China News : ચીનના હવામાન વિભાગે આગામી વિનાશકારી વાવાઝોડા અંગે દેશને એલર્ટ કરી દીધું છે. ચીનના હવામાન વિભાગના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે જુલાઈમાં ચીનની મુખ્ય ભૂમિ પર બે તોફાન આવી શકે છે.
અધિકારીઓએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે વાવાઝોડું પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે.