- ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ, પ્રકૃતિપ્રેમ અને આત્મશુદ્ધિનું દિવ્ય પર્વ
- Vulkan онлайн казино – безопасность и лицензия
- Tipobet Casino Giriş — Tipobet Güncel Giriş 2025 — Tipobet Tipobet, Tipobet giriş, Tipobet giris, Tipobet yeni giriş, Tipo bet}
- Lemon Casino – szczegółowa recenzja Lemon Kasyno
- Mostbet onlayn kazino O‘zbekistonda – ro‘yxatdan o‘tish va kirish
- Paras nettikasino Suomessa – kuinka valita luotettava kasino
- Пинко казино – Официальный сайт Pinco играть онлайн | Зеркало и вход
- Meilleur Casino en Ligne 2026 – Sites Fiables
Author: garvigujrat
સેટેલાઇટ ફાયરિંગ કેસ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને પુત્ર-પુત્રીની જામીન અરજી રદ નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા: પોલીસ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદને પગલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અશોકસિંહ પ્યારેલાલ ચૌહાણ અને તેમની પુત્રી ખ્યાતિ અને પુત્ર સિદ્ઘાર્થની નિયમિત જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ જયેશકુમાર ઈશ્વરલાલ પટેલે ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હોવાની બાબતને ધ્યાને રાખીને આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યાે છે. હવે આરોપીઓ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. નોંધનીય છે કે, નિવૃત્ત…
કાયદાનું પાલન કરાવનારા ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએ: સુપ્રીમ કોર્ટ બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાને રદ ઠેરવી ત્રણ પોલીસ કર્મચારીના જામીન નામંજૂર કર્યાં મુસાફર પાસેથી ખંડણી પડાવવાના કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓના આગોતરા જામીન ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કાયદાના રક્ષકો ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએ છે અને મૂંઝવણ અનુભવે છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયેલા હુકમને રદ કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે આ સાથે નોંધ્યું હતું કે, યુનિફોર્મ પહેરેલા સત્તાધિકારી ખંડણી પડાવવા માગતા હોય ત્યારે વિરોધ કરવાના પ્રયાસથી આકરો બદલો મળે છે અને તેથી નમતું જાેખ્યા સિવાય કોઈ વિકલ્પ…
પૈસા ચૂકવનાર અરજદારોની અરજીનો નિકાલ ૧૫ દિવસમાં કરી દેવાય છે: DHS ૨ લાખથી વધુ અરજદારોએ H1B વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી અમેરિકામાં કામ કરવા માટે આશરે ૨ લાખથી વધુ અરજદારોએ એચ-૧બી વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં છે, તેમ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સચિવ માર્કવેન મુલિને જણાવ્યું હતું. અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેલાં મુલિને જણાવ્યું હતું કે, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી છે. અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની તંગી અંગેના એક પ્રશ્નના જવાબમાં મુલિને જણાવ્યું હતું કે,…
ટ્રમ્પને સૌથી મોટો ઝટકો ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ આ પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે ‘સીનેટ’માંથી પણ પસાર કરાવવો પડશે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ (પ્રતિનિધિ સભા) એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના…
પેડ્ડીની પ્રમોશન ઈવેન્ટ વખતે ધમાલ રામચરણનો ચાહક જાહ્નવી કપૂર પર પડતાં પડતાં રહી ગયો ઈવેન્ટમાં પહેલી હરોળમાં બેઠેલા જાહ્નવી અને રામચરણ સહિતના કલાકારોની છેક નજીક આ ચાહક પહોંચી ગયો હતો રામ ચરણની ‘પેડ્ડી’ ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં સુરક્ષાકર્મીઓની નજર ચુકવીને એક પ્રશંસક અભિનેતાને મળવા દોડી આવ્યો હતો. ભારે રઘવાયો બનેલો આ ચાહક જાહ્નવી કપૂર પર પડતાં પડતાં રહી ગયો હતો. તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો અને તેને દૂર લઇ ગયા હતા. જાહ્નવી આ ધમાલને કારણે ભારે ગભરાઈ ગઈ હતી. ઈવેન્ટમાં પહેલી હરોળમાં બેઠેલા જાહ્નવી અને રામચરણ સહિતના કલાકારોની છેક નજીક આ ચાહક પહોંચી ગયો હતો. તેના કારણે જાહ્નવીને ઈજા…
