Author: Garvi Gujarat

દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ.એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરતાં જ જમણું એન્જિન બંધ.એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સોમવારે સવારે દિલ્હીના ૈંય્ૈં ઍરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદ્નસીબે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં ૮૮૭ સાથે બની હતી, જેણે આજે સવારે ૬:૪૦ વાગ્યે દિલ્હીથી મુંબઈ…

Read More

૬ દિવસ અગાઉ જ મળી હતી રાહતસોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ.સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે : ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી.નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં આજે ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી છે. અગાઉ આ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધની ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. ત્યાર પછી આ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ ર્નિણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે ૧૨…

Read More

અમદાવાદ – રાજસ્થાનના ગઢ સિવાના નગરના પ્રવાસી જૈનોના સંગઠન સિવાના સેવા સમિતિએ રવિવાર (21 ડિસેમ્બર, 2025) ના રોજ ગાંધીનગરમાં કોબા તીર્થ સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે તેનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયો હતો. સિવાના પ્રવાસી ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમિતિના ઉપપ્રમુખ મુકેશ આર. કંકુચૌપડા જણાવ્યું હતું કે સૌપ્રથમ મહાવીર સ્વામીજીના ચિત્રપટ સામે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કાર્યક્રમના ખાસ મહેમાનો શ્રી રાજન સુશ્રા (આઈપીએસ, ડીઆઈજીપી ગુજરાત પોલીસ), ધારાસભ્ય હમીરસિંહ ભાયલ સિવાના વિધાનસભા, બાબુલાલ તાતેડ – કોષાધ્યક્ષ ચંપાવાડી સિવાના, હર્ષલ બાગરેચા (સ્થાપક અને સીઈઓ એલ્સનર ટેકનોલોજી પ્રા. લિ.), સ્નેહમિલનના લાભાર્થી મહેન્દ્ર ચંપાલાલજી છાજેડ, સિવાના સેવા સમિતિ અમદાવાદના પ્રમુખ…

Read More

વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરવાની એક અનોખી રીત શોધી કાઢી. છે , તે કામ કરશે તો બિલ શૂન્ય આવશે વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરવાની એક અનોખી રીત શોધી કાઢી છે . જો તે કામ કરશે, તો વીજળીનું બિલ શૂન્ય થઈ શકે છે , કારણ કે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ રહેશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વીના પરિભ્રમણ દ્વારા વીજળી ઉત્પન્ન થશે એસવીએન,વોશિંગ્ટન અમેરિકન વૈજ્ઞાનિકોએ એક નાનું મશીન બનાવ્યું છે જે એક અનોખી રીતે વીજળી ઉત્પન્ન કરે છે. આ મશીન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણથી સીધી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રયોગ ન્યુ જર્સીમાં પ્રિન્સટન યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો, અને નાસાની…

Read More

ચીનની કંપની તેના સ્ટાફને મોટા ફ્લેટ ભેટમાં આપી રહી છે કંપનીઓ કર્મચારીઓને તેમના સારા કામ માટે પ્રોત્સાહન આપવા માટે વિવિધ રીતો શોધે છે. આ ચીની કંપનીનો વિચાર કરો , જેણે કેટલાક કર્મચારીઓને ફ્લેટ ભેટ આપીને પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે એસવીએન,નવી દિલ્હી કંપનીઓ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરે છે. એક ચીની કંપનીને જ જુઓ. તેણે પોતાના કર્મચારીઓને ખુશ કરવા અને પ્રોત્સાહન આપવા માટે એક અદ્ભુત યોજનાની જાહેરાત કરી છે. કંપની તેના 18 સૌથી વફાદાર અને સંનિષ્ઠ કર્મચારીઓને ફ્લેટ ભેટમાં આપી રહી છે . આ ફ્લેટની કિંમત ₹13 મિલિયનથી ₹ 15 મિલિયનની વચ્ચે છે. અનન્ય પ્રોત્સાહનો સાઉથ…

