હિંદુ ધર્મમાં નવરાત્રીના 9 દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપો – પ્રથમ શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંધ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રી, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રીની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. આ સાથે લોકો આ શુભ અવસર પર એકબીજાને અનેક શુભકામનાઓ પણ પાઠવે છે. મા અંબાના નોરતામાં કંઇક અલગ જ પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળાત હોય છે. કેટલાક લોકો આ દિવસોમાં નવ દિવસ સુધી અખંડ દિવો પ્રગટાવતા હોય છે. આ શુભ અવસર પર મા અંબાની નવ દિવસ વિધિ-વિધાન સાથે પૂજા પાઠ કરવામાં આવે છે. ( Happy Navratri Messages SMS Wishes In Gujarati)
શારદીય નવરાત્રી
ભક્તિમય શુભકામના સંદેશા લઈને આવ્યા છીએ. ચાલો તેમના પર એક નજર કરીએ
- શેર પર સવાર હોકર આઇ મા અંબા, સભી કે લિએ લાઇ ખુશીઓ કા વરદાન, ઘર-ઘર મેં બિરાજી મા અંબા, સબકી જગદંબા મા..આપ સભી કો નવરાત્રી કી શુભકામનાએ…
- મા લક્ષ્મીના સિર પર હાથ હો, મા સરસ્વતી કા હરદમ સાથ હો, ગણેશજી કા ઘર મેં નિવાસ હો, ઔર મા અંબા કા આશીર્વાદ હો, આપ સભી કે જીવન મેં પ્રકાશ હી પ્રકાશ હોં..આપકો નવરાત્રી કી શુભકામના..
- સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યમ્બેકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નવરાત્રી કી આપ સભી કો શુભકામનાએ..
- સિંહ પર સવારી, સુખનું વરદાન નથી લઈ જવુંઅંબે મા દરેક ઘરમાં બિરાજે છે, આપણા સૌની જગદંબે માતા.ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
- 9 દીવા બળવા દો, 9 ફૂલો ખીલે,તમે દરરોજ માતાના આશીર્વાદ મેળવો.આ નવરાત્રિમાં તમને દુનિયાની તમામ ખુશીઓ મળે.ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
- મા અંબા આપકે દ્રાર કુમકુમ ભરે કદમો સે, સુખ સંપત્તિ કે સાથે મિલે આપ સભી કો ખુશીયા અપાર..
- મા કી આરધના કા યે પર્વ હે, મા કે 9 રૂપો કી ભક્તિ કા યે પર્વ હૈ, બિગડે કામ બનાને કા યૈ પર્વ હૈ, દિલ મેં ભક્તિ કા દિયા જલાને કે યે પર્વ હૈ… (નવરાત્રી શુભેચ્છા સંદેશ,)
તમે પણ આ મેસેજ મોકલીને ગમતી વ્યક્તિને શુભેચ્છા પાઠવી શકો છો. આ મેસેજથી સામેની વ્યક્તિ ખુશ થઇ જશે અને તમારી ખુશીમાં પણ ડબલ વધારો થશે.
ઘર પર આ વિધિથી કરો ગણેશ વિસર્જન