- હાથરસમાં પુસ્તકોના વેપારી પાસેથી 5.6 ટન સિક્કા જપ્ત, નેટવર્કની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ રચાઈ
- શાહરુખ ખાન બન્યા નંબર-1 સેલિબ્રિટી બ્રાન્ડ, રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું
- અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ, ભારતીયોને મોટો ઝટકો
- રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી
- ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદન-વેચાણ-ઉપયોગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
- ટ્રમ્પની ટેરિફ નીતિ સામે 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં, ભારત સહિત 60 દેશો પર લાગેલા ટેરિફને પડકાર
- શમા સિકંદરની સ્ટ્રગલ સ્ટોરી: 16 વર્ષે ડેબ્યૂ, ડિપ્રેશન સામે લડાઈ અને આત્મહત્યાના પ્રયાસ બાદ કમબેક
- ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સરથી બોલિવૂડમાં શોકની લહેર
Author: garvigujrat
હરિયાણાની ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતી ૩૦ વર્ષીય એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું દુ:ખદ અવસાન દિવ્યાંકા સિરોહી હરિયાણીની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું નિધન થયું છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે તેણે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેની બહેનના નિધનને લઈને ખબર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં જણાવામાં આવ્યું કે ઘણા દુ:ખ સાથે જણાવી રહી છું કે મારી નાની બહેન દિવ્યાંકાનું ૨૧ એપ્રિલના રોજ નિધન થયું છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. જાેકે દિવ્યાંકાના મોતને લઈને હરિયાણીની ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો પડ્યો છે. ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન સ્થિત આવેલ ઘરમાં…
ભૂત બંગલા ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા ઓટીટી ઉપર ધમાલ મચાવશે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એક હોરર કોમેડી ફિલ્મ છે : આ ફિલ્મની ધીમી ગતિએ કમાણી અક્ષય કુમારની કોમેડી ડ્રામા ફિલ્મ ભૂત બંગલા બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ તેને એક વીક પણ નથી થયું ત્યાં તો લોકો એ જાણવા આતુર થઈ ગયા છે કે ફિલ્મ સિનેમા ઘર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? જાેકે આ પહેલી વખત નથી કોઈ લોકો ભૂત બંગલાની ઓટીટી રિલીઝ અંગે જાણવા માંગતા હોય. કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ થાય…
સોનાના વાયદામાં રૂ.642 અને ચાંદીના વાયદામાં રૂ.6083ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.93ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.26905.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.229733.96 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17271.17 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256639.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26905.15 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.229733.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2629.7 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17271.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152051ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152543 અને નીચામાં રૂ.151451ના મથાળે અથડાઈ, રૂ.152657ના આગલા બંધ સામે રૂ.642 ઘટી રૂ.152015ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ…
અમદાવાદના ચાંદખેડામાં બેકાબૂ મ્ઇ્જી બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઇબેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ બનેલી BRTS બસ દીવાલ તોડીને સીધી સોસાયટીના બિલ્ડિંગમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે BRTS નું સર્વિસ સ્ટેશન આવેલું છે. આજે કોઈ અગમ્ય કારણોસર સર્વિસ સ્ટેશન પર લાવવામાં આવેલી એક BRTS બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપે હતી કે તે સર્વિસ સ્ટેશનની દીવાલ અને પેરાફીટ ઓળંગીને સીધી…
કેન્દ્ર સરકારે આપી મંજૂરી.હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ.આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે, સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે.સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર ર્નિભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં ઇથેનોલ બ્લેન્ડિંગની મંજૂરી આપી દીધી છે. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં સુધારો કર્યો છે. આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે. જેથી આગામી સમયમાં હવાઈ મુસાફરી સસ્તી પણ થઈ શકે.…
દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું નિવેદન.પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને.જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું .રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે. દિયોદરના પાલડીમાં ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજાે. આ મુદ્દે વિવાદ થતાં બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું…
૫.૬૮ લાખ લોેકોએ નવા કનેકશન માટે અરજી કરી.માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા.પશ્ચિમ એશિયામાં યુદ્ધ પછી સરકાર ઉદ્યોગો અને ઘરોને પીએનજી માટે પ્રોત્સાહિત કરી રહી છે.ભારતમાં પાઇપવાળું કુદરતી ગેસ (પીએનજી)નાં ગ્રાહકો સતત વધી રહ્યાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ૫.૦૧ લાખથી વધારે નવા પીએનજી કનેકશન ચાલુ કરવામાં આવ્યા છે અને ૫.૬૮ લાખ લોકોએ નવા કનેક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પીએનજીની માંગ એવા સમયે વધી રહી છે જ્યારે અધિકારીઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીની વચ્ચે એલપીજીના પુરવઠામાં અવરોધ ઉભો ન થાય તે સુનિશ્ચિત કરી રહ્યાં છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે એલપીજીનાં પુરવઠામાં અવરોધ ઉભો થતા સરકાર ઉદ્યોગો અને ઘરો…
તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો.વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી…
હોર્મુઝમાં હાઈ ટેન્શન.ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતા જહાજ પર ઈરાનનો હુમલો.હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી.હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજાે પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજાેમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એવું કહેવાય છે કે, આ પૈકી અમુક જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યા હતા. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની…
૨ દેશોએ વર્ષોથી બંધ પડેલો જૂનો રસ્તો ખોલ્યો.પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ.ઈરાક અને સીરિયાએ રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને તેલ સપ્લાય માટે જમીન માર્ગ રજૂ કર્યો.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો જળ માર્ગ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં ઈરાક અને સીરિયાએ એક મોટું પગલું ભર્યું છે, જે વૈશ્વિક ઓઈલ રાજકારણની દિશા બદલી શકે છે. વર્ષો સુધી બંધ રહેલી રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને આ બંને દેશોએ દુનિયા સામે તેલ સપ્લાય માટે એક સુરક્ષિત જમીન માર્ગ રજૂ કર્યો છે. એક તરફ ઈરાને હોર્મુઝમાં કડક નિયંત્રણ લગાવીને તેલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



