Browsing: Crime

અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર.વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ…

૧૦૦ ફૂટ ઊંચાઈ પર ફસાયો પરિવાર.રાજકોટમાં ચકડોળવાળો રાઈડ બંધ કરીને જતો રહ્યો.ચકડોળમાં પાંચથી છ લોકોનો પરિવાર હવામાં ૨૦મિનિટ સુધી રહ્યાં…

આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલી સિરપોના વેચાણનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતું એક મોટું…

સુરક્ષા ચિંતાઓ વચ્ચે દ્ગૈંછ કોર્ટે અનમોલ બિશ્નોઈની કસ્ટડી સાત દિવસ લંબાવી. પટિયાલા હાઉસ ખાતેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) કોર્ટે કુખ્યાત…

બાઈક પર આવેલા શખ્સો આંખમાં મરચું નાખી રોકડ રકમ લૂંટી ભાગી ગયા પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીના એજન્ટ પાસેથી ૮…

થાણેનો ભરત મારવાડી ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે માસ્ટર આઇડી આપતો હતો.મહારાષ્ટ્રનો મોટો બૂકી અમદાવાદમાં બહેનના ઘરે આવ્યોને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યા.થોડા…

ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું પોલીસે અત્યાર સુધીમાં ચાર…

અજાણ્યા મોબાઈલ ધારકે બેંક મેનેજરની ઓળખાણ આપી હતી.પાલનપુરની પોસ્ટલ આસિ.નો મોબાઇલ હેક કરી ગઠિયાએ ૯૭ હજારની ઠગાઈ કરી.મહિલાએ પોતાની સાથે…