબાદ કરી શકે છે.વિશાલ મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે હું ઘમંડમાં આવી ગયો હતો. તેથી મેં ઘણા રોલ રિજેક્ટ કરી દીધા લાઈફમાં સક્સેસ કોણ નથી ઈચ્છતું? શોબિઝમાં એક્ટર્સ ફેમ પાછળ ભાગે છે. કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જેમને કરિયરમાં ફેમ, સક્સેસ, પૈસા બધુ જ મળે છે. પરંતુ એક ભૂલ તેમના આખા કરિયર અને સ્ટારડમને બરબાદ કરી શકે છે. આ રિપોર્ટમાં આપણે એવા સ્ટાર્સની વાત કરીશું જેમણે ઘમંડમાં પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું. વિશાલ મલ્હોત્રા : વિશાલ મલ્હોત્રાને શાહિદ કપૂરની ફિલ્મ ઈશ્ક વિશ્કથી ફેમ મળી છે. વિશાલને ફિલ્મથી અલગ સ્ટારડમ મળ્યું. આ સ્ટારડમ…
ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર બીજીવાર બનશે માતાસોનમ કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પઅભિનેત્રી સોનમ કપૂર બીજીવાર પ્રેગનેન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. સોશિયલ મીડિયાથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બની શકે છે. આજે સોનમ કપૂરે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધી અટકળો અને અફવાઓનો અંત લાવી દીધો છે. હવે અભિનેત્રી ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનશે. સ્ટાઇલ આઇકોન સોનમ કપૂરે સ્ટાઇલિશ રીતે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. તેણે સ્ટાઇલિશ અને એકદમ હોટ પિંક આઉટફિટમાં સુંદર રીતે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ…
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.62ની વૃદ્ધિઃ સોનાનો વાયદો રૂ.221 અને ચાંદીનો વાયદો રૂ.119 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.29693.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.204499.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24757.79 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29070 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.234197.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29693.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.204499.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.3.41 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.98 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29070 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2115.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24757.79 કરોડનાં કામકાજ થયાં…
બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં : સુપ્રીમબિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકે: સુપ્રીમ કોટસુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા ૧૪ બંધારણીય પ્રશ્નો પર આજે સુનાવણી કરી રહી છે. આ પ્રશ્નો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વિવિધ બિલ પર ર્નિણય લેવાની સત્તા અને સમયમર્યાદા સાથે સંકળાયેલો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોને પસાર કરવા મોકલેલા બિલ મુદ્દે ચોક્કસ સમયગાળામાં ર્નિણય લેવો પડશે. આ મુદ્દે રાષ્ટ્રપતિએ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે. જાે કે, આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


