Author: Garvi Gujarat

ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ ૧૨માં સામેલ ન થઈ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવીજે યુવતીનું ‘Dumb Head‘ કહીને જાહેરમાં અપમાન કરાયું તેણે ઈતિહાસ રચ્યો, બની મિસ યુનિવર્સ ૨૦૨૫૨૧ નવેમ્બરના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં વર્ષ ૨૦૨૫ની મિસ યુનિવર્સની ફિનાલે યોજાઈ. જે ભારતીય સમય મુજબ સવારે ૬.૩૦ વાગે શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવી છે. આ સાથે જ ફર્સ્ટ રનર અપ થાઈલેન્ડ, સેકન્ડ રનર અપ વેનેઝુએલા અને થર્ડ રનરઅપ ફિલિપાઈન્સની સુંદરીઓ રહી. આ સ્પર્ધામાં ભારતની ૨૨ વર્ષની મનિકા વિશ્વકર્મા વિવિધ દેશોની ૧૦૦થી વધુ બ્યુટી ક્વિન્સની સાથે કોમ્પિટિશનમાં હતી. પરંતુ એવા સમાચાર છે કે તે ટોપ…

Read More

શિક્ષકો માટે માથાનો દુખાવો બની SIR ની કામગીરીગુજરાત સહિત દેશમાં 8 BLO એ અત્યાર સુધી કર્યો આપઘાતદેશભરના ઘણા રાજ્યોમાં બુથ લેવલ ઓફિસર (BLO) ના સતત થઈ રહેલા મોતે ગંભીર ચિંતા પેદા કરી છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામમાં SIR નું કામ કરી રહેલા બુથ લેવલ ઓફિસર (BLO) અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ શિક્ષણ સમુદાયને હચમચાવી દીધો છે અને શિક્ષક સંઘમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. ૪૦ વર્ષીય અરવિંદ વાઢેરે આપઘાત પહેલા પત્નીને સંબોધિત એક ભાવુક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે લખ્યું- મારાથી હવે આ જીૈંઇનું કામ થઈ શકશે…

Read More

દુર્ઘટનામાં પાયલટનું મોત નિપજ્યું. દુબઈ એર શો દરમિયાન અચાનક જમીન પર પડ્યું તેજસ વિમાનવિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું : વિમાન જમીન પર પડવાની સાથે જાેરદાર ધમાકો થયોદુબઈ એર શો દરમિયાન એવી તસવીર સામે આવી છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભારતનું સ્વદેશી હળવું લડાકૂ વિમાન LCA તેસ પોતાની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થયું છે. આ ઘટના બપોરે ૨.૧૦ કલાકે બની છે, જ્યારે હજારો દર્શક વિમાનના કરબત જાેઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. વિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું.…

Read More

વિયેતનામમાં ૪૧થી વધુના મોતવિયેતનામમાં પૂરથી આફત, ૫૨૦૦૦થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયાવિયેતનામમાં લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છેવિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૪૧ લોકોના મોત થયા છે, જ્યારે ૯ લોકો હજુ પણ લાપતા છે. લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં ૧૫૦ સેન્ટિમીટરથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર…

Read More

સિદ્ધારમૈયા CM પદ છોડવા તૈયાર નથી!કર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમારના દિલ્હીમાં ધામાહવે શિવકુમારે પાર્ટી હાઈ કમાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે : તેઓ કેટલાક વિધાયકોની સાથે દિલ્હી પહોંચ્યાકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પર અઢી વર્ષ પૂરા કર્યા બાદ હવે કર્ણાટકમાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાને સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ૨.૫-૨.૫ વર્ષ સીએમ પદનો ફોર્મ્યૂલા આપ્યો હતો. એટલે કે વારા ફરતી બંને નેતા મુખ્યમંત્રી બનશે. જાે કે સિદ્ધારમૈયાએ હજુ સુધી પોતાનું રાજીનામું સોંપ્યું નથી અને તેઓ તેના માટે તૈયાર હોય તેવું પણ જણાતું નથી. ત્યારબાદ…

Read More

રાજ્યસભામાં પણ નુકસાનની આશંકાબિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધીરાજ્યસભામાં વર્ષ ૨૦૨૬માં કોંગ્રેસની કુલ આઠ બેઠકો ખાલી થઈ રહી છે : ખડગેનો કાર્યકાળ ૨૬ જૂને સમાપ્ત થાય છબિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે. પાર્ટીને ૨૦૨૬માં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. આ પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તેના ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધન પર પણ ગંભીર અસર પડી શકે છે. વર્ષ ૨૦૨૬માં એપ્રિલ, જૂન અને નવેમ્બર મહિનામાં રાજ્યસભાની કુલ ૭૨ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહેતા ૨૦૨૬ની રાજ્યસભાની ચૂંટણીનો…

Read More

જાે કોઈ વેચતા પકડાશે તો કાર્યવાહી થર્શેં ORS નામ પર માર્કેટમાં વેચાતા તમામ ડ્રિંક્સને હટાવવાનો આદેશફૂડ અથવા ડ્રિંક બ્રાન્ડના નામ પર ORS લખવું ખોટી બાબતઠંડા-ઠંડા, મીઠા-મીઠા પીવાના નામ પર જાે આપને પણ ર્ંઇજી લખેલું કોઈ ડ્રિંક દુકાનમાં દેખાય તો હવે સાવધાન થઈ જજાે. બની શકે કે આપને ORS કહીને કોઈ ફળના રસવાળા પેય, એનર્જી ડ્રિંક્સ, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને રેડી ટૂ સર્વ ડ્રિંક્સ વેચી રહ્યા હોય. આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં આવ્યું છે. દેશભરમાં વેચાઈ રહેલા આવા પેય જેને કંપનીઓ ર્ંઇજીના નામ પર વેચી રહી હતી, હવે બજાર અને…

Read More

ઈન્ડિયન નેવીએ ખોલી પોલપાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે ચીન, જલદી જ તહેનાતી કરાશેભારતીય નોસેનાના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહી છે : સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવશેનૌકાદળને જાણ થઈ છે કે, ચીન પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે. ભારતીય નોસેનાના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશની સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે. નોંધનીય છે કે, નવી દિલ્હીમાં નવીનતા અને સ્વદેશીકરણ પર સ્વાવલંબન ૨૦૨૫ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં સંજય વાત્સ્યાયે કહ્યું…

Read More

સફળતાની સીડીઓ ચઢતી લાલો ફિલ્મ માટે લોકચાહનાવિજાપુર પાસેના લાડોલ ગામના લોકો એકઠા થઈને ટ્રકમાં સવાર થઈને આ ફિલ્મ જાેવા માટે પહોંચ્યા હતા.લાલો ફિલ્મની સફળતાના સોપાન ચઢી રહ્યું છે, ફિલ્મની સફળતાના પડઘમ માત્ર દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વાગી રહ્યા છે. ફિલ્મ જગતના પંડીતોને પણ નવાઈ લગાડે તેવી કમાણી આ ફિલ્મ દ્વારા થઈ રહી છે. આ ફિલ્મ જાેવા માટે તમામ ઉંમરના લોકો થિયેટર સુધી પહોંચી રહ્યા છે. જેમાં વિજાપુરનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ટ્રક ભરીને ગામના લોકો ભેગા થઈને ફિલ્મ જાેવા માટે પહોંચ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે ગામના લોકો એકઠા થઈને લાલો-કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ નિહાળી હતી.…

Read More

એક ભૂલ આખા કરિયર અને સ્ટારડમ ને બરબાદ કરી શકે છે.વિશાલ મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે હું ઘમંડમાં આવી ગયો હતો. તેથી મેં ઘણા રોલ રિજેક્ટ કરી દીધા લાઈફમાં સક્સેસ કોણ નથી ઈચ્છતું? શોબિઝમાં એક્ટર્સ ફેમ પાછળ ભાગે છે. કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જેમને કરિયરમાં ફેમ, સક્સેસ, પૈસા બધુ જ મળે છે. પરંતુ એક ભૂલ તેમના આખા કરિયર અને સ્ટારડમને બરબાદ કરી શકે છે. આ રિપોર્ટમાં આપણે એવા સ્ટાર્સની વાત કરીશું જેમણે ઘમંડમાં પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું. વિશાલ મલ્હોત્રા : વિશાલ મલ્હોત્રાને શાહિદ કપૂરની ફિલ્મ ઈશ્ક વિશ્કથી ફેમ મળી છે. વિશાલને ફિલ્મથી અલગ સ્ટારડમ મળ્યું. આ સ્ટારડમ…

Read More