- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
કુવૈતી મીડિયાએ હુમલાની કરી પુષ્ટી મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં, કુવૈત પર ઈરાન તરફથી મિસાઈલ-ડ્રોન એટેક હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો છે. આ અણધાર્યા હુમલા બાદ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.કુવૈત ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત શહેરમાંથી પસાર થતી કાકરા ખાડી ની બંને બાજુ બિલ્ડરો ધ્વારા ગેરકાયદેસર દબાણો કરાતા વર્ષોવરસ ખાડીપૂર આવે છે. જેના કારણે સુરત શહેરની જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે સુરત શહેરમાં પસાર થતી કાકરાપાર ખાડીની બંને બાજુએ બિલ્ડરોએ ગેરકાયદેસર દબાણો કરી ઊભી કરેલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ કુંભારિયા અને સારથી ટેક્ષટાઇલ કુંભારિયાના તેમજ કાકરાપાર ખાડીના બંને કાંઠે લિંબાયત ઝોન અને સૂડાના અધિકારીઓના પાપે થયેલ ગેરકાયદેસર બાંધકામોના કારણે કાકરાપાર ખાડીમાં દર વર્ષે પૂર આવે છે. ખાડીની બંને સાઇડે માર્કેટોના દબાણના કારણે પાણીના પ્રવાહમાં રૂકાવટ આવે છે. અને તેને કારણે લિંબાયત, પરવત પાટિયા, પુણા, કુંભારિયા વિસ્તારના નીચાણવાળા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત તારી ખરડાતી મૂરત એવું જ કંઈક બિલ્ડરો દ્વારા સુરતની મૂરતને કલંકિત કરાતી હોય એવું એટલા માટે લાગી રહ્યું છે કે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સહારા દરવાજા, કડોદરા ,સારોલી, ટેક્ષટાઇલ માર્કેટ,મગોબ, પુણા, પર્વત પાટિયા, લિંબાયત જેવા વિસ્તારોથી લઈને શહેરના ચારે ખૂણે અનેક બિલ્ડરો દ્વારા શરૂ કરાયેલા અનેક પ્રોજેકટો આજે લાંબાગાળાથી અધૂરા છોડી દેવાતા ધૂળ ખાઈ રહ્યા છે. અને એનો કોઈ ધણી ધોરી ના હોય એવી હાલતમાં છે અને એ ધૂળ ખાતા પ્રોજેક્ટોમાં વિવિધ વેપારીઓના ડાયરી કે કાચી ચિઠ્ઠી ઉપર બિલ્ડરોને એડવાન્સ પેટે રોકડ રકમ આપીને દુકાનો, ગોડાઉનો કે ફ્લેટો બુક કરાવ્યાના નાણાં ફસાઈને પડયા છે.…
શેખર કપૂરે ‘માસૂમ: ધ ન્યૂ જનરેશન’ની જાહેરાત કરી શેખર કપૂર અને એ. આર. રહેમાન ફરી એકવાર સાથે કામ કરશે ૧૯૮૩ની મૂળ ફિલ્મના મુખ્ય કલાકારો શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ પણ આ નવી ફિલ્મમાં પરત ફરશે જાણીતા ફિલ્મ નિર્માતા શેખર કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંને ‘માસૂમ: ધ ન્યુ જનરેશન’ માટે હાથ મિલાવી રહ્યા છે, જે શેખર કપુરની ૧૯૮૩ની લોકપ્રિય ફિલ્મ ‘માસૂમ’નું આજના સમયનું રીક્રિએશન હશે.એ. આર. રહેમાને અગાઉ શેખર કપૂર સાથે હોલિવૂડ ફિલ્મ ‘એલિઝાબેથ: ધ ગોલ્ડન એજ’ તેમજ મ્યુઝિકલ થિયેટર પ્રોજેક્ટ્સ ‘બોમ્બે ડ્રીમ્સ’ અને ‘વ્હાય? ધ મ્યુઝિકલ’માં કામ કર્યું…
અંગત જિંદગી વિશે સોશિયલ મીડિયા પર બેફામ લખાણ સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે નાગા ચૈતન્ય કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિગત બદનામી કરતાં ઓનલાઈન કન્ટેન્સ સામે વચગાળાની રાહત આપી સાઉથના સ્ટાર નાગા ચૈતન્યએ તેની ભૂતપૂર્વ પત્ની સામંથી રુથ પ્રભુ સાથે બેવફાઈ કરી હતી અને તેની કેરિયરને પણ નુકસાન પહોંચાડયું હતું એવી પોસ્ટસ વાયરલ કરવામાં આવતાં નાગા ચૈતન્યએ આ ઓનલાઈન કન્ટેન્ટ ડામવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી છે. નાગા ચૈતન્યએ પોતાના પર્સનાલિટી રાઈટ્સનાં રક્ષણ, તેનાં નામ તથા તસવીરોનો મંજૂરી વિના ધંધાદારી ઉપયોગ તથા વ્યક્તિગત બદનામી કરતી એઆઈ જનરેટેડ પોસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટીસ…
અમિતાભ બચ્ચને ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી માટે લખી ખાસ પોસ્ટ આ ઉંમરે અમે તો લખોટી કે ગલી ક્રિકેટ પણ નહોતા રમી શકતા વૈભવ જ્યારે પણ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ જાેવા મળે છે માત્ર ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ધૂમ મચાવનાર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ IPL ૨૦૨૬માં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા બિહારના આ પ્રતિભાશાળી ખેલાડીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમાં દિગ્ગજ ક્રિસ ગેલના એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાના લાંબા સમયથી અડગ રહેલા રેકોર્ડનો પણ સમાવેશ થાય છે.વૈભવ જ્યારે પણ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે…
પોલીસ પાસે ખાવાનુ માગ્યું ભોજપુરી અભિનેત્રી મિતાલી શર્મા મુંબઈના રસ્તા પર ભીખ માગવા મજબૂર પોલીસે મિતાલી શર્માને કસ્ટડીમાં લીધાં બાદ તેની માનસિક અને શારીરિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમયની જાણીતી અભિનેત્રી મિતાલી શર્મા અત્યારે ફરી ચર્ચામાં આવી છે, પરંતુ, આ વખતનું કારણ તેની સફળતા નહીં પરંતુ તેની દયનીય જીવન પરિસ્થિતિ છે. એક સમયની પ્રસિદ્ધ અભિનેત્રી હાલમાં મુંબઈના રસ્તા પર ભીખ માગતી જાેવા મળી હતી. અભિનેત્રી બનવાના સપના સાથે દિલ્હીથી મુંબઈ આવેલી મિતાલી શર્માએ શરૂઆતમાં મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી હતી. પોતાના અભિનયને કારણે તે ફિલ્મ નિર્માતાઓ વચ્ચે પણ જાણીતી બની હતી,…
ભારત-ઓમાન મુક્ત વેપાર કરાર, જે 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે, તે ભારતના વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ, ખેડૂતો, માછીમારો અને MSME માટે નવા બજારો ખોલીને અને રોજગાર સર્જનને વેગ આપીને વૈશ્વિક સમૃદ્ધિના માર્ગો બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશનની નિર્ણાયક સિદ્ધિ છે. ભારત અને ઓમાન વચ્ચે ગાઢ આર્થિક સંબંધો અને લોકો વચ્ચે ગાઢ સંબંધો છે. ઓમાનમાં આશરે સાત લાખ ભારતીયો રહે છે, જેમાં 200-300 વર્ષ જૂના મૂળ ધરાવતા વ્યવસાયિક પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનથી ભારતમાં વાર્ષિક રેમિટન્સ આશરે $2 બિલિયન છે, જ્યારે 6,000 થી વધુ ભારતીય સાહસો ત્યાં કાર્યરત છે. બંને દેશો વચ્ચેનો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) આર્થિક અને વ્યૂહાત્મક…
વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો કલોલ પોલીસની છત્રાલ GIDC ના ગોડાઉનમાં રેડ પોલીસે અંદાજે ૨,૬૪૦ બોટલ અંગ્રેજી દારૂ, એક કાર અને મોબાઈલ ફોન સહિત રૂ.૧૧.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો કલોલ તાલુકા પોલીસે છત્રાલ GIDC વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. બૂટલેગરો દ્વારા GIDC ના એક ગોડાઉનને ભાડે રાખીને છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. એરાઈશ એસ્ટેટમાં કરવામાં આવેલી આ રેડ દરમિયાન પોલીસે અંદાજે ૨,૬૪૦ બોટલ અંગ્રેજી દારૂ, એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧૧.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક…
વરસાદની આગાહીને પગલે ફેરફાર સુરતમાં વડાપ્રધાન નરેનદ્ર મોદીનું સભા સ્થળ બદલાયું ૫ જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. દમણ બાદ તેઓ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે હજુ ચોમાસું આવ્યું નથી, પરંતું ગુજરાતમાં વરસાદની આગાહી આવી ગઈ છે. ૫ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવવાના છે. પરંતું તે પહેલા જ વરસાદનું આગમન થયું છે. જાેકે, વરસાદની આગાહીને પગલે વડાપ્રધાનની સભાનું સ્થળ બદલવામાં આવ્યું છે. ઓપન સ્થળને બદલે હવે ઈન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર સુરત શહેરમા હળવા પવન સાથે વરસાદ આવતા માહોલ બદલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો છે. ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ, લિંબાયત વિસ્તારમાં હળવા પવન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