આમિર ખાન પોતાના લગ્નોના કારણે ખૂબ ચર્ચામાં રહે છે આમિર ખાન ૬૧ વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન, જાણો ફાઈનલ વેડિંગ ડેટ? પહેલીવાર ૧૯૮૬માં આમિરખાન લગ્નના બંધનમાં રિના દત્તા સાથે થયા હતા. આ સબંધ લાંબો સમય ચાલ્યો નહોતો પહેલીવાર ૧૯૮૬માં આમિરખાન લગ્નના બંધનમાં રિના દત્તા સાથે થયા હતા. આ સબંધ લાંબો સમય ચાલ્યો નહોતો બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ફરી લાઈમલાઈટમાં આવ્યા છે આ ચર્ચાનું કેન્દ્ર એ છે કે તેઓ ફરી એક વાર એટલે કે ૬૧ વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરી રહ્યા છે. ગૌરી સ્પ્રેટ અને આમિર ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે આમિર ગૌરીને પોતાની…
આદર્શ આંતરરાષ્ટ્રીય લોકેશન માટે રવાના થશે આદર્શ ગૌરવ એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે આ સિરીઝ નોહ હૉલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રિડલી સ્કોટ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે આદર્શ ગૌરવ ફરી એક વખત હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તે હવે એલિયન અર્થ સીઝન ૨માં કામ કરશે, આ શોનું શૂટિંગ જૂન ૨૦૨૬માં શરૂ થવાનું છે. તેના માટે શૂટિંગ પહેલાં આદર્શ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક આંતરરાષ્ટ્રીય લોકેશન પર જશે. આદર્શ ગૌરવ સીઝન ૧માં ભજવેલા પોતાનાં પાત્ર “સ્લાઇટલી” તરીકે ફરી પરત ફરશે. એમી એવોર્ડ વિજેતા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટર પીટર ડિંકલેજ સત્તાવાર રીતે આગામી સીઝનની…
HOW TO PREVENT SUMMER BREAKOUTS——SHAHNAZ HUSAIN —————————————————————————————————————————————————— Wondering why your skin is breaking out in the summer? If you struggle with acne, you’re certainly not alone. In fact, it is the most common skin problem in India. With the hot and humid summer, your skin becomes prone to many skin troubles. But the most common skin problem that troubles a lot of people is acne. Acne is a common problem with several underlying causes. The excessive heat, sweat, and humidity that our body produces during summer months intensify oil production, which clogs pores with dirt, grime and debris that leads…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા શનિવારે વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝર ઉતારી દેવામાં આવ્યા હતા. એને લઈને સ્લમ વિસ્તારના ૧૫૦ થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. નાસિરનગર વિસ્તારમાં વસતા સ્થાનિક શ્રમિકો અને મહિલાઓનું કહેવું છે કે તેઓ અહીં છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી વસવાટ કરે છે અને તેમની પાસે રહેઠાણના કાયદેસરના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરના ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સુરત શહેરના છગનલાલ મેવાડાને વેચાણ કરી જગ્યાનો કબજો સુપ્રત કરેલ છે. અને આ જગ્યામાં છગનલાલ મેવાડા પાર્કિંગના નામે મેવાડા પાર્કિંગનો વ્યવસાય કરે છે. અને તેઓનો આ વ્યવસાય હાલ ચાલુ છે. ઉપરોક્ત જગ્યા અંગે કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, હેમંત નરેશ અગ્રવાલ, નટવરલાલ હરલાલકા વિગેરે એ ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી આ જગ્યા પચાવી પાડવા માટે કાવતરું કરેલ છે.પ્રથમ તો આ જગ્યામાં તેઓનું આજદિન સુધી ક્યારે કબજો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