Read More

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે, બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા 60,000 લોકો અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક સાથે સામુહિક ધ્યાન કર્યું, જે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો. અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત કર્યો. સમગ્ર મેદાન પ્રકાશ, રંગ અને આધ્યાત્મિક ઉર્જા થી ઝળહળતું બની ગયું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં બ્રહ્માકુમારી સંસ્થાની હીરક જયંતી (૬૦ વર્ષ) નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યો અને ૧૫ થી વધુ દેશોના ૨૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ખૂણામાંથી ૧૦૦ કલાકારોએ જબરદસ્ત પ્રદર્શન આપ્યું ૬૦,૦૦૦ લોકોની હાજરી હોવા છતાં,…

Read More

Following the continuous success of various short films released recently on the popular internet platform YouTube, “The Yash Mangalam Show,” which is becoming popular as a powerful brand of creative excellence, launched its latest short film, “The Legacy of Mathematics,” on 21st  December, 2025, on the eve of National Mathematics Day. The film was launched by Prof. Arvind Ranjan Das, Chief Advisor of the Bihar Film Development Corporation under the Department of Art and Culture, Government of Bihar. This short film offers a refined analysis of the extraordinary personality and work of the mathematical genius Srinivasa Ramanujan. In a…

Read More

इंटरनेट के लोकप्रिय माध्यम यू-ट्यूब पर पिछले दिनों जारी विभिन्न लघु फिल्मों को मिली निरंतर सफलता के बाद सृजनात्मक उत्कृष्टता के एक सशक्त ब्रांड के रूप में लोकप्रिय होते जा रहे “द यश मंगलम शो” की नवीनतम कड़ी के रूप में लघु फिल्म “द लीगेसी ऑफ मैथेमेटिक्स” का लोकार्पण राष्ट्रीय शिक्षक दिवस की पूर्व संध्या पर 21 दिसम्बर, 2025 को बिहार सरकार के कला एवं संस्कृति विभाग के अंतर्गत बिहार फिल्म विकास निगम के मुख्य सलाहकार अरविंद रंजन दास द्वारा किया गया। इस लघु फिल्म में गणित के जादूगर श्रीनिवास रामानुजन के विलक्षण व्यक्तित्व और कृतित्व का सुरुचिपूर्ण विश्लेषण किया…

Read More

મ્યુલ એકાઉન્ટ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ.જરૂરિયાતમંદ ટાર્ગેટ અને ૫૪થી વધુ બોગસ કંપનીઓ!.આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે.ક્રાઈમ બ્રાંચે મ્યુલ એકાઉન્ટ દ્વારા ઠગાઈ આચરવાના ગુનામાં પકડેલા આરોપી આકાશ સોની અને મનોજ રામાવતની વધુ પૂછપરછ માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બંને આરોપીઓના ક્રાઈમ બ્રાંચે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા બોગસ એકાઉન્ટ મારફતે અલગ અલગ કંપનીઓ રજિસ્ટ્રેશન કરવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલી તેમાં સાયબર ફ્રોડનાં રૂપિયાની હેરાફેરી કરતા હતા. જેનાં માટે સૌથી…

Read More

અમેરિકામાં પગદંડો જમાવવા ચીનની ચાલ.ડોલરિયા દેશમાં ‘સરોગસી’ દ્વારા બાળકોની ફોજ ઊભી કરાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. ચીનનો અતિ ધનિક વર્ગ અમેરિકામાં સરોગસી દ્વારા સેંકડો બાળકોને જન્મ આપી રહ્યો છે. આ પ્રવૃત્તિને ‘રાજવંશ નિર્માણ’ની ચીનની ચાલ તરીકે જાેવાઈ રહી છે કારણ કે, ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વૃદ્ધોની વસ્તી વધી રહી છે. અમેરિકાના સરોગસી સંબંધિત કાયદાનો લાભ લઈને ચીનનો એક-એક શ્રીમંત ૧૦૦થી વધુ બાળકોનો જૈવિક પિતા બની રહ્યો છે, જેના કારણે સામાજિક, નૈતિક અને…

Read More