
ફૂદીનામાં વિટામિન-એ, વિટામિન-સી, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને થાયમીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટી વાઈરલ, એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. એટલા માટે ફુદીનાનું પાણી પીવાથી શરીર ઠંડુ અને તાજું રહે છે. આ સાથે અનેક બીમારીઓથી પણ રાહત મળે છે. તો ચાલો આજે જાણીએ ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાના ફાયદા.
શરીરને ઠંડુ કરો