જન્મદિવસની શુભેચ્છા: જે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માગો છો તો અમે તમારી માટે ખાસ મેસેજ લઈને આવ્યા છે. આ મેસેજ દ્વારા તમે પોતાના મિત્રને ખાસ અનુભવ કરાવી શકો છો. જુઓ કેટલાક શાનદાર મેસેજ.
બર્થડે વિશેઝ ફોર બેસ્ટ ફ્રેન્ડ ઈન ગુજરાતી (Birthday Wishes For Best Friend In Gujarati)
તમારી પસંદગી મારી ઈચ્છા બની ગઈ છે,
તમારું હાસ્ય મારા દિલની રાહત બની ગઈ છે,
અને તમને ખુશ જોવો એ મારી આદત બની ગઈ છે!
જન્મદિવસની શુભેચ્છા!
મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તમારી તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું. Happy Birthday Dear Friend!
આજે ફક્ત તમારો જ ખાસ દિવસ નથી,
તે મારું પણ છે કારણ કે, આ જ દિવસે
મારો જિગરી દોસ્ત
આ દુનિયામાં આવ્યો હતો।
જન્મદિવસની શુભકામના !
તમે જે માંગો એ મળે, તમે જે શોધો એ મળે, જન્મદિનની શુભેચ્છા.
જેમ જેમ ઉંમર વધતી જાય છે
તમારા બર્થડે કેકમાં કેન્ડલ્સ ફીટ કરવી
વધુ મુશ્કેલ થતી જાય છે.
Happy Birthday Dear Friend!
હું તમારા સુંદર જીવન અને સારા સ્વાસ્થ્ય અને હંમેશના સુખની કામના કરું છું. Happy Birthday…!
જન્મદિવસની શુભેચ્છા
રાતો તમારી ચમકી ઉઠે
ચમકી ઉઠે સ્મિત
Birthday પર મળી જાય તમને
LED બલ્બનો સામાન!
Happiest Birthday Dear Friend!
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવનની શુભકામના પાઠવું છું. Happy Birthday…!
પુષ્પોએ અમૃતનો જામ મોકલ્યું છે,
તારાઓએ આકાશમાંથી સલામ મોકલ્યું છે,
ખુશીઓથી ભરેલું રહે જીવન તમારું,
આ દિલથી સંદેશ મોકલ્યો છે!
Happy Birthday To You!
ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday Dear Friend!
પુષ્પોએ અમૃતનો જામ મોકલ્યું છે,
તારાઓએ આકાશમાંથી સલામ મોકલ્યું છે,
ખુશીઓથી ભરેલું રહે જીવન તમારું,
આ દિલથી સંદેશ મોકલ્યો છે!
Happy Birthday To You!
ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday Dear Friend!
શું તમને વજન ઘટાડવામાં તકલીફ આવી રહી છે? તો આ પદ્ધતિઓ દ્વારા નિયંત્રિત કરો.