Expensive Bikes: Ducati Panigale V4 R features આ બાઇકમાં 998 cc એન્જિન છે, આ સિવાય ABS EVO, ટ્રેક્શન કંટ્રોલ EVO, એન્જિન બ્રેક કંટ્રોલ, ડુકાટી સ્લાઈડ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. (ફોટો ક્રેડિટ- ડુકાટી)
Ducati Panigale V4 R price :ભારતીય બજારમાં ડુકાટીની આ લક્ઝરી બાઇકની કિંમત 69 લાખ 99 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. (ફોટો ક્રેડિટ- ડુકાટી)
Honda Gold Wing Price: ભારતીય બજારમાં હોન્ડાની આ લક્ઝરી બાઇકની કિંમત 43 લાખ 41 હજાર 42 રૂપિયા (ઓન-રોડ કિંમત, હરિયાણા ગુરુગ્રામ) છે. (ફોટો ક્રેડિટ- HondaBigWing)
Honda Gold Wing features: હોન્ડાની આ લક્ઝરી બાઇકના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં એરબેગ, ક્રુઝ કંટ્રોલ, એન્ડ્રોઇડ ઓટો-એપલ કારપ્લે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ છે. આ બાઇકની ટોપ સ્પીડ 230 kmph છે. (ફોટો ક્રેડિટ- HondaBigWing)
Kawasaki Ninja H2Rfeatures : આ બાઇકમાં મોબાઇલ એપ કનેક્ટિવિટી, GPS, બે ડિજિટલ ટ્રિપ મીટર, સ્ટેન્ડ એલાર્મ જેવી સુવિધાઓ છે. રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકની ટોપ સ્પીડ 320 kmph છે. (ફોટો ક્રેડિટ- કાવાસાકી ઈન્ડિયા)
Kawasaki Ninja H2Rprice : ભારતીય બજારમાં કાવાસાકી ઇન્ડિયાની આ લક્ઝરી બાઇકની કિંમત 79 લાખ 90 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. (ફોટો ક્રેડિટ- કાવાસાકી ઈન્ડિયા)