
રોકાણકારો માટે સારા સમાચાર છે. GRAUER WEIL (INDIA) LTD એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની પાત્ર રોકાણકારોને બોનસ તરીકે પ્રતિ શેર 1 શેર આપશે. તમને જણાવી દઈએ કે, BSEમાં આ મલ્ટીબેગર રિટર્ન આપતી કંપનીના શેરની કિંમત 200 રૂપિયાથી ઓછી છે.
1 શેર પર 1 શેરનો નફો