- Vulkan онлайн казино – безопасность и лицензия
- Tipobet Casino Giriş — Tipobet Güncel Giriş 2025 — Tipobet Tipobet, Tipobet giriş, Tipobet giris, Tipobet yeni giriş, Tipo bet}
- Lemon Casino – szczegółowa recenzja Lemon Kasyno
- Mostbet onlayn kazino O‘zbekistonda – ro‘yxatdan o‘tish va kirish
- Paras nettikasino Suomessa – kuinka valita luotettava kasino
- Пинко казино – Официальный сайт Pinco играть онлайн | Зеркало и вход
- Meilleur Casino en Ligne 2026 – Sites Fiables
- 1Win – Official Site for Sports Betting and Casino – Bonus Up to ₹100,000
Author: garvigujrat
જ્યારે ભારત તેના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે, ત્યારે એક નામ છોટાનાગપુરના જંગલોમાંથી અવિરત નૈતિક શક્તિ સાથે ઉભરી આવે છે – ભગવાન બિરસા મુંડા, જેઓ ધરતી આબા (ધરતીના પિતા), જમીનના રક્ષક તરીકે પૂજનીય છે. એક ઐતિહાસિક વ્યક્તિત્વ કરતાં પણ વધુ, તેઓ ગૌરવ, પ્રતિકાર અને આદિવાસી સ્વાભિમાનના જીવંત પ્રતીક તરીકે ઓળખાય છે. તેમનું વિઝન – આદિવાસી ઓળખનું સંરક્ષણ થવું જોઈએ, સમાનતા સાર્થક હોવી જોઈએ, અને વિકાસ ન્યાય સાથે સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ – વિકસિત ભારતના નિર્માણ તરફની ભારતની યાત્રાને સતત માર્ગદર્શન આપી રહ્યું છે. આજે, સર્વસમાવેશક વિકાસ પર નવેસરથી રાષ્ટ્રીય ભાર મૂકવાના બાર વર્ષ પછી, તે આદર્શો નીતિ, શાસન…
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો ભારતને અંદમાનના ઊંડા સમુદ્રમાં ગેસનો મોટો ભંડાર મળ્યો અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર ભારતને ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (Oil India Limited) એ આ અંગે માહિતી આપી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ ગેસ ભંડાર અંગેની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એકતરફ હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે, ઊર્જા માટે આયાત પર ર્નિભર રહેવું કેટલું જાેખમી છે. ઈરાન યુદ્ધમાં ભારત તેલ અને ગેસની અછતનો સામનો કર્યા બાદ હવે, આર્ત્મનિભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આ દિશામાં…
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટ્યું અમદાવાદમાં ૫ દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી આગામી ૫ દિવસ સુધી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાવવાની આશંકા અમદાવાદમાં આવતીકાલથી આગામી ૫ દિવસ સુધી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાવવાની આશંકા છે. આ સાથે જ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જાેકે, હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ગરમીથી થોડી રાહત મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૪૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પવન અને વરસાદની આગાહી કરી છે, પરંતુ બીજી તરફ…
ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! ફાઈટર જેટની સાથે તેની ટેકનોલોજી આપવા માટે તૈયાર છે રશિયા રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ જીે-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજાે ખોલી દીધો છે. ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. પુતિનની…
પંજાબના મોહાલીમાંથી એક ભયાનક ઘટના સામે આવી ઓફિસમાં કામ કરતી પૂર્વ પ્રેમિકા પર તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો હેરી યુવતી પોતાનો જીવ બચાવવા માટે ભાગી પણ યુવકે ગેટ પાસે તેને પકડી લીધી અને તેને ઉપરાં ઉપરી ઘા માર્યા પંજાબના મોહાલીમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી યુવતીની તેની ઓફિસમાં જ તેના પૂર્વ પ્રેમીએ કરપીણ હત્યા કરી છે. ડિમ્પલ નામની યુવતી જ્યારે ઓફિસમાં કામ કરી રહી હતી, જ્યારે સાથે ઓફિસમાં કામ કરતો તેનો પૂર્વ પ્રેમી હરવિંદર ઉર્ફે હેરી પાછળથી આવ્યો અને ડિમ્પલ પર તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો, તેણે ડિમ્પલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા બાદ…
વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે RBIના એક ર્નિણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બોન્ડ્સમાંથી મેળવવામાં આવતા વ્યાજ પર લાગતો ૨૦% ટેક્સ હવે સંપૂર્ણપણે નાબૂદ છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારોમાંથી સતત નાણાં પાછા ખેંચવાના વલણને જાેતાં, કેન્દ્ર સરકાર અને આરબીઆઇ(RBI) એ સંયુક્ત રીતે એક મોટો આર્થિક ર્નિણય લીધો છે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, જેના કારણે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયામાં શાનદાર મજબૂતી જાેવા મળી છે. સરકારની મંજૂરી સાથે આરબીઆઇએ વિદેશી રોકાણકારોને સરકારી જામીનગીરીઓ (G-Secs) માં રોકાણ કરવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં મોટી…
બેંક એટેન્ડન્ટને ફરીથી નોકરી પર રાખવાનો હુકમ કરાયો સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાત: સુપ્રીમ કોર્ટ ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની નોકરી ઊંચી લાયકાતના ઉમેદવારોને આપી શકાય નહીં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકારી નોકરી નિર્ધારિત લાયકાતો મુજબ લાયક ઉમેદવારો માટે જ ઉપલબ્ધ કરાવવી જાેઇએ. જાે ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નિર્ધારિત પદ પર વધુ લાયકાત ધરાવતી વ્યક્તિને નોકરી આપવામાં આવે, તો તે ખરેખર હકદાર અને લાયક ઉમેદવારની તક છીનવી લે છે.મદ્રાસ હાઇકોર્ટના એક આદેશને રદ કરતા ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર મહાદેવની બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં. હાઇકોર્ટે એક અસ્થાયી બેંક એટેન્ડન્ટને ફરીથી…
ટ્રમ્પના નિવેદનની ભારે ચર્ચા ‘અમે ભારતથી ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ, પીએમ મોદી મારા મિત્ર…’ ભૂતકાળના વ્યાપારિક ભેદભાવો અને ટેક્સના વિવાદો છતાં ટ્રમ્પે ભવિષ્યમાં ભારત સાથે બહેતર કરાર થવાનો પૂરો ભરોસો આપ્યો હતો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપારી સમજૂતી) ને લઈને એક ખૂબ જ મહત્ત્વનું અને સકારાત્મક નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ એક મોટો વ્યાપારિક કરાર થઈ શકે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે પ્રશંસા કરી હતી અને તેમને પોતાના ‘ખાસ મિત્ર’ ગણાવ્યા હતા. જાેકે,…
હવે ફકત ચીન આગળ ૩૭ ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું ભારત ૨૦૨૪માં જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે સૌર ઉર્જાનો ત્રીજાે સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો વાર્ષિક સૌર ક્ષમતા વધારામાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારત સૌર ઉર્જા વૃદ્ધિના સંદર્ભમાં બીજા ક્રમનો સૌથી મોટો દેશ બન્યો છે. આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સી અનુસાર, ભારતે ગયા વર્ષે ૩૭ ગીગાવોટ ક્ષમતા ઉમેરી હતી, જ્યારે અમેરિકાએ ૩૪ ગીગાવોટનો ઉમેરો કર્યાે હતો. સૌર ક્ષમતા વધારામાં ભારત ફક્ત ચીનથી પાછળ છે, જેણે ગયા વર્ષે ૩૧૫ ગીગાવોટનો ઉમેરો કર્યાે હતો.સૌથી ઝડપથી વિકસતા મુખ્ય સૌર બજાર તરીકે, ભારત મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને…
મુન્નાભાઈ MBBS…’ ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો દાવો કિસિંગ સીનમાં વારંવાર રીટેક કરાવી રહ્યો હતો હીરો : પ્રિયા પ્રિયા બાપટે ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘શિવાજીરાજે ભોસલે બોલતોય’, ‘કાકસ્પર્શ’ સહિતની હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ મુન્નાભાઈ સ્મ્મ્જી ફેમ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયા બાપટે તાજેતરમાં જ પોતાના કરિયરના શરૂઆતના દિવસો સાથે જાેડાયેલો એક કિસ્સો શેર કર્યાે. આ એક કિસ્સો નહીં પરંતુ તમે તેને તેના કરિયરની એક કડવી યાદ કહી શકો છો, જેના વિશે આજે પણ વાત કરતી વખતે તે એક ક્ષણ માટે ધ્રુજી ઊઠે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, કેવી રીતે શૂટિંગ દરમિયાન એક એક્ટરે પ્રોફેશનલ લિમિટ્સ ક્રોસ કરી હતી અને મને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


