- ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ, પ્રકૃતિપ્રેમ અને આત્મશુદ્ધિનું દિવ્ય પર્વ
- Vulkan онлайн казино – безопасность и лицензия
- Tipobet Casino Giriş — Tipobet Güncel Giriş 2025 — Tipobet Tipobet, Tipobet giriş, Tipobet giris, Tipobet yeni giriş, Tipo bet}
- Lemon Casino – szczegółowa recenzja Lemon Kasyno
- Mostbet onlayn kazino O‘zbekistonda – ro‘yxatdan o‘tish va kirish
- Paras nettikasino Suomessa – kuinka valita luotettava kasino
- Пинко казино – Официальный сайт Pinco играть онлайн | Зеркало и вход
- Meilleur Casino en Ligne 2026 – Sites Fiables
Author: garvigujrat
નેપાળના પીએમ બાલેન શાહના નિવેદન પછી ભારત સરકારની સ્પષ્ટ વાત ભારત-નેપાળ સીમા વિવાદમાં ત્રીજા પક્ષની ભૂમિકા અસ્વીકાર્ય: ભારત વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સરહદી વિસ્તારોમાં દબાણ અને ‘નો મેન્સ લેન્ડ’ પર કબજાના જે કેસ સામે આવ્યા છે, તેની સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહી છે ભારતે નેપાળના વડાપ્રધાન બલેન શાહને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત અને નેપાળ વચ્ચેના સીમા વિવાદમાં કોઈપણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં. બંને દેશો આ મુદ્દાને પરસ્પર સહમતિથી જ ઉકેલશે. ભારતનું આ નિવેદન બાલેન શાહના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે નેપાળે પણ ભારતના કેટલાક વિસ્તારો પર કબજાે કરી…
એનિમલ માટે ચાર કરોડ વસૂલ્યા હતા રશ્મિકા મંદાનાની ફી ૩ વર્ષમાં ૪ કરોડથી વધીને ૧૫ કરોડ પુષ્પા ટુ માટે ૧૦ કરોડ મળ્યા હતા : હવે કોકટેલ ટુનાં બોક્સ ઓફિસ કલેક્શન પર નજર બોલિવુડમાં છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ફીમાં સતત વધારો મેળવનારા કલાકારોમાં રશ્મિકા મંદાના મોખરે છે. હજુ ત્રણ વર્ષ પહેલાં ચાર કરોડ રુપિયા ફી વસૂલનારી રશ્મિકા હાલ ફિલ્મ દીઠ ૧૫ કરોડ રુપિયા વસૂલી રહી હોવાની ચર્ચા છે. રશ્મિકાએ ‘એનિમલ’ તથા ‘છાવા’ બંને માટે ચાર કરોડ રુપિયા લીધા હતા. ‘પુષ્પા ટુ’ માટે તેને ૧૦ કરોડ મળ્યા હોવાનું કહેવાય છે. હવે નવી ચર્ચા એવી છે કે ‘કોકટેલ ટુ’માં તેણે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ…
આ પહેલાં ફિલ્મને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો છે મણિપુરી ફિલ્મ બૂંગને ન્યુયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં ૩ એવોર્ડ મળ્યા ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણીઓ, ફિલ્મમેકર્સ અને સિનેપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (NYIFF) ૨૦૨૬માં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ સૌથી મોટી વિજેતા બની છે. મ્છહ્લ્છ એવોર્ડ વિજેતા આ ફિલ્મે ત્રણ મહત્વની કેટેગરીના એવોર્ડ પોતાના નામે કર્યા, જેમાં શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો એવોર્ડ સામેલ છે.૨૮થી ૩૧ મે દરમિયાન યોજાયેલા ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬નું સમાપન રવિવારે એવોર્ડ સમારોહ સાથે થયું. ચાર દિવસ ચાલેલા આ ફેસ્ટિવલમાં ૧૫ ભાષાઓની વિવિધ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી. જે આજના…
જેનિફર એનિસ્ટન અને એડમ સેન્ડલર જેવી મર્ડર મિસ્ટ્રીમાં કરીના સાથે કામ કરવું છે : સૈફ કરીના સાથે ફરી કામ કરવાની શક્યતા હજુ પણ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે પાત્રો અને તેમની જાેડી કંઈક નવી અને અનપેક્ષિત લાગે સૈફ અલી ખાન અને કરીના કપૂરે ટશન, એજન્ટ વિનોદ અને કુર્બાન જેવી ફિલ્મોમાં પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કર્યાં છે. જાેકે, બંનેએ છેલ્લે એકસાથે સ્ક્રીન શેર કરી તેને હવે એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. એક ઇન્ટરવ્યુમાં સૈફે ખુલાસો કર્યાે કે તે અને કરીના સાથે ફિલ્મો કેમ નથી કરતદાં અને કયા પ્રકારની ફિલ્મ તેમને ફરી એકસાથે લાવી શકે છે.સૈફે જણાવ્યું કે સાથે…
આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ થશે આદર્શ ગૌરવ એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે આદર્શ ગૌરવ ફરી એક વખત હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તે હવે એલિયન અર્થ સીઝન ૨માં કામ કરશે, આ શોનું શૂટિંગ જૂન ૨૦૨૬માં શરૂ થવાનું છે. તેના માટે શૂટિંગ પહેલાં આદર્શ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક આંતરરાષ્ટ્રીય લોકેશન પર જશે. આદર્શ ગૌરવ સીઝન ૧માં ભજવેલા પોતાનાં પાત્ર “સ્લાઇટલી” તરીકે ફરી પરત ફરશે. એમી એવોર્ડ વિજેતા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટર પીટર ડિંકલેજ સત્તાવાર રીતે આગામી સીઝનની કાસ્ટમાં જાેડાયાં…
કૃત્યોને ડામવા માટે કાયદાનો અસરકાર અમલ જરૂરી જાતિય શોષણ માટે તસ્કરીના કેસમાં પોક્સો લાગે: સુપ્રીમ સેક્સ વર્કર્સ અને તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ર્નિદેશો જારી કર્યાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે વ્યવસાયિક જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય તો આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC) અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) ધારા (ITPA) ઉપરાંત આકરા પોક્સો ધારા હેઠળ કાર્યવાહી કરી શકાય છે. સર્વાેચ્ચ અદાલતે સેક્સ વર્કર્સ અને માનવ તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને અનેક દિર્શાનિદેશો જારી કર્યાં હતાં. ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે શુક્રવારે જણાવ્યું હતું કે જાે કોઈ સગીર વયની વ્યક્તિને…
NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન
‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’ કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો દિપકનો આરોપ છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માડી દીધો છે. દિપકે કહ્યું છે કે તેઓ ૬ જૂને ભારત પરત આવશે અને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જાેઈએ. કારણ છે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે.અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યાે. તેમાં તેમને તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ તેમની સાથે…
ડેટા સેન્ટર્સ પરની ર્નિભરતામાં ઘટાડો આવશે ક્લાઉડની જગ્યાએ લેપટોપમાં AI એનવીડિયાએ નવી ચિપ લોન્ચ કરી પહેલા, ચેટજીપીટી જેવા મોટા એઆઈ મોડલ્સ ચલાવવા ક્લાઉડ સર્વર અને ડેટા સેન્ટર્સની જરૂર પડતી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ સર્જનાર કંપની એનવીડિયા હવે પર્સનલ કમ્પ્યુટરને પણ નવી ઓળખ આપવા તૈયાર છે. કંપનીએ તાઈવાનમાં યોજાયેલા કોમ્પ્યુટેક્સ ૨૦૨૬ ટેક ફેરમાં નવી આરટીએક્સ સ્પાર્ક્સ સુપરચિપ રજૂ કરી છે. આ ચિપ નેક્સ્ટ જનરેશન એઆઈ સંચાલિત લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટર્સનું હૃદય બનશે. એનવીડિયાના ફાઉન્ડર અને સીઈઓ જેનસન હુઆંગે આરટીએક્સ સ્પાર્ક્સનું અનાવરણ કરતાં જણાવ્યું કે, અમે છેલ્લા ચાર દાયકામાં પહેલી વખત પર્સનલ કમ્પ્યુટરને ફરીથી શોધી રહ્યા છીએ. કમ્પ્યુટર હવે માત્ર સોફ્ટવેર…
કિવમાં ભારે વિનાશ રશિયાએ યુક્રેન પર ૬૦ થી વધુ મિસાઇલોથી ‘ડબલ-ટેપ’ હુમલો કર્યાે આ હુમલામાં રશિયાએ નાગરિકોના ઘરોને સીધા નિશાન બનાવ્યા છે, જેના પરિણામે વ્યાપક નુકસાન થયું, કિવના પોડિલ્સ્કી જિલ્લામાં, એક બહુમાળી એપાર્ટમેન્ટ બ્લોક સંપૂર્ણપણે ધરાશાયી થયો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. રશિયાએ યુક્રેનના અનેક મુખ્ય શહેરો પર અત્યાર સુધીનો સૌથી તીવ્ર અને વિનાશક બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યાે છે. આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાજધાની કિવ, તેમજ ખાર્કિવ, ઝાપોરિઝ્ઝિયા, ડિનિપ્રો અને કામિયાન્સ્કે સહિત મુખ્ય શહેરો વિસ્ફોટોથી હચમચી ગયા છે. આ વિશાળ, રાતોરાત હુમલામાં માત્ર લશ્કરી સ્થાપનો…
બોબી દેઓલે પોતાની કૅરિઅરની સૌથી મોટી નિ:રાશા વિશે વાત કરી ‘જબ વી મેટ’ ગુમાવીને હું વધુ સારો વ્યક્તિ અને કલાકાર બન્યો બોબી દેઓલ તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી બોબી દેઓલે પોતાની કૅરિઅરના સૌથી કપરા સમયમાં ઇમ્તિઆઝ અલીની જબ વી મેટ ફિલ્મ ગુમાવી દીધી હતી અને તે એની કૅરિઅરની સૌથી મૌટી નિ:રાશા હતી. બોબી દેઓલે તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની સફરના આ તબક્કે તેનું મન તુટી ગયું હતું તેમ છતાં આ ઘટનાએ તેને એક સારો વ્યક્તિ બનાવ્યો અને સારો કલાકાર બનવામાં પણ મદદ કરી.બોબી દેઓલ તાજેતરમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


